દેવભૂમિના પોલીસ અધિકારીએ મેળવી વધુ એક સિદ્ધિ: ખેલ મહાકુંભની લોન ટેનિસ સ્પર્ધામાં મેળવ્યો રજત ચંદ્રક
જામ ખંભાળિયા, તા. ૦૨-૦૪-૨૦૨૫ દેવભૂમિ દ્વારકા જિલ્લાના ડીવાયએસપી અને રમતવીર કેતન પારેખએ ગાંધીનગર ખાતે યોજાઈ ગયેલી ખેલ મહાકુંભ સ્પર્ધામાં રજત ચંદ્રક મેળવી, વધુ એક સિધ્ધિ હાંસલ કરી છે. ગુજરાત રાજ્ય સરકાર દ્વારા તાજેતરમાં ગાંધીનગર સચિવાલય ખાતે ખેલ મહાકુંભ 3.0 અન્વયે વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજ્ય…
