Headlines

પોરબંદર આદિત્યાણા રોડ પર રીક્ષા અડફેટે 60 વર્ષની અજાણી મહિલાનું મોત

પોરબંદરના એક વેપારીએ રીક્ષાનો નંબર લઈને ઉદ્યોગનગર પોલીસમાં રિક્ષા ચાલક સામે નોંધાવી ફરિયાદ પોરબંદરપોરબંદર આદિત્યાણા રોડ પર બે દિવસ પહેલા બનેલી એક ઘટનામાં એક પિયાગો રિક્ષાના ચાલકે એક અજાણી 60 વર્ષની મહિલાનું મોત નીપજાયું છે. પોરબંદરના એક વેપારીએ આ રીક્ષાનો નંબર લઈને ઉદ્યોગનગર પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.પોલીસ સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર આ મામલે કરશભાઈ…

Read More

ભાવનગર પત્રકારત્વના શિખર પુરુષ પ્રતાપભાઈ શાહની 101 મી જન્મ તિથિ નિમિતે શુક્રવારે ચશ્મા વિતરણ, બોર્ન ડેન્સીટી ટેસ્ટ, બી.પી, ડાયાબિટીસ, હિમોગ્લોબીન, બ્લડ ગૃપિંગ કેમ્પ સહિત ના કેમ્પ વિનામૂલ્યે યોજાશે

ભાવનગરભાવનગરમાં પ્રતાપભાઈ તારાચંદ શાહ ચેરીટેબલ ટ્રસ્ટ તથા દિવ્ય ભાસ્કર ગ્રુપ ના સૌરાષ્ટ્ર સમાચાર અને ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી, ભાવનગર દ્વારા કેમ્પ યોજાશેરેડક્રોસ ના ઉપ પ્રમુખ અને અનેક સેવાકીય સંસ્થાઓ સાથે સંકળાયેલા સ્વ.પ્રતાપભાઈ તારાચંદ શાહ ની 101 મી જન્મ તિથિ નિમિતેતા.20/12/24 ને શુક્રવારેસવારે 9.30 થી 12 દરમિયાન શ્રી.પ્રતાપભાઈ તારાચંદ શાહ ચેરીટેબલ ટ્રસ્ટ ના સહયોગ થી ચાલતા રેડક્રોસ…

Read More

કાવ્ય આસ્વાદ (તપાસ)

– નારન બારૈયા કવિ સ્નેહલ જોશીનો એક અદભુત, અદ્વિતીય, અમર, ખતરનાક શેર… બાટલો ચડતો રહ્યો ટીપે ટીપે,સાવ ખાલી હું અહીં થાતો રહ્યો. બાટલામાંથી નીકળતી નળી કવિના શરીરમાં જોડવામાં આવી હતી. પરંતુ કવિના શરીરમાંથી નીકળેલી નળી ક્યાં જોડવામાં આવી હતી તે તપાસનો વિષય છે કારણ કે કવિ અહીં પોતે સાવ ખાલી થયા અંગે સ્ટેટમેન્ટ આપે છે….

Read More

ગુમ થયેલ મહિલા અને 3 વર્ષની બાળકીને શોધી કાઢતી માધવપુર પોલીસ

ગીર સોમનાથ જીલ્લાના તાલાલા પોલીસ વિસ્તારમાથી શોધી કાઢી મા-દીકરીનુ તેના પરિવાર સાથે મીલન કરાવ્યું પોરબંદરઅધિક પોલીસ મહાનિદેશક સીઆઇડી ક્રાઇમ ગાંધીનગરની કચેરીના મીસીંગસેલના હુકમ અન્વયે જુનાગઢ રેન્જના પોલીસ મહાનીરીક્ષક નિલેશ જાંજડીયા તથા પોરબંદર પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજાએ ગુમ થનાર બાળકો/મહીલાઓને શોધી કાઢવા સુચના કરેલ હોય, જે અનુસંધાને પોરબંદર જિલ્લામા ગુમ થયેલ બાળકો/મહીલાઓને શોધી કાઢવા માટે સખ્ત…

Read More

રાહુલ ગાંધી દ્વારા સંસદની શર્મસાર ઘટના અંગે ભાવનગર શહેર ભાજપે રૂપમ ચોક ખાતે પૂતળા દહન કર્યું

સંસદમાં થયેલ ધકામુકીથી ભાજપના મહિલા સાંસદ સહિત ત્રણ સાંસદો ઘાયલ ભાવનગર તાજેતરમાં સંસદ ભવનમાં રાહુલ ગાંધી દ્વારા કરવામાં આવેલ ધક્કાધક્કીમાં સાંસદ મુકેશ રાજપૂત, પ્રતાપ સારંગી અને એક મહિલા સાંસદ ઘાયલ થયેલ. ભારતરત્ન ન આપીને બંધારણના ઘડવૈયા ડો. બાબા સાહેબની અત્યાર સુધી ઉપેક્ષા થયેલ. બીજી તરફ ભારતીય જનતા પાર્ટી દ્વારા બાબા સાહેબના ગૌરવગાથા જેવા મહાન કાર્યોને…

Read More

।। રામ ।। ત્રાપજ ખાતે અકસ્માતમાં માર્યા ગયેલાઓને મોરારિબાપુની શ્રધ્ધાંજલિ અને સહાય

હરેશ જોષી – મહુવા ગત વહેલી સવારે ભાવનગર જીલ્લાના ત્રાપજ ખાતે સુરત થી રાજુલા જઈ રહેલી એક ખાનગી બસનો ભયાનક અકસ્માત થયો હતો. એપલ ટ્રાવેલ ની બસ સુરત થી રાજુલા જઈ રહી હતી ત્યારે ત્રાપજ ખાતે એક ડમ્પર બંધ હાલતમાં ઉભું હતું તેની સાથે અથડાતાં સર્જાયેલા અકસ્માતમાં પ્રાપ્ત વિગતો અનુસાર ૬ લોકોનાં કરુણ મોત નિપજયા…

Read More

ભાવનગર ટર્મિનસ સ્ટેશનથી બનારસ સુધી દોડશે “મહાકુંભ મેળા સ્પેશિયલ ટ્રેન”

ભાવનગરમુસાફરોની સુવિધા માટે અને મહા કુંભ મેળા-2025 દરમિયાન મુસાફરોની વધારે ભીડ ને ધ્યાનમા રાખીને, પશ્ચિમ રેલવેએ ભાવનગર ટર્મિનસ અને બનારસ સ્ટેશન વચ્ચે વિશેષ ભાડા પર “મહા કુંભ મેળા સ્પેશિયલ ટ્રેન” ચલાવવાનો નિર્ણય કર્યો છે. ભાવનગર ડિવિઝનના સિનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર શ્રી માશૂક અહમદના જણાવ્યા અનુસાર આ સ્પેશિયલ ટ્રેનની વિગતો નીચે મુજબ છેઃ ટ્રેન નંબર 09555/09556…

Read More

પોરબંદર પોલીસે ઇન્ફોર્મેટીવ હનીટ્રેપમાં ન ફસાવા માછીમારોને સૂચના આપી

[[ભાઇ, એલર્ટ…]] હાર્બર મરીન પોલીસ દ્વારા ફીશરમેન વોચગૃપના સભ્યો તથા સ્થાનીક ફીશરમેનો સાથે મીટીંગ થઈ ગુજરાત મત્સ્યઉધોગ અધીનીયમ-૨૦૦૩ ના કાયદામાં હાલમા ૨૦૨૪માં થયેલ સુધારા મુજબ લાઇન/લાઇટ ફીશીંગ ન કરવા પોરબંદરહાર્બર મરીન પોલીસ દ્વારા ફીશરમેન વોચગૃપના સભ્યો તથા સ્થાનીક ફીશરમેનો સાથે મીટીંગ કરી એવરનેશ કાર્યક્રમ કરેલ છે.જુનાગઢ રેન્જના પોલીસ મહાનિરીક્ષક નીલેશ જાજડીયા તથા પોરબંદર જિલ્લા પોલીસ…

Read More

પોરબંદરમાં બળાત્કારની ફરીયાદમાં આરોપીને છોડતી કોર્ટ

ભોગ બનનારે જ ફરીયાદના ૧ મહીના પહેલા કિર્તીમંદિ૨ પોલીસ સ્ટેશનમાં પોતે ૨ાજી-ખુશીથી આરોપી સાથે ૨હેતા હોવાની કબુલાત આપી હોવાની હકીકતને અદાલતે મહત્વની ગણી પોરબંદરહાલ ભગાડી જવાની તથા બળાત્કારની ફરીયાદો સમાજમાં વધતી જતી હોય અને પ્રેમ સંબંધ થઈ જતા ધર છોડીને ભાગી ગયા બાદ બે-ચાર મહીના સાથે રહી અને પછી અન્ય કોઈ કારણોસર ઝગડો થાય ત્યારે…

Read More