અકળ કારણોસર ગળાફાંસો ખાઈ લેતા નંદાણાના મહિલાનું મૃત્યુ
જામ ખંભાળિયા, તા. ૨૯: કલ્યાણપુર તાલુકાના નંદાણા ગામે રહેતા રાધાબેન કરસનભાઈ ચાવડા નામના 40 વર્ષના આહિર મહિલાએ ગુરુવાર તા. 28 ના રોજ કોઈ અગમ્ય કારણોસર પોતાના ઘરે રૂમમાં દોરડા વડે પંખામાં ગળાફાંસો ખાઈ લેતા તેમનો નિષ્પ્રાણ દેહ સાંપળ્યો હતો. આ બનાવ અંગેની જાણ મૃતકના પતિ કરસનભાઈ સામતભાઈ ચાવડા (ઉ.વ. 42) એ કલ્યાણપુર પોલીસને કરી છે. _____________________________________________________________________________…
