જામનગરના એમ.પી. શાહ મ્યુનિસિપલ વૃદ્ધાશ્રમમાં દિવંગત વડીલોના આત્મશ્રેયાર્થે શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું ભવ્ય આયોજન
ધ ગ્રેટ વર્લ્ડ, જામનગર જામનગર શહેરમાં વડીલોની સેવાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડતી સંસ્થા ઇન્ડિયન કાઉન્સિલ ઓફ સોશિયલ વેલ્ફેર સંચાલિત એમ.પી. શાહ મ્યુનિસિપલ વૃદ્ધાશ્રમ દ્વારા એક અનોખી અને ધાર્મિક પહેલ કરવામાં આવી છે. સામાન્ય રીતે લોકો પોતાના પરિવારના પિતૃઓના મોક્ષ માટે ધાર્મિક વિધિઓ અને કથાઓનું આયોજન કરતા હોય છે, પરંતુ આ આશ્રમે એક ડગલું આગળ વધીને…
