બેટ દ્વારકામાં ઓપરેશન ડિમોલીશનના આજે પાંચમા દિવસે અવિરત: કુલ રૂ. 50 કરોડ જેટલા દબાણો ધ્વસ્ત કરાયા
કુંજન રાડિયા, જામ ખંભાળિયા, તા. ૧૫-૦૧-૨૦૨૫ અનેક દબાણો 25 થી 40 વર્ષ જૂના: જવાબદાર કોણ..? – બેટ દ્વારકા વિસ્તારમાં હાથ ધરવામાં આવેલા ઓપરેશન ડિમોલિશનમાં એક સામાન્ય પ્રશ્ન ભારે ચર્ચામાં છે કે અનેક દબાણો અંદાજિત 25 વર્ષથી ચાર દાયકા જુના હતા. જેમાં નગરપાલિકાના નળ જોડાણ, વીજ જોડાણ વિગેરે પણ મળી ચૂક્યા હતા. તો આટલા વર્ષો સુધી…
