Headlines

બગદાણા ગુરૂ આશ્રમના મોભી મનજીબાપાને શ્રદ્ધાંજલિ પાઠવતા ગુજરાતના પૂર્વ શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા

ભાવનગર જીલ્લાના સુપ્રસિદ્ધ બગદાણા ટ્રસ્ટ ના મોભી અને સંત શિરોમણી પ.પુ. બજરંગદસ બાપાના ખાસ સેવક પુ. મનજીબાપા નું તા. ૧૪-૦૨-૨૦૨૪ ને બુધવારે અવસાન ના સમાચાર સાંભળીને ગુજરાત રાજ્યના પૂર્વ શિક્ષણમંત્રી શ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા સાહેબે અત્યંત દુઃખ વ્યક્ત કર્યું હતું. ભાવનગર જ નહિ પરંતુ ભારત અને વિશ્વ માં બગદાણા ગુરૂઆશ્રમ નો સેવક સમુદાય રહેલો છે. આ…

Read More

સંતો- મહંતો, શહેર ભાજપ સંગઠન અને ચૂંટાયેલા પ્રતિનિધિઓએ ભાવનગરના રામભકતોને લઈને અયોધ્યા જતી આસ્થા ટ્રેનને પ્રસ્થાન કરાવ્યું

ભાવનગરતારીખ ૧૯ ફેબ્રુઆરી ૨૦૨૪ અને સોમવારના રોજ સાંજે ૪-૦૦ કલાકે, સંતો-મહંતોના આશીર્વાદસહ, ભાવનગર શહેર ભાજપ અધ્યક્ષ અભયસિંહ ચૌહાણ, મહામંત્રીઓ પાર્થભાઈ ગોંડલિયા, અલ્પેશભાઇ પટેલ, નરેશભાઇ મકવાણા, મેયર શ્રી ભરતભાઇ બારડ તેમજ સમગ્ર શહેર અને વોર્ડ સંગઠને, રામભકતોને લઈને અયોધ્યા જતી આસ્થા ટ્રેનનું પ્રસ્થાન કરાવ્યુ. યાત્રીઓના ઉતારા, ભોજન, ચા-પાણી જેવી સુખાકારી વ્યવસ્થાના પ્રભારીઓ હેમરાજસિંહ સોલંકી અને રાજુભાઇ…

Read More