કુંજન રાડિયા, જામ ખંભાળિયા, તા. ૧૧-૦૨-૨૦૨૫ કલ્યાણપુર પંથકમાં આજથી આશરે ત્રણ માસ પૂર્વે બનેલા લૂંટના ચકચારી બનાવમાં પોલીસ વિભાગ દ્વારા કાર્યવાહી કરી, આ પ્રકરણમાં સંડોવાયેલા ત્રણ શખ્સોને ઝડપી લેવામાં આવ્યા છે. આ સમગ્ર બનાવ અંગે પોલીસ સૂત્રો દ્વારા જાહેર કરવામાં આવેલી વિગત મુજબ કલ્યાણપુર તાલુકાના ખીરસરા ગામે […]
Category: KALYANPUR
અવસાન નોંધ: જામ ખંભાળિયા : સવજાણી
જામ ખંભાળિયા: લક્ષ્મીબેન જમનાદાસ સવજાણી (ઉ.વ. 88) તે સ્વ. અજયભાઈ, ચેતનભાઈ, લાભુબેન પ્રવીણભાઈ બદીયાણી, રસીલાબેન કાંતિલાલ રાયચુરા, રેખાબેન નવલકુમાર રાયચુરા અને મયુરીબેન પ્રવીણભાઈ ગણાત્રાના માતુશ્રી તા. 11 ના રોજ અવસાન પામ્યા છે. તેમની પ્રાર્થનાસભા તથા પિયરપક્ષની સાદડી ગુરુવાર તા. 13 ના રોજ સાંજે 4 થી 4:30 જલારામ મંદિર પ્રાર્થના હોલ, જામ ખંભાળિયા […]
પુત્રના મૃત્યુ બાદ ગુમસુમ રહેતા યુવાને જિંદગી ટૂંકાવી: ભરાણા ગામનો બનાવ
જામ ખંભાળિયા ખંભાળિયા તાલુકાના ભરાણા ગામે રહેતા ભગુભા જીવુભા જાડેજા નામના યુવાને ગઈકાલે સોમવારે પોતાના ઘરે રૂમમાં આડીમાં નાળા વડે ગળાફાંસો ખાઈ લેતા તેમનો નિષ્પ્રાણ દેહ સાંપડ્યો હતો. મૃતક ભગુભાનો પુત્ર આજથી આશરે એકાદ વર્ષ પૂર્વે મૃત્યુ પામ્યો હોય, જેના કારણે તેઓ કેટલાક સમયથી ગુમસુમ રહેતા હતા. આ […]
દ્વારકાના મનોદિવ્યાંગ બાળકોનો ખેલ મહાકુંભમાં અનેરી સિધ્ધિ: 14 ખેલાડીઓએ 30 મેડલ જીત્યા: 11 બાળકો રાજ્ય કક્ષા માટે ક્વોલિફાઇડ
કુંજન રાડિયા, કલ્યાણપુર પુર૧૧-૦૨-૨૦૨૫ કલ્યાણપુર તાલુકાના નંદાણા ખાતે યોજાયેલા જિલ્લા કક્ષાના ખાસ ખેલ મહાકુંભમાં દ્વારકાની રાધે ડિફરન્ટલી એબલ્ડ સંસ્થાના વિદ્યાર્થીઓએ ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી છે. સંસ્થાના 12 વિદ્યાર્થીઓ અને 2 વિદ્યાર્થીનીઓએ કુલ 30 મેડલ જીતીને નવો કીર્તિમાન સ્થાપ્યો છે. જેમાં 13 ગોલ્ડ, 9 સિલ્વર અને 8 બ્રોન્ઝ મેડલનો સમાવેશ થાય છે. […]
સગીરાની છેડતી કરતા શખ્સને સમજાવવા જતા ચાર શખ્સો દ્વારા હુમલો: મારી નાખવાની ધમકી: તમામ આરોપીઓની ધરપકડ
કુંજન રાડિયા, જામ ખંભાળિયા ખંભાળિયા તાલુકાના ભાડથર ગામે રહેતા હર્ષદભાઈ કાલિદાસભાઈ ગોંડલીયા નામના 42 વર્ષના યુવાનના પરિવારની એક સગીરાની આ જ ગામનો સમીર સલીમ સૈયદ નામનો શખ્સ અવારનવાર પીછો કરી અને છેડતી કરતો હતો. આ અંગે હર્ષદભાઈ તેમના અન્ય પરિવારજનોને સાથે રાખી અને ઉપરોક્ત શખ્સને છેડતી નહીં કરવા માટે સમજાવવા જતા આ બાબતનું […]
દિલ્હીમાં ભાજપના ભવ્ય વિજયને વધાવતા ખંભાળિયાના કાર્યકરો: ફટાકડા ફોડી, મોં મીઠાં કરાવ્યાં
જામ ખંભાળિયા, તા. ૧૦-૦૨-૨૦૨૫ દિલ્હી વિધાનસભાની તાજેતરમાં યોજાઈ ગયેલી ચુંટણીમાં વર્ષોથી સત્તા પર રહેલી ” પાર્ટીને મ્હાત આપી, અને નોંધપાત્ર 48 સીટો મેળવીને ભાજપએ ભવ્ય જીત હાંસલ કરી છે. ભાજપના આ વિજયને ખંભાળિયા સહિત જિલ્લાના કાર્યકરોએ હોંશભેર વધાવ્યો હતો. જેમાં ખંભાળિયાના જોધપુર ગેઈટ ખાતે ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો તથા કાર્યકરો એકત્ર થયા […]
દ્વારકાના ગોમતી ઘાટ પર બે માસથી સાઈબેરીયન સીગલ પક્ષીનો જમાવડો
કુંજન રાડિયા, જામ ખંભાળિયા, તા. ૦૭-૦૨-૨૦૨૫ મુખ્યત્વે યુરોપ, સાયબેરીયા, કઝાકીસ્તાન અને ચાઈનામાં જોવા મળતાં વિદેશી સીગલ બર્ડ દર વર્ષે ગુજરાતના દરિયા કિનારે જોવા મળે છે. યાત્રાધામ દ્વારકામાં પણ સીગલ બર્ડ શિયાળાછે આશરે બે માસ જેટલા સમય થવા છતાં હજુ પણ સીગલ પક્ષીનો જમાવડો યથાવત જોવા મળી રહયો છે. બે માસથી મોટી […]
અકળ કારણોસર સલાયાની યુવતીએ ઝેરી દવા પીધી: મૃત્યુ
સલાયા ખંભાળિયા તાલુકાના સલાયા ગામે રહેતી સોમૈયાબેન આમદભાઈ ઈશાભાઈ ગજણ નામની 19 વર્ષની અપરિણીત મુસ્લિમ યુવતીએ ગત તારીખ 28 મી જાન્યુઆરીના રોજ કોઈ અગમ્ય કારણોસર પોતાના હાથે પાકમાં છાંટવાની ઝેરી દવા પી લેતા તેમને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં સારવાર દરમિયાન તેણીનું મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવ અંગેની જાણ મૃતકના […]
