Headlines

ખંભાળિયામાં ગુરુવારે રઘુવંશી જ્ઞાતિના સમૂહ ભોજન (નાત)નું ભવ્ય આયોજન

– વીરદાદા જસરાજજીના “શૌર્યદિન” નિમિત્તે વિઠ્ઠલાણી પરિવારનું સેવાકાર્ય – જામ ખંભાળિયા, તા. ૨૦-૦૧-૨૦૨૬       રઘુવંશી જ્ઞાતિના પૂજનીય વીર દાદા જસરાજીની પુણ્યતિથિના “શૌર્ય દિન” નિમિત્તે આગામી ગુરૂવાર તા. 22 ના રોજ અહીંના રઘુવંશી અગ્રણી અને લોહાણા જ્ઞાતિના ટ્રસ્ટી કમલેશભાઈ વિઠલાણી પરિવાર દ્વારા રઘુવંશી જ્ઞાતિના સમૂહ પ્રસાદ (નાત)નું સુંદર આયોજન કરવામાં આવ્યું છે.     …

Read More

દ્વારકા નજીક મધદરિયે માછીમાર પ્રૌઢને હાર્ટ એટેક

જામ ખંભાળિયા, તા. ૨૦-૦૧-૨૦૨૬       મહારાષ્ટ્ર રાજ્યના રત્નાગીરી જિલ્લાના ગુહાગર તાલુકામાં રહેતા કૃષ્ણા માંક્યા વરવટકર નામના 55 વર્ષના પ્રૌઢ ગઈકાલે સોમવારે દ્વારકા નજીકના દરિયામાં 50 નોટીકલ માઇલ દૂર ફિશિંગ બોટમાં માછીમારી કરી રહ્યા હતા, તે દરમિયાન તેમને હૃદયરોગનો જીવલેણ હુમલો આવી જતા તેમનું મૃત્યુ નિપજ્યું હતું. જે અંગેની જાણ હરિશ્ચંદ્ર વિકુ ખારવીએ દ્વારકા…

Read More

મહિલાઓ, બાળકોના ટેલેન્ટ નિખારવા “રાજકોટ ગોટ ટેલેન્ટ” કાર્યક્રમ યોજાયો

– મોટી સંખ્યામાં સ્પર્ધકો જોડાયા: વિજેતાઓને કરાયા પુરસ્કૃત – જામ ખંભાળિયા, તા. ૧૯-૦૧-૨૦૨૬        મહિલા સંસ્થા – રાજકોટ દ્વારા દર વર્ષે બાળકો અને બહેનોની છુપાયેલી ટેલેન્ટ બહાર લઈ આવવા માટે એક ટેલેન્ટ શોનું આયોજન કરવામાં આવે છે. જેમાં ગત રવિવારે રાજકોટની જાણીતી વી.જે. મોદી સ્કૂલ ખાતે “રાજકોટ ગોટ ટેલેન્ટ” નામના કાર્યક્રમનું સુંદર આયોજન…

Read More

કલ્યાણપુરના ગઢકા ગામેથી જુગાર રમતા ચાર શખ્સો ઝડપાયા: ત્રણ ફરાર : રૂ. 1.24 લાખનો મુદ્દામાલ કબજે

– એલસીબી પોલીસે રૂ. 1.24 લાખનો મુદ્દામાલ કબજે લીધો – જામ ખંભાળિયા, તા. ૧૭-૦૧-૨૦૨૬        દેવભૂમિ દ્વારકા જિલ્લા એલ.સી.બી. વિભાગના ઈન્ચાર્જ પી.આઈ. બી.એમ. દેવમુરારીની ટીમ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીમાં એ.એસ.આઈ. મશરીભાઈ ભરવાડીયા, જેસલસિંહ જાડેજા અને પ્રવીણભાઈ માડમને મળેલી ચોક્કસ બાતમીના આધારે કલ્યાણપુરથી આશરે 20 કિલોમીટર દૂર ગઢકા ગામ નજીકના વાડી વિસ્તારમાંથી ગત સાંજે…

Read More

હરીપર ગામનો દિવ્યરાજસિંહ જાડેજા હાથ બનાવટની પિસ્તોલ અને તમંચા સાથે ઝડપાયો

– એસ.ઓ.જી. પોલીસે શિકાર કરવા નીકળેલા શખ્સને દબોચી લીધો – જામ ખંભાળિયા, તા. ૧૭-૦૧-૨૦૨૬        દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ વડા જયરાજસિંહ વાળાની સૂચના મુજબ જિલ્લા એસ.ઓ.જી. વિભાગના પી.આઈ. કે.કે. ગોહિલના માર્ગદર્શન હેઠળ ગતરાત્રે એસ.ઓ.જી.ની ટીમ દ્વારા હાથ ધરવામાં આવેલા પેટ્રોલિંગ દરમિયાન એ.એસ.આઈ. સજુભા જાડેજા, અરજણભાઈ ચંદ્રવાડીયા અને હરદીપસિંહ જાડેજાને મળેલી ચોક્કસ બાતમીના આધારે…

Read More

કલ્યાણપુરના ગઢકા ગામેથી જુગાર રમતા ચાર શખ્સો ઝડપાયા : રૂ. 123,600 નો મુદ્દામાલ કબજે

જામ ખંભાળિયા, તા. ૧૭-૦૧-૨૦૨૬        કલ્યાણપુરથી આશરે 20 કિલોમીટર દૂર ગઢકા ગામ નજીકના વાડી વિસ્તારમાંથી એલસીબી પોલીસે ગત સાંજે જાહેરમાં જુગાર રમી રહેલા ભરત જગાભાઈ ગોજીયા, હરદાસ કાનાભાઈ ગોજીયા, હેમરાજ ભીખા ડાભી અને અરજણ રાજશી સુવા નામના ચાર શખ્સોને ઝડપી લીધા હતા.          પકડાયેલા આ શખ્સો પાસેથી પોલીસે રૂ. 33,600…

Read More

દેવભૂમિમાં આમ આદમી પાર્ટી દ્વારા જન સંપર્ક અભિયાન પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવીએ લોકોના ઘરે ઘરે જઈને મુલાકાત કરી

ખંભાળિયામાં “આપ” દ્વારા જન સંપર્ક અભિયાન જામ ખંભાળિયા, તા. ૧૬-૦૧-૨૦૨૫       ખંભાળિયામાં આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ઈસુદાન ગઢવી તથા પક્ષના કાર્યકરોની ટીમે ઘરે-ઘરે જઈને નાગરિકો સાથે મુલાકાત લીધી હતી. અહીં તેઓએ પાર્ટીના વિવિધ વચનો અને વિકાસની યોજનાઓ વિશે માહિતી આપી હતી.     આ અભિયાન દરમિયાન શહેરના લોકો તરફથી અત્યંત સારો આવકાર…

Read More

ખંભાળિયામાં આજે સંગીત વાત્સલ્ય કાર્યક્રમ: સદભાવના ટ્રસ્ટનું સુંદર આયોજન

– જામ ખંભાળિયા, તા. ૧૬-૦૧-૨૦૨૬        ખંભાળિયાની જાણીતી સેવા સંસ્થા સદભાવના ચેરીટેબલ ટ્રસ્ટના ઉપક્રમે શનિવારે સાહિત્ય સંગીત સંધ્યાના કાર્યક્રમનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે.         ખંભાળિયા શહેરમાં રંગમંચના અનેક કલા પ્રેમીઓ વસવાટ કરે છે. પરંતુ શહેરમાં ખાસ કોઈ સંગીત – કલાની પ્રવૃત્તિઓ થતી નથી. આ વચ્ચે ખંભાળિયાની જનતાનો કલાપ્રેમ સંતોષવાના…

Read More

દ્વારકાના ગોમતી ઘાટને પંચનદતીર્થથી જોડતા સુદામા સેતુ નવનિર્માણ કામગીરીનો પ્રારંભ: એક વર્ષમાં કામગીરી પૂર્ણ કરાશે: સહેલાણીઓની આતુરતાનો અંત

જામ ખંભાળિયા, તા. ૧૬-૦૧-૨૦૨૬      યાત્રાધામ દ્વારકામાં ગોમતી નદીના બંને કાંઠાને જોડતા સુદામા સેતુ નવનિર્માણની કામગીરી શરૂ કરવામાં આવી છે. આ અંગે ખાનગી એજન્સીને વર્ક ઓર્ડર અપાયા બાદ તાજેતરમાં શરૂ થયેલ નવનિર્માણ કામગીરી અંદાજિત 14.1 કરોડ રૂપિયાના ખર્ચે એક વર્ષના સમયગાળામાં પૂર્ણ કરવામાં આવનાર છે.        ઓકટોબર-2022 માં મોરબી પૂલ દુર્ઘટના બાદ…

Read More

સુદર્શન સેતુ પર રીલ બનાવવા સબબ ભાવનગરના યુવાન સામે કાર્યવાહી

જામ ખંભાળિયા, તા. ૧૫-૦૧-૨૦૨૬        ઓખા મંડળના બેટ દ્વારકા વિસ્તારમાં આવેલા સુદર્શન સેતુ પર એક મોટરકાર ઉપર બેસીને રીલ બનાવવામાં આવી હોવા અંગેની માહિતી ઓખા મરીન પોલીસને થતા આ અંગે પી.એસ.આઈ. આર.આર. ઝરૂ તેમજ તેમની ટીમ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીમાં ભાવનગર તાબેના સિહોર વિસ્તારમાં રહેતા ગીરીશ વીરાભાઈ પરમાર સામે ધોરણસર કાર્યવાહી કરી અને…

Read More