અનંત અંબાણી દ્વારા “નિઃસ્વાર્થ અનંત સેવા” -રિલાયન્સની વેટરનરી હોસ્પિટલમાં 10 વર્ષમાં ત્રણ લાખ અબોલ જીવોની નિઃશુલ્ક સેવા
– – અનંત અંબાણીના જન્મદિવસની ઉજવણીના માટે પડાણામાં આજે પશુપાલન પરિસંવાદ – જામ ખંભાળિયા, તા. ૧૫-૦૪-૨૦૨૬ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડના સેવાકીય અભિગમ રિલાયન્સ ફાઉન્ડેશનના નેતૃત્વમાં જામનગરના પડાણા ગામે ચાલતી વેટરનરી હોસ્પિટલ (પશુ દવાખાનું) એ 10 વર્ષમાં ત્રણ લાખ અબોલ જીવોની વિના મૂલ્યે 24×7 સારવારનો ઐતિહાસિક સિમાચિહ્ન હાંસલ કર્યો છે. હોસ્પિટલની 10મી વર્ષગાંઠ તથા…
