– રાજ્યસભા સાંસદ પરિમલ નથવાણીને વિદેશ રાજ્યમંત્રીએ આપી માહિતી – જામ ખંભાળિયા, તા. ૧૮-૦૩-૨૦૨૫ (કુંજન રાડિયા દ્વારા) આજ પર્યંત 194 ભારતીય માછીમારો પાકિસ્તાનની જેલમાં કેદ છે, જેમાંના 123 ગુજરાતના છે. ગુજરાતના આ 123 માછીમારોમાંથી 33 એવા છે કે જે 2021ની સાલથી, 68 માછીમારો 2022ની સાલથી પાકિસ્તાની જેલમાં કેદ છે. જ્યારે ગુજરાતના નવ માછીમારોને […]
Category: KALYANPUR
એક પરિણીત યુવતી તેના ઘરે મીઠો લીમડો લેવા ગઈ, વશરામ ઘરે એકલો હતો, યુવતીને પકડીને તે અંદર લઈ ગયો હતો અને…
ખંભાળિયામાં દુષ્કર્મના આરોપીને દસ વર્ષની સખત કેદ તથા દંડ જામ ખંભાળિયા, તા. ૧૮-૦૩-૨૦૨૫ ખંભાળિયાના ધરમપુર વિસ્તારમાં રહેતા વશરામ જેઠાભાઈ કછટીયા નામના શખ્સ દ્વારા વર્ષ 2016 માં એક પરિણીત યુવતી તેના ઘરે મીઠો લીમડો લેવા ગઈ હતી અને આરોપી વશરામ ઘરે એકલો હોય, યુવતીને પકડીને તે અંદર લઈ ગયો હતો અને અહીં […]
દ્વારકા ફૂલડોલ ઉત્સવમાં જતા પદયાત્રીઓ માટે શિવ બળદ આશ્રમના સભ્યોની પ્રસંશનીય સેવા
જામ ખંભાળિયા, તા. ૧૭-૦૩-૨૦૨૫ દેવભૂમિ દ્વારકા ખાતે ફૂલડોલ ઉત્સવમાં લાખો પદયાત્રીઓ જોડાય છે અને સૌ યથા યોગ્ય સેવામાં સહભાગી થાય છે. ત્યારે ભાણવડ અબોલ જીવોની સેવા સાથે સંકળાયેલા એનિમલ લવર્સ અને શિવ બળદ આશ્રમના યુવાનો દ્વારા સતત ત્રણ દિવસ સુધી પગપાળા જતા યાત્રીઓ જે દૂરથી ચાલીને આવતા હોય જેથી કોઈને પગ , […]
ફૂલફોલ ઉત્સવમાં સહભાગી થયેલા પદયાત્રીઓને આર.એસ.પી.એલ. કંપની દ્વારા નોંધપાત્ર સેવા
જામ ખંભાળિયા, તા. ૧૭-૦૩-૨૦૨૫ કાળીયા ઠાકોર સંગ ધુળેટી પર્વ ફૂલડોલ ઉત્સવ મનાવવા માટે તાજેતરમાં હજારોની સંખ્યામાં યાત્રાળુઓ જુદા જુદા વિસ્તારોમાંથી દ્વારકા ખાતે આવ્યા હતા. પદયાત્રાથી દ્વારકા પહોંચેલા સહિતના આ યાત્રાળુઓને સહાયભૂત થવાના ઉમદા આશયથી દ્વારકા નજીક આવેલા કુરંગા ગામ પાસે આરએસપીએલ (ઘડી) કંપનીના 60 જેટલા કર્મચારીઓ અને સ્વયંસેવકોની ટીમે અવિરત રીતે દ્વારકા […]
દ્વારકાની ગોમતી નદીમાં યુવાન તણાયો: તરવૈયાની મદદથી થયો આબાદ બચાવ
જામ ખંભાળિયા, તા. ૧૭-૦૩-૨૦૨૫ દ્વારકાના અરબી સમુદ્ર સાથે જોડાયેલ ગોમતી નદીમાં શનિવારે બપોરે આશરે સાડા ત્રણ વાગ્યે એક યુવાન ગોમતી નદીમાં સ્નાન વખતે આંતરિક ઓટની પરિસ્થિતિથી અજાણ હોય, તે દરિયાના વહેણમાં ખેંચાવા લાગ્યો હતો. જેના કારણે તેમની સાથે રહેલ યુવાનોએ બુમાબુમ કરી મૂકી હતી. આ ઘટના અંગે જાણ થતા સ્થાનિક […]
કલ્યાણપુરમાં કુવામાં ડૂબી જતા પરપ્રાંતિય યુવાનનું અપમૃત્યુ
જામ ખંભાળિયા, તા. ૧૭-૦૩-૨૦૨૫ કલ્યાણપુરમાં કુવામાં ડૂબી જતા પરપ્રાંતિય યુવાનનું અપમૃત્યુ મધ્યપ્રદેશ રાજ્યના અલીરાજપુર જિલ્લાના મૂળ વતની અને હાલ કલ્યાણપુર તાલુકાના લાંબા ગામે રહેતા મુકેશભાઈ ભાયલાભાઈ જમરા નામના 29 વર્ષના આદિવાસી શ્રમિક યુવાનને નાનપણથી જ ચક્કર આવવાની બીમારી હોય, દરમ્યાન શનિવારે એક આસામીની વાડીમાં આવેલા કુવામાંથી પાણી ભરવા જતી વખતે તેમને ચક્કર […]
ખંભાળિયા નજીક બોલેરો અડફેટે રીક્ષાસવારનું મૃત્યુ
જામ ખંભાળિયા, તા. ૧૫-૦૩-૨૦૨૫ ખંભાળિયા – જામનગર ધોરીમાર્ગ પર અત્રેથી આશરે 18 કિલોમીટર દૂર કાઠી દેવળીયા ગામના પાટીયા પાસેથી પૂર ઝડપે અને બેફિકરાઈપૂર્વક જઈ રહેલા જી.જે. 36 વી. 5520 નંબરના બોલેરો વાહનના ચાલકે આ માર્ગ પર માર્ગ પર જી.જે. 10 ટી.ડબલ્યુ. 3677 નંબરની એક વાસ્પા રીક્ષાને પાછળથી ઠોકર મારી હતી. આ ટક્કરમાં […]
દ્વારકામાં ફૂલડોલ ઉત્સવ દરમિયાન સમગ્ર દેશમાંથી સાત લાખ જેટલા શ્રધ્ધાળુઓએ ભગવાન દ્વારકાધીશના દર્શન કર્યા
– યાત્રાળુઓને પોલીસ સ્ટાફ દ્વારા વિવિધ રીતે સહાયભૂત – કુંજન રાડિયા, જામ ખંભાળિયા, તા. ૧૫-૦૩-૨૦૨૫ વિશ્વ વિખ્યાત યાત્રાધામ દેવભૂમિ દ્વારકા ખાતે હોળી, ધુળેટીના ફૂલડોલ ઉત્સવની ઉજવણીનું અનન્ય મહાત્મય છે. ત્યારે દર વર્ષે આ તહેવારના દિવસોમાં ફક્ત ગુજરાત રાજ્ય જ નહીં, પરંતુ સમગ્ર દેશ તેમજ વિદેશમાંથી પણ હજારો-લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ફૂલડોલ ઉત્સવ […]
ખંભાળિયા નજીક હાઇવે માર્ગ પર ઉપર ભયજનક સ્ટંટ ચાર શખ્સોને પોલીસે દબોચી લીધા
– ટ્રાફિક પોલીસ દ્વારા આરોપીઓને કાયદાનું ભાન કરાવાયું – જામ ખંભાળિયા, તા. ૧૩-૦૩-૨૦૨૫ ખંભાળિયાથી યાત્રાધામ દ્વારકા સુધી ફૂલડોલ ઉત્સવ ઉજવવા માટે પદયાત્રીઓનો પ્રવાહ જઈ રહ્યો છે. ત્યારે આ માર્ગ પર રાત્રિના સમયે કેટલાક શખ્સો આર્ટિગા મોટરકારના દરવાજા ખોલીને ઇંગ્લેન્ડ જોખમી સ્ટંટ કરી રહ્યા હોવાના વિડીયો મીડિયામાં વાયરલ થયા હતા આ […]
દ્વારકામાં ફુલડોલનો ઉત્સાહ: ભાવિકોનો મહેરામણ છલકાયો
કુંજન રાડિયા, જામ ખંભાળિયા, તા. ૧૩-૦૩-૨૦૨૫ યાત્રાધામ દ્વારકામાં ફુલડોલ મનાવવા આવી પહોંચેલા ભાવિકોની ભીડમાં કાળિયા ઠાકોર સંગ ફુલડોલ મનાવવાનો ઉત્સાહ ચરમસીમાએ જોવા મળી રહયો છે ત્યારે દ્વારકાધીશ મંદિરના નિજ મંદિરમાં હોળાષ્ટકના સ્થાપનથી આજસુધી ભગવાન દ્વારકાધીશજીની સન્મુખ આરતીમાં શ્રુંગાર આરતી તથા સાંજે સંધ્યા આરતીમાં ભગવાન દ્વારકાધીશજીને હજારો ભાવિકોની ઉપસ્થિતિમાં અબીલ ગુલાલની […]
