સોશિયલ મીડિયા પર અભદ્ર ગીત અપલોડ કરનાર શખ્સ સામે પોરબંદર પોલીસની લાલ આંખ; જાહેરમાં માંગી માફી
ધ ગ્રેટ વર્લ્ડ, પોરબંદર સોશિયલ મીડિયાના યુગમાં લોકપ્રિયતા મેળવવાની ઘેલછામાં અનેકવાર મર્યાદાઓ ઓળંગવામાં આવે છે, પરંતુ પોરબંદર પોલીસે આવી પ્રવૃત્તિઓ સામે કડક કાર્યવાહી કરી એક ઉદાહરણ પૂરું પાડ્યું છે. તાજેતરમાં એક વ્યક્તિએ પોતાની ઇન્સ્ટાગ્રામ આઈડી પર અભદ્ર શબ્દો અને ગાળોવાળું ગીત અપલોડ કર્યું હતું. આ વિડિયો પોરબંદરની ગરિમાને ઠેસ પહોંચાડે તેવો અને પરિવાર સાથે…
