Headlines

રાણાવાવના એકટ્રોસીટીના કેસમાં આરોપીના આગોતરા જામીન આપતી પોરબંદર કોર્ટ

જ્ઞાતિ પ્રત્યે વાંધો હોય તો તો આરોપી જે તે જ્ઞાતિને પોતાનું ખેતર ભાગિયું આપે જ નહીં એવી એડવોકેટ ભરત લાખાણીની દલીલ માન્ય રહી પોરબંદરપોરબંદર જીલ્લાના રાણાવાવ પોલીસ સ્ટેશનમાં મંજુબેન દિનેશભાઈ દ્રારા એવા મતલબની ફરીયાદ લખાવેલી હતી. કે, તેના પતિ દિનેશભાઈ દ્રારા લીલુબેન સામતભાઈ કેશવાલા નું ખેતર ભાગમાં ખેડવા માટે રાખેલુ હતું. અને મોસમ તૈયા૨ થઈ…

Read More

પોરબંદર પોલીસ દ્વારા ગરીબોને ધાબળા વિતરણ કરાયું

પોરબંદરપોરબંદર શહેર ટ્રાફિક શાખા પીએસઆઇ કે.એન. અઘેરા, હેડ કોન્સ્ટેબલ પોપટ ગોરાણિયા, અજ્ય જાડેજા, ટાર્ફિક બિર્ઞેડ જયમલભાઈ, નિલેષભાઈ, જયપાલભાઈ વગેરે સ્ટાફ દ્વારા હાલમાં શિયાળામાં ઠંડી વઘારે પડતી હોય જેથી પોરબંદરમાં વસવાટ કરતા ગરીબ અને પછાત વર્ગના જરૂરિયાતમંદ લોકોને ગરમ ધાબળા (બ્લેકેટ) નું વિતરણ કરવામાં આવેલ છે.

Read More

જ્ઞાનમંજરી સ્કૂલ રાળગોનના 14 વિધાર્થી કરાટે ચેમ્પિયનમાં જીલ્લા કક્ષાએ વિજય મેળવ્યો

હરેશ જોષી – કુંઢેલી સેન્ટ થોમસ સ્કૂલ ખાતે યોજાયેલ જીલ્લા કક્ષાની કરાટે ચેમ્પિયનશીપ માં જ્ઞાનમંજરી સ્કૂલ રાળગોન ના 17 વિધાર્થીઓ ભાગીદાર બનેલ હતા. તેમાંથી 14 વિધાર્થીઓ એક થી ત્રણ નંબર પ્રાપ્ત કરીને ઇનામ મેળવેલ છે. જેમાં કેટેગરી પ્રમાણે વિધાર્થીઓએ નંબર પ્રાપ્ત કરેલ છે. જિલ્લામાં પ્રથમ રેન્ક મકવાણા સાહિલ ધનજીભાઈ – ખારી (ધોરણ ૮) અને બારૈયા…

Read More

પ્રસિદ્ધ તબલાવાદક ઉસ્તાદ ઝાકીરહુસેનને મોરારિબાપુની શ્રદ્ધાંજલિ

હરેશ જોષી – મહુવા પરમ સ્નેહી અને સમર્થ તબલાવાદક પદ્મશ્રી, પદ્મભૂષણ પદ્મવિભૂષણ ઝાકીરહુસેન સાહેબ. કોઈ દિલ અને નુરાની સંગીત સભામાં તબલાવાદન કરવા વિદાય લીધી એ સમાચારે પીડા અનુભવી. તલગાજરડા તરફનો એમનો અતિશય સદ્દભાવ જાહેર છે. હજુ આવતી હનુમાન જયંતીએ તબલાવાદન માટે આવવાની વાત થઈ રહી હતી અને અચાનક વિદાય આંચકો આપી ગઈ.પૃથ્વી પરના ઇન્સાન માટે…

Read More

શિવકુંજ આશ્રમ અધેવાડા ભાવનગર ખાતે દત્ત જયંતિની ખૂબ જ દિવ્ય રીતે થયેલી ઉજવણી

“સદવિચારોનું સર્જન સદવૃત્તિનું પોષણ અને દુર્ગુણ દુવૃતિ અને અહંકાર દૂર કરવાની ત્રિમુખી પ્રતિભા એટલે ભગવાન દત્તાત્રેય: સીતારામ બાપુ હરેશ જોષી – કુઢેલીભાવનગરની ભાગોળે બિરાજતા ભવનાથ મહાદેવ ,ભુરખીયા હનુમાનજી અને સિદ્ધિવિનાયક દેવના પવિત્ર શિવકુંજ ધામ ખાતે પૂજ્ય સીતારામ બાપુના સાનિધ્યમાં માગશર સુદ પૂર્ણિમા એટલે દત્તાત્રેય જયંતીની ઉજવણી ખૂબ જ ભાવથી કરવામાં આવી હતી આ પ્રસંગે વિશાળ…

Read More

ભાવનગર રેલવે ડિવિઝન ખાતે યોજાયેલી 66મી પેન્શન અદાલતમાં પેન્શન સંબંધિત 154 કેસોનું નિરાકરણ

ભાવનગરપશ્ચિમ રેલવેના ભાવનગર રેલવે ડિવિઝન ખાતે ડિસેમ્બર 16, 2024 (સોમવાર)ના રોજ ડિવિઝનલ રેલવે મેનેજર શ્રી રવીશ કુમારની અધ્યક્ષતામાં “66મી પેન્શન અદાલત”નું આયોજન કરવામાં આવ્યું હતું. રેલવેના સેવાનિવૃત્ત કર્મચારીઓની પેન્શન સંબંધિત સમસ્યાઓ જેમ કે પેન્શન પેમેન્ટ ઓર્ડર (PPO), ફિક્સ્ડ મેડિકલ એલાઉન્સ, ગ્રુપ ઈન્સ્યોરન્સ વગેરે કેસોથી સંબંધિત બ્રોડગેજ વર્કશોપના 7 કેસો અને મંડળીય કચેરીના 147 કેસ સહિત…

Read More

ત્રાપજ નજીક ગમખ્વાર અકસ્માત અંગે કેન્દ્રીય મંત્રી ડો. માડવિયા અને કેન્દ્રીય રાજ્ય મંત્રી નિમુબેન બાંભણીયાનો તાત્કાલીક પગલાં લેવા અનુરોધ

મેયર ભરતભાઇ બારડ સહિત સંગઠન અને ચૂંટાયેલાલેવા પદાધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા ભાવનગરકેન્દ્રીય મંત્રી મનસુખભાઇ માંડવીયા તેમજ કેન્દ્રીય રાજ્ય મંત્રી નિમુબેન બાંભણીયા અને ભાજપ સંગઠને ત્રાપજ નજીક ગમખ્વાર અકસ્માત અંગે સંવેદના વ્યક્ત કરતા સર ટી અને તળાજાની હોસ્પિટલોને તાત્કાલિક પગલાં લેવા અનુરોધ કર્યો છે. આજે ત્રાપજ નજીક બંધ પડેલ ડમ્પર ટ્રકની સાથે ખાનગી બસનો હૃદય વલોવાઈ…

Read More

સંગઠન પર્વ અંતર્ગત ભાવનગર મહાનગર ભાજપ દ્વારા પ્રત્યેક વોર્ડના બુથ પ્રમુખોનું સ્વાગત- સન્માન

ભાવનગરશહેર ભાજપ કાર્યાલય ખાતે અધ્યક્ષ અભયસિંહ ચૌહાણની અધ્યક્ષતા તેમજ ચૂંટણી અધિકારી વંદનાબેન મકવાણા, સહાયક ચૂંટણી અધિકારી સુરેશભાઈ વસરા, સહ ચૂંટણી અધિકારી ગીરીશભાઈ શાહ તથા ટી. એમ. પટેલની વિશેષ ઉપસ્થિતિમાં ભાવનગર મહાનગરના પ્રત્યેક વોર્ડના બુથ પ્રમુખોની બેઠકનું આયોજન કરવામાં આવેલ. જેમાં તમામ વોર્ડના બુથ પ્રમુખોનું કંકુ અને ચોખાથી તિલક કરી અને પાર્ટીનો ખેસ પહેરાવી સન્માન પત્ર…

Read More

ભાવનગર ડિવિઝનમાં હવે ઘરે બેઠા બનશે દિવ્યાંગોના રેલવે કન્સેશન કાર્ડ

ભાવનગરદિવ્યાંગ લોકો માટે ઓનલાઈન અરજીની સુવિધાટ્રેનમાં મુસાફરી કરતા દિવ્યાંગોને રેલવે દ્વારા જારી કરાયેલા પાસના આધારે ટિકિટમાં છૂટ આપવામાં આવે છે. આ પાસ મેળવવા માટે દિવ્યાંગોને ડીઆરએમ કચેરીએ આવવું પડતું હતું, પરંતુ હવે દિવ્યાંગોને ઘરે બેઠા પાસ મળી શકે તે માટે “દિવ્યાંગજન કાર્ડ એપ” લોન્ચ કરવામાં આવી છે. દિવ્યાંગ લોકોએ ઓનલાઈન પોર્ટલ પર અરજી કરવી, હેડક્વાર્ટર…

Read More

પોરબંદરના દરિયામાં ગેરકાયદે માછીમારી બદલ દેવભૂમિ દ્વારકાના બે શખ્સોની ધરપકડ

Sea-Kingdom @ Sea-Mystry [[ કોનું સી-રાજ ? કોનું સી-રાઝ?]] મિયાણી મરીન પોલીસમાં દીલસાક અને સીરાજ નામના બે શખ્સો સામે એફઆઇઆર પોરબંદર જિલ્લાના મિયાણી મરીન વિસ્તારમાં ફાયબર બોટ(પીલાણામા) અન- અધિકૃત રીતે ટોકન વગર ફીશીંગ કરતા ઇસમો વિરુધ્ધ ગુજરાત મત્સ્યોદ્યોગ અધિનિયમ-૨૦૦૩ મુજબ મિયાણી મરીન પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી છે.[[ કોસ્ટલ સીક્યુરીટી ગુજરાત ગાંધીનગરના પોલીસ મહાનિરીક્ષક પી.એ.માલ તથા…

Read More