ખંભાળિયામાં અધિકારીના હોદ્દાવાળી પ્લેટ, લાલ લાઈટ સાથે કારમાં સીન સપાટા કરતો શખ્સ ઝડપાયો: રાજકોટની ધરમની બહેનનું પણ નામ ખૂલ્યું: બંનેની અટકાયત
કુંજન રાડિયા, જામ ખંભાળિયા, તા. ૨૩-૦૩-૨૦૨૫ ખંભાળિયામાં રહેતા એક યુવાને પોતાની પર્સનલ કારમાં સક્ષમ અધિકારીના હોદા સાથેના બોર્ડ ઉપરાંત લાલ લાઈટ ફિટ કરાવીને સીન સપાટા કરતા શખ્સને પોલીસે ઝડપી લીધો હતો. આ પ્રકરણમાં આ યુવાનની રાજકોટ ખાતે રહેતી ધર્મની માનેલી બહેનનું પણ નામ જાહેર થયું છે. પોલીસે આ બંનેની અટકાયત કરી…
