દ્વારકા પંથકના દારૂ પ્રકરણના કુખ્યાત આરોપીને પાસા તળે જેલ હવાલે કરાયો
જામ ખંભાળિયા, તા. ૦૨-૦૧-૨૦૨૬ દ્વારકા તાલુકાના હમુસર ગામે રહેતા રમેશભા ભારાભા હાથલ નામના 43 વર્ષના શખ્સ સામે સમયાંતરે દારૂ અંગેના વિવિધ ગુનાઓ નોંધાયા હતા. આ વચ્ચે દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ વડા જયરાજસિંહ વાળાની સૂચના મુજબ જિલ્લાના બુટલેગરો અને જાણીતા જુગારીઓ જેવા સામાજિક તત્વો સામે કાયદાકીય કડક કાર્યવાહી કરવા માટે એલસીબી પી.આઈ. બી.જે….
