Headlines

ખંભાળિયામાં રસ્તે રઝળતા શ્વાનનો આતંક: માસુમ બાળકી, પ્રૌઢ ઉપર હુમલો

જામ ખંભાળિયા, તા. ૧૬-૦૨-૨૦૨૬       ખંભાળિયામાં છેલ્લા ઘણા સમયથી રસ્તે રઝળતા શ્વાનનો આતંક લગાતાર બની રહ્યો છે. આ વચ્ચે આજે અહીંના રહેણાંક વિસ્તારમાં એક બાળકી તેમજ તેના દાદા પર શ્વાન દ્વારા હુમલો કરાયાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે.        આ અંગેની જાણવા મળતી વિગત મુજબ ખંભાળિયાના બંગલા વાડી વિસ્તારમાં રહેતી હિરલ નામની…

Read More

ધારાગઢનો શખ્સ જામગરી બંદૂક સાથે ઝડપાયો

જામ ખંભાળિયા, તા. ૧૬-૦૨-૨૦૨૬      ભાણવડ તાલુકાના ધારાગઢ ગામે રહેતા સમીર ઉર્ફે નવાઝ હનીફ હાજી શેઠા નામના 19 વર્ષના સંધિ મુસ્લિમ શખ્સને એક પોલીસે પાસ પરવાના વગરની રૂ. 1,500 ની કિંમતની જામગરી બંદૂક સાથે ઝડપી લઈ, તેની સામે હથિયારધારાની કલમ હેઠળ કાર્યવાહી કરવામાં આવી હતી.        આ સમગ્ર કાર્યવાહી એસ.ઓ.જી. વિભાગના પી.આઈ….

Read More

ખંભાળિયા નજીક રીક્ષાની છોટા હાથી સાથે ટક્કર: વૃદ્ધાનું મૃત્યુ: સીમંત પ્રસંગમાં જતા પરિવારને નડ્યો અકસ્માત

જામ ખંભાળિયા, તા. ૧૬-૦૨-૨૦૨૬        જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના ખડબા ગામે રહેતા કિશોરભાઈ દેવશીભાઈ ગોહેલ નામના યુવાન યુવાન ગઈકાલે રવિવારે તેમના જી.જે. 10 ટી.ઝેડ. 2804 નંબરના રિક્ષામાં તેમના ધર્મપત્ની લાભુબેન કિશોરભાઈ તથા કંચનબેન અને મંજુબેન સાથે બેસીને ખંભાળિયા તાલુકાના વડત્રા ગામે સીમંત પ્રસંગે જવા માટે નીકળ્યા હતા. માર્ગમાંથી તેઓ લાલપુર તાલુકાના ખડબા ગામેથી…

Read More

ખંભાળિયામાં મહાશિવરાત્રી પર્વની ભવ્ય ઉજવણી કરાઈ: ખામનાથ મહાદેવની પરંપરાગત વરણાંગી નીકળી

જામ ખંભાળિયા, તા. ૧૫-૦૨-૨૦૨૬        દેવાધિદેવ મહાદેવના મહાપર્વ એવા મહાશિવરાત્રીની આજરોજ ખંભાળિયા પંથકમાં ભક્તિભાવ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. જેમાં તમામ શિવ મંદિરોમાં પૂજન-અર્ચન તેમજ શહેરમાં પરંપરાગત ખામનાથ મહાદેવની શોભાયાત્રા (વરણાંગી) નીકળી હતી.          મહાશિવરાત્રીના પાવન પર્વ નિમિત્તે આજે રવિવારે ખંભાળિયા તથા આસપાસના વિસ્તારોમાં આવેલા નાના-મોટા તમામ મંદિરોમાં વિવિધ અનેકવિધ…

Read More

ઓખા પોર્ટ વિસ્તારમાં રોડનું સમારકામ હાથ ધરાયું જામ ખંભાળિયા, તા. ૧૪-૦૨-૨૦૨૬       દેવભૂમિ દ્વારકા જિલ્લા માર્ગ અને મકાન વિભાગ દ્વારા જિલ્લાના રસ્તાઓની મરામત કરી રોડ નેટવર્ક દુરસ્ત કરવાની કામગીરી પૂરજોશમાં હાથ ધરવામાં આવી રહી છે. જે અનુસંધાને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં નાગેશ્વર- ગોપી તળાવ- ઓખા પોર્ટ રોડને જોડતા ભાગનું રિસરફેસીંગ કરવામાં આવી રહ્યું છે….

Read More

ભાણવડ નજીક થયેલી કોપર પ્લેટ ચોરી પ્રકરણમાં સાતનારી ગેંગના ત્રણ સાગરીતો ઝબ્બે

– અન્ય ત્રણની શોધખોળ: એલસીબી પોલીસની કાર્યવાહી – જામ ખંભાળિયા, તા. ૧૪-૦૨-૨૦૨૬      દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ વિસ્તારમાંથી થોડા સમય પૂર્વે રૂ. 6.38 લાખની કિંમતના કોપરની 88 પ્લેટની ચોરી થયાનો બનાવ પોલીસ દફતરે નોંધાયો હતો. આને અનુલક્ષીને ઈન્ચાર્જ પોલીસ વડા સાગર રાઠોડની સૂચના મુજબ એલ.સી.બી. પી.આઈ. બી.જે. સરવૈયા તેમજ તેમની ટીમ દ્વારા કરવામાં આવેલી…

Read More

દ્વારકાના કુંડલીયા ભવનમાં આગ લાગતા અફરાતફરી

– સદભાગ્યે મોટી જાનહાની ટળી – જામ ખંભાળિયા, તા. ૧૫-૦૨-૨૦૨૬       દ્વારકાના મુખ્ય માર્ગ પર આવેલા કુંડલીયા ભવનમાં ઉપરના માળે આગ લાગતા અફરાતફરી મચી જવા પામી હતી. આગ લાગતા ફાયર વિભાગનો સંપર્ક કરવામાં આવ્યો હતો.       આ ઘટના અંગે પ્રાપ્ત માહિતી મુજબ દ્વારકાના મુખ્ય માર્ગ પર આવેલા કુંડલીયા ભવનમાં ઉપરના માળે…

Read More

સીદસરા ગામે ઝુપડપટ્ટીમાં આગનું છમકલું

જામ ખંભાળિયા, તા. ૧૦-૦૨-૨૦૨૬        ખંભાળિયા તાલુકાના સીદસરા ગામે ગઈકાલે સોમવારે બપોરના સમયે એક ઝૂંપડપટ્ટી વિસ્તારમાં આગ લાગી હોવાની જાણ સ્થાનિક સરપંચ દ્વારા ખંભાળિયા ફાયર વિભાગને કરવામાં આવી હતી. આથી ફાયર વિભાગના અધિકારી મીતરાજસિંહ પરમારની સૂચના મુજબ ફાયર ટીમના જવાનો તાત્કાલિક ફાયર ફાઈટર સાથે ઘટના સ્થળે દોડી ગયા હતા અને નોંધપાત્ર જહેમત બાદ…

Read More

અવસાન નોંધ : જામ ખંભાળિયા

જામ ખંભાળિયા: સ્વ. શંકરલાલ રામશંકર શુક્લના પુત્ર સુનિલભાઈ (ઉ.વ. 60) તે નવીનભાઈ (પેન્ટર) અને સરોજબેન (ભુજ)ના ભાઈ, નીતાબેનના દિયર અને રોહિતના પિતરાઈ ભાઈ તારીખ 8 ના રોજ અવસાન પામ્યા છે. તેમની પ્રાર્થનાસભા ગુરુવાર તા. 12 ના રોજ સાંજે 4:30 થી 5 અત્રે શ્રી શરણેશ્વર મહાદેવના મંદિર ખાતે રાખવામાં આવેલ છે.  _____________________________________________________________________________ (કુંજન રાડિયા)

Read More

ખંભાળિયા: નયારા એનેર્જીના સહયોગથી 500થી વધુ વિદ્યાર્થીઓએ સોફ્ટ સ્કિલ્સ તાલીમ મેળવી

– મોટા માંઢામાં ગૌશાળાનું નવીનીકરણ: સીએસઆર હેઠળના વિવિધ પ્રકલ્પોની સરાહના – – સિંહણ, મોટા લાખિયા અને વાડીનારમાં પશુધન સંવર્ધન અંગે કાર્યક્રમો યોજાયા – જામ ખંભાળિયા, તા. ૦૯-૦૨-૨૦૨૫        ખંભાળિયા નજીક આવેલી વિશ્વ સ્તરની કંપની નયારા એનેર્જીના સહયોગથી જામનગર અને દ્વારકા જિલ્લામાં રોજગાર કૌશલ્ય અંગેની સોફ્ટ સ્કિલ્સ તાલીમ પૂર્ણ કરનારા 500થી વધુ સ્થાનિક યુવાનોને…

Read More