ખોટા દસ્તાવેજો ઉભા કરી હાનિકર્તા નશાકારક પીણું બનાવવા સબબ 3 સામે FIR – રૂ. 2.18 લાખનો મુદ્દામાલ કબ્જે
જામ ખંભાળિયા, તા. ૦૨-૦૪-૨૦૨૫ ઓખા મંડળના ભીમરાણા વિસ્તારમાંથી ત્રણ શખ્સોએ મીલીભગત આચરીને ખોટા દસ્તાવેજ ઉભા કરાવી, લાયસન્સ વગર સ્વાસ્થ્યને હાનિકારક એવું નશાકારક પીણું ઉત્પાદિત કરીને તેનું વેચાણ કરતા પોલીસે દબોચી લીધા હતા. આ પ્રકરણમાં પોલીસે વિવિધ પ્રકારનો રૂપિયા 2.18 લાખની કિંમતનો મુદ્દામાલ કબજે લીધો છે. સાથે સાથે બે શખ્સોની અટકાયત પણ…
