પાલીતાણામાં સિંધી સમાજ દ્વારા ચેટીચંદની ભવ્ય ઉજવણી
વિપુલ હિરાણી ભાવનગર તા.૨૦ ભાવનગર જિલ્લાના પાલીતાણા ના ગારિયાધાર રોડ પર આવેલ ઝુલેલાલ મંદિર ઉડેરોધામ ખાતે દેશ અને દુનિયા ની સાથે પરંપરાગત રીતે દર વર્ષ ની જેમ આ વર્ષે આજ રોજ પાલીતાણા સિંધી સમાજ દ્વારા ચેટીચંદ ની ભવ્ય ઉજવણી કરવામાં આવી જેમાં સવાર થી જ ભાવિ ભક્તો દર્શન માટે ઝુલેલાલ મંદિર માં આવ્યા હતા તેમજ…
