ઉત્તર ભારતમાં વહેલી શરૂ થયેલી ભીષણ હીટવેવ: હવામાન વિભાગ દ્વારા પાંચ રાજ્યોમાં ‘રેડ એલર્ટ’
ધ ગ્રેટ વર્લ્ડ, નવી દિલ્હી ભારતીય હવામાન વિભાગ (IMD) એ દેશના હવામાનમાં આવી રહેલા ભયાનક બદલાવને લઈને ગંભીર ઈમરજન્સી ચેતવણી જાહેર કરી છે. મે મહિનાના અંત ભાગમાં જ ઉત્તર અને મધ્ય ભારતના વિશાળ વિસ્તારોમાં સૂર્યદેવનો પ્રકોપ ચરમસીમાએ પહોંચી ગયો છે. હવામાન વિભાગે આજે દિલ્હી, પંજાબ, હરિયાણા, રાજસ્થાન અને ઉત્તર પ્રદેશમાં આગામી પાંચ દિવસ માટે ભીષણ…
