દેવભૂમિ દ્વારકામાં પાર્ક કરેલી કારમાં ભીષણ આગ ભભૂકી ઉઠી
– શોર્ટ સર્કિટથી ભડકેલી જ્વાળાઓએ બીજી કારને પણ લીધી ઝપેટમાં – જામ ખંભાળિયા, તા. ૨૩-૦૫-૨૦૨૬ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વધુ એક આગની ગંભીર ઘટના સામે આવતા સ્થાનિકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. કલ્યાણપુર તાલુકાના ભાટિયા નજીકના હર્ષદ રોડ પર આવેલી એક સોસાયટીમાં પાર્ક કરેલી કારમાં અચાનક શોર્ટ સર્કિટ થતાં આગ ભભૂકી ઊઠી હતી….
