Headlines

ખંભાળિયા: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને અનુલક્ષીને પ્રાંત અધિકારી સમક્ષ મેન્ડેટ રજૂ કરાયા

જામ ખંભાળિયા, તા. ૧૨-૦૪-૨૦૨૬ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાની વિવિધ ચૂંટણીઓને અનુલક્ષીને મોટી સંખ્યામાં ઉમેદવારોએ પોતાની દાવેદારી નોંધાવી છે. ત્યારે ભારતીય જનતા પાર્ટી દ્વારા સ્થાનિક સ્વરાજની ચૂંટણી લડવા માટે નક્કી કરાયેલા નામ અંગેના મેન્ડેટ સક્ષમ અધિકારી સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા જેમાં ખંભાળિયા નગરપાલિકાની ચૂંટણીના ઉમેદવારોના મેન્ડેટ યુવા મોરચાના અધ્યક્ષ વનરાજસિંહ…

Read More

દ્વારકા નજીકના દરિયામાં વ્યાપક પ્રમાણમાં માછીમારી કરવા માટે થતી લાઈન ફિશીંગ ઉપર પોલીસનો દરોડો

જામ ખંભાળિયા, તા. ૧૨-૦૪-૨૦૨૬ દેવભૂમિ દ્વારકા જિલ્લાના વિશાળ દરિયામાં અવારનવાર વિવિધ મુદ્દે ફિશીંગ બોટના સંચાલકો સામે કાર્યવાહી કરવામાં આવે છે. ત્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લા એસ.ઓ.જી. પોલીસે મહત્વની કાર્યવાહી કરી અને પ્રથમ વખત એક સાથે 55 બોટ દ્વારા કરવામાં આવી રહેલી લાઈન ફિશીંગ ઉપર કડક હાથે કાર્યવાહી કરી છે. આ સમગ્ર પ્રકરણ અંગે પોલીસ સૂત્રો દ્વારા…

Read More

રાજકોટના હેત ધનરાજે બોર્ડમાં 98.27 પી.આર. મેળ વીને ગૌરવ વધાર્યું

જામ ખંભાળિયા, તા. ૦૭-૦૫-૨૦૨૬ રાજકોટ સ્થિત મોદી સ્કૂલમાં ધોરણ-10 માં અંગ્રેજી માધ્યમમાં અભ્યાસ કરતા વિદ્યાર્થી હેત તેજસભાઈ ધનરાજે તાજેતરમાં લેવામાં આવેલી બોર્ડની પરીક્ષામાં 98.27 PR મેળવી ઉત્કૃષ્ટ સફળતા હાંસલ કરી છે. તેમની આ સિદ્ધિથી ધનરાજ પરિવારમાં આનંદની લાગણી પ્રસરી છે. તેજસ્વી વિધાર્થી હેતને પરિવારજનો, શિક્ષકો અને રઘુવંશી સમાજના આગેવાનો દ્વારા અભિનંદન પાઠવી ઉજ્જવળ ભવિષ્ય માટે…

Read More

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પેટ્રોલ ડીઝલમ ાં કોઈપણ પ્રકારનો ભાવ વધારો કરાયો નથી: તંત્ર

ખોટી અફવાઓથી દૂર રહેવા, ઇંધણની સંગ્રહખોરી ન કરવા તંત્રની અપીલ – જામ ખંભાળિયા, તા. ૦૭-૦૫-૨૦૨૬ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પેટ્રોલ કે ડીઝલના ભાવમાં તાત્કાલિક કોઈ વધારો કરવામાં આવ્યો નથી. હાલ સોશિયલ મીડિયા તેમજ અન્ય માધ્યમોમાં ફેલાતી અફવાઓ સંપૂર્ણપણે ખોટી અને ભ્રામક હોવાનું જિલ્લા સરકારી તંત્ર દ્વારા જણાવાયું છે. આ અફવાઓને કારણે પેટ્રોલ પંપ ઉપર અનાવશ્યક ભીડ…

Read More

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં દિવ્યાંગ સાધન સહાયનો લાભ લેવા ઇચ્છુક દિવ્યાંગો જોગ યાદી

જામ ખંભાળિયા, તા. ૦૭-૦૫-૨૦૨૬ દિવ્યાંગોના સર્વાંગી વિકાસ અને સહાય માટે રાજ્ય સરકાર દ્વારા અમલમાં મૂકવામાં આવેલી વિવિધ યોજનાઓ હેઠળ લાભાર્થીઓ પાસેથી ઓનલાઇન અરજીઓ મંગાવવામાં આવી છે. જે અંતર્ગત દિવ્યાંગોને કૃત્રિમ અવયવો તથા સાધન સહાય યોજનામાં 40 ટકા કે તેથી વધુ દિવ્યાંગતા ધરાવતા લાભાર્થીઓને તેમની દિવ્યાંગતા મુજબ વિવિધ સહાયક સાધનો પૂરા પાડવામાં આવશે. જેમાં અંધત્વ માટે…

Read More

ભાણવડમાં પાંચ વર્ષ પૂર્વે થયેલી લૂંટ પ્રક રણનો ફરાર પરપ્રાંતિય આરોપી ઝડપાયો

જામ ખંભાળિયા, તા. ૦૮-૦૫-૨૦૨૬ દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ વિસ્તારમાં આજથી આશરે પાંચ વર્ષ પૂર્વે લૂંટ અંગેનો એક ગુનો નોંધાયો હતો. જે સંદર્ભે દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ વડા જયરાજસિંહ વાળાની સૂચના મુજબ અહીંની સ્થાનિક ગુના શોધક શાખાના ઇન્ચાર્જ પી.આઈ. એન.એચ. જોષી તેમજ તેમની ટીમ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીમાં એલસીબીના એ.એસ.આઈ. મસરીભાઈ ભારવાડીયા, જેસલસિંહ જાડેજા, લાખાભાઈ પિંડારીયા…

Read More

ખંભાળિયાના ધર્મેશભાઈ દેસાણીની સુપુત્રીન ા શુભ લગ્ન 

જામ ખંભાળિયા, તા. ૦૮-૦૫-૨૦૨૬ શુભ વિવાહ ખંભાળિયાના ધર્મેશભાઈ દેસાણીની સુપુત્રીના શુભ લગ્ન :: ચિ. વૈશાલી * ચિ. નિશાદ :: જામ ખંભાળિયાના અ.સૌ. ભાવનાબેન તથા શ્રી ધર્મેશભાઈ મંછારામભાઈ દેસાણીની સુપુત્રી ચિ. વૈશાલીના શુભ લગ્ન સરપદડ નિવાસી અ.સૌ. ઉષાબેન તથા શ્રી હરિદાસ રવિદાસ સરપદડીયાના સુપુત્ર ચિ. નિશાદ સાથે રવિવાર તારીખ 10-05-2026 ના શુભ દિને ખંભાળિયામાં આવેલી પુષ્કર્ણા…

Read More

ખંભાળિયામાં વિતરણ થતું પાણી ડહોળું : રોગચ ાળો ફેલાય તેવા તેવું પાણી અપાતા નગરજનોમાં રો ષ

જામ ખંભાળિયા, તા. ૦૮-૦૫-૨૦૨૬ ખંભાળિયા શહેરમાં નગરપાલિકા દ્વારા વિતરણ કરવામાં આવતું પાણી ખૂબ જ ગંદુ તથા પીળાશ પડતું હોવાથી નગરજનોમાં ભારે રોષ ફેલાયો છે. શહેરના અનેક વિસ્તારોમાં ઘરે આપવામાં આવતા પાણીમાં દુર્ગંધ અને ગંદકી જોવા મળતાં લોકોમાં આરોગ્ય અંગે ચિંતા વધી છે. સ્થાનિક રહેવાસીઓએ તંત્ર સામે રોષ વ્યક્ત કરી જણાવ્યું કે આવા પાણીનો ઉપયોગ પીવા…

Read More

ખંભાળિયાના પોસ વિસ્તારમાં લોકોની સુવિધા અર્થે સિમેન્ટના બાંકડા મુકવા રજૂઆત

જામ ખંભાળિયા, તા. ૦૮-૦૫-૨૦૨૬ ખંભાળિયા શહેરના પોસ રહેણાંક વિસ્તાર એવા રામનાથ સોસાયટી નજીક આવેલા શિવ મંદિરો અનેક ભક્તો માટે આસ્થાનું કેન્દ્ર બની રહ્યા છે. અહીં દરરોજ મોટી સંખ્યામાં ભક્તો દર્શનાર્થે તેમજ સેવા-પૂજા માટે આવે છે. ખાસ કરીને સાંજના સમયે અહીં વયોવૃદ્ધ વડીલો તેમજ મહિલાઓ સાથે આવતા બાળકોને બેસવા માટેની પૂરતી સુવિધા ન હોવાથી તેઓને હાલાકીનો…

Read More

દેવભૂમિ દ્વારકા અને જામનગર જિલ્લામાં જળસંચય અભિયાનને વેગ, વડાલિયા સિહણ ગામે તળાવ ઊંડું ઉતારવાની કામગીરી શરૂ

ધ ગ્રેટ વર્લ્ડ, જામનગર જળ સંચય અને વરસાદી પાણીના સંગ્રહને પ્રોત્સાહન આપવા માટે જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ચાલી રહેલા જળસંચય અભિયાનને વધુ વેગ મળ્યો છે. જળ સંચય અભિયાન-૨૦૨૬ અંતર્ગત જામનગર જિલ્લાના વડાલિયા સિહણ ગામે તળાવ ઊંડું ઉતારવાની કામગીરીનો શુભારંભ કરવામાં આવ્યો છે. ગામમાં યોજાયેલા કાર્યક્રમ દરમિયાન નવકાર મંત્રના જાપ અને “ભારત માતા કી જય”ના…

Read More