ખંભાળિયા નજીક બુલેટ અકસ્માતમાં ચાલકનું કરુણ મૃત્યુ
જામ ખંભાળિયા, તા. ૦૬-૦૩-૨૦૨૬ ખંભાળિયાથી આશરે 21 કિલોમીટર દૂર માળી ગામના પાટીયા પાસેથી જી.જે. 03 જે.જી. 0334 નંબરના બુલેટ મોટર સાયકલ પર જઈ રહેલા પુંજાભાઈ નાગાજણભાઈ દાયાણી (ઓડિચ) ના બુલેટ સાથે પૂરઝડપે અને બેફિકરાઈપૂર્વક આવી રહેલા જી.જે. 37 વી 0159 નંબરના મહિન્દ્રા કંપનીના વીરો વાહનના ચાલકે ધડાકાભેર અકસ્માત સર્જતા તેમને ગંભીર રીતે ઈજાગ્રસ્ત…
