Saturday July 26, 2025

જામનગરના લોકપ્રિય બાળસાહિત્યકાર કિરીટ ગોસ્વામીને બાળવાર્તાનાં પુસ્તક માટે અસાઇત સાહિત્ય સભાનો પુરસ્કાર એનાયત

જામનગર     કિરીટ ગોસ્વામી એકવીસમી સદીના શ્રેષ્ઠ બાળસાહિત્યકાર છે. આધુનિક બાળસાહિત્યમાં નવાં ને મૌલિક સર્જન થકી તેઓ છવાઇ ગયા છે. નવા સમયનાં બાળકોના તેઓ પ્રિય બાળસાહિત્યકાર છે. બાળકો કિરીટ ગોસ્વામી નું સાહિત્ય વાંચવા માટે પડા પડી કરે છે.              તાજેતરમાં જ, તા. 5 જાન્યુઆરીના રોજ, અસાઇત સાહિત્ય સભા, ઊંઝા અને ત્રિપદા ફાઉન્ડેશન દ્વારા દર વર્ષે અપાતા […]

ગ્રહોની દુનિયા @ લલિત રાજ્યગુરુ : જન્મ કુંડળીમાં એવા યોગ જે પાગલ બનાવી શકે છે

ગ્રહોની દુનિયા-લલિત રાજ્યગુરુ જન્મ કુંડળીમાં એવા યોગ જે પાગલપન આપી શકે છે જ્યોતિષ અનુસાર કુંડળીમાં ઘણા એવા યોગ હોય છે જે વ્યકિતને પાગલ થવાની સંભાવના જણાવે છે.ચંદ્ર મનનો કારક ગ્રહ છે,દુષિત ચંદ્ર,નબળો ચંદ્ર, ચંદ્ર પર ક્રુર ગ્રહોની દ્રષ્ટિ કે રાહુ સાથે સંબંધ(યુતિ) માનસિક સ્થિતી ડામાડોળ કરી શકે છે. ગાંડપણની બીમારી કોઈ ને બચપણથી હોય છે […]

પોરબંદરમાં નટવરસિંહજી આર્ટ ગેલેરીમાં રાજ્યભરના ચિત્રકારોના ચિત્રોનું પ્રદર્શન

પોરબંદરકલાનગરી પોરબંદરમાં પોરબંદર છાયા નગરપાલિકા સંચાલિત મહારાણા નટવરસિંહજી આર્ટ ગેલેરી ખાતે 17મી જાન્યુઆરીના રોજ લાઈવ સ્ટડી પોટ્રેઇટ ગ્રુપ અમદાવાદ 8 આર્ટિસ્ટ સર્વ અજય ગોહીલ, આશિષ કટારીયા, ભાગવત ભાવસાર, વિક્રમ ચિત્રમ રાજુલ, ઇન્દ્રજીત ઝાલા, જયેશ મિસ્ત્રી, નંદની વી કિશોર કિશોર, વત્સલ એમ કિશોર 45 જેટલા ચિત્રોના પ્રદર્શનનું ઉદઘાટન પોરબંદર ધારાસભ્ય હસ્તે તથા મહાનુભાવોની ઉપસ્થિતિમાં ખુલ્લું મુકવા […]

શિવરાજપુર બીચ ખાતે યોજાયો આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ

14 દેશના અને બે રાજ્યના પતંગબાજોની પતંગો બની આકર્ષણનું કેન્દ્ર કુંજન રાડિયા, જામ ખંભાળિયા (ફોટો:- કુંજન રાડિયા)

કવિઓના કેકારવ સાથે મુંબઈમાં રેખ્તા ગુજરાતી ઉત્સવે પ્રેક્ષકોનાં મન મોહી લીધાં

કુંજન રાડિયા, મુંબઈ મુંબઈમાં શહેરમાં પહેલીવાર સંસ્થાનો ગુજરાતી કાર્યક્રમ – ખીચોખીચ ભરાયેલા સભાગૃહમાં મહાનુભાવોની ઉપસ્થિતિ વચ્ચે મુશાયરો અને સંગીતોત્સવ યોજાયો તુષાર મહેતાએ મુંબઈને ગુજરાતી સાહિત્યની અસલી રાજધાનીની ઉપમા આપી આપણા સર્વોત્તમ સાહિત્યનો પણ ઉત્તમ અનુવાદ થયો હોત તો આજે નર્મદને આખી દુનિયા ઓળખતી હોત: તુષાર મહેતા નર્મદને નવી પેઢી સુધી લઈ જવાની સેવા રેખ્તા કરી […]

તળાજા તાલુકાના કુંઢેલી ગામ ખાતે પતંગ ઉત્સવનું આયોજન

હરેશ જોષી, કુંઢેલી તળાજાના કુંઢેલી ગામે પ્રાથમિક શાળાના બાળકો દ્વારા પતંગ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું તેમાં ધોરણ 1 થી 8 ના ભાઈઓ બહેનો ઉત્સાહભેર જોડાયા હતા. બાળકોએ મકરસક્રાંતિ પર્વ ઉપર આકાશમાં રંગબેરંગી પતંગો ચગાવીને મનભેર આનંદ લુટ્યો હતો. કેટલાક છોકરાઓએ પતંગ લૂંટવાનો આનંદ પણ લુટ્યો હતો.

ખંભાળિયામાં દેવભૂમિ દ્વારકા જિલ્લા કક્ષાના કલા મહાકુંભનો પ્રારંભ

ખંભાળિયામાં દેવભૂમિ દ્વારકા જિલ્લા કક્ષાના કલા મહાકુંભનો પ્રારંભ કુંજન રાડિયા, જામ ખંભાળિયા (ફોટો:- કુંજન રાડિયા)

મહારાણા નટવરસિંહજી આર્ટ ગેલેરી ખાતે આર્ટ ફ્રોમ વેસ્ટના વર્કશોપ સમ્પન્ન

પોરબંદરકલાનગરી પોરબંદરમાં પોરબંદર મહાનગરપાલિકા તથા ઇનોવેટીવ આર્ટિસ્ટ પોરબંદરના સંયુક્ત ઉપક્રમે ૫ મી જાન્યુઆરીનારોજ પોરબંદરની વિવિધ શાળા કોલેજના વિદ્યાર્થીઓની સર્જનાત્મક શક્તિ વિકસે એવા ઉમદાહેતુથી મહારાણા નટવરસિંહજી આર્ટ ગેલેરી ખાતે આર્ટ ફ્રોમ વેસ્ટના વર્કશોપનું આયોજન કરવામાં આવેલ. પી.એમ.જવાહર નવોદય વિદ્યાલયના આર્ટ ટીચર રણજીતસિંહ સિસોદિયા દ્વારા વિદ્યાર્થીઓને આ વર્કશોપમાં માર્ગદર્શન આપવામાં આવેલ. પોરબંદરની વિવિઘ શાળા કોલેજના 45 જેટલા […]

રાજ્ય કક્ષાની માસ્ટર એથલેટિક્સમાં દ્વારકાના ભડકેશ્વર યોગ ગ્રુપના ખેલાડીઓનું શાનદાર પ્રદર્શન

જામ ખંભાળિયા, તા. ૦૫-૦૧-૨૦૨૫ (ફોટો:- કુંજન રાડિયા)

Back to Top