Headlines

ખંભાળિયાના કાઉન્સિલરના પુત્ર રિતેન ગોકાણી બન્યા એમબીબીએસ

જામ ખંભાળિયા, તા. ૨૭-૦૩-૨૦૨૫       ખંભાળિયા નગરપાલિકાના સદસ્ય તેમજ જાણીતા કેમિસ્ટ હિતેશભાઈ દ્વારકાદાસ ગોકાણીના સુપુત્ર રિતેન ગોકાણીએ તાજેતરમાં એમબીબીએસનો અભ્યાસક્રમ પૂર્ણ કરી અને ડોક્ટરની ડિગ્રી હાંસલ કરી છે.        ત્યારે ડો. રિતેન ગોકાણીને ખંભાળિયાના આગેવાનો, હોદ્દેદારો તેમજ રઘુવંશી જ્ઞાતિજનો દ્વારા શુભકામનાઓ પાઠવવામાં આવી છે.  ____________________________________________________________________________ (ફોટો:- કુંજન રાડિયા)

Read More

ખંભાળિયા: આરોગ્ય કર્મચારીઓની હડતાલના પગલે સરકાર દ્વારા લાલ આંખ

–  શરત ભંગ સબબ એક કર્મચારીને છૂટા કરાયા – જામ ખંભાળિયા, તા. ૨૭-૦૩-૨૦૨૫       સરકારની જુદી જુદી આરોગ્ય વિષયક યોજનાઓ અને કાર્યક્રમોમાં લાભો તેમજ સ્થાનિક કક્ષાએ આરોગ્યની ગુણવત્તાસભર સેવાઓ મળી રહે તે હેતુથી સરકાર દ્વારા ફીમેલ હેલ્થ વર્કર, મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર, ફિમેલ હેલ્થ સુપરવાઇઝર, મલ્ટીપર્પઝ હેલ્થ સુપરવાઇઝર, સંવર્ગમાં કર્મચારીઓની નિમણૂક કરવામાં આવે છે….

Read More

ખંભાળિયાની બદિયાણી હોસ્પિટલમાં રવિવારે નેત્ર યજ્ઞ

જામ ખંભાળિયા, તા. ૨૮-૦૩-૨૦૨૫           ખંભાળિયામાં જામનગર ધોરીમાર્ગ પર આવેલી માનવ;સેવા સમિતિ સંચાલિત બદિયાણી હોસ્પિટલ ખાતે લાયન્સ ક્લબના સંયુક્ત ઉપક્રમે આગામી રવિવાર તારીખ 30 ના રોજ નેત્ર નિદાન, સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.          યુ.કે. સ્થિત નિરંજનાબેન ચંદ્રવદન મોદી પરિવારના આર્થિક સહયોગી યોજવામાં આવેલા આ કેમ્પમાં રાજકોટની…

Read More

દ્વારકામાં વિદેશી દારૂના જથ્થા સાથે એક શખ્સ ઝડપાયો: સપ્લાયરની શોધખોળ

જામ ખંભાળિયા, તા. ૨૮-૦૩-૨૦૨૫         ઓખા મંડળના દ્વારકા વિસ્તારમાં ડીવાયએસપી સાગર રાઠોડના માર્ગદર્શન હેઠળ સ્થાનિક પોલીસની ટીમ દ્વારા હાથ ધરવામાં આવેલા પેટ્રોલિંગ દરમિયાન હેડ કોન્સ્ટેબલ ખીમાણંદભાઈ આંબલીયા અને રવિરાજસિંહ જાડેજાને મળેલી ચોક્કસ બાતમીના આધારે મીઠાપુર વિસ્તારના પ્રોહિ. બુટલેગર રણમલભા સામરાભા સુમણીયા રહે. નાગેશ્વર, ઉ. 30) દ્વારા ભાણવડ તાબેના રાણપર ગામના રહીશ ધના…

Read More

ઓખા મંડળમાં ચાર જુગારીઓ ઝડપાયા

જામ ખંભાળિયા, તા. ૨૮-૦૩-૨૦૨૫        ઓખામાં રેલ્વે ગોડાઉનની પાછળના ભાગેથી પોલીસે યાકુબ જુનસ બેતારા અને રાહુલ મૂળજીભાઈ તાવડીવાલાને તેમજ મીઠાપુર પોલીસે સુરજકરાડી વિસ્તારમાંથી કનૈયાભા ગગાભા માણેક અને આસપારભા સીદીભા માણેકને તીનપત્તીનો જુગાર રમતા ઝડપી લઇ, મુદ્દામાલ કબજે કર્યો હતો.  ____________________________________________________________________________ (કુંજન રાડિયા)

Read More

ભાણવડના રેસ્ક્યૂઅર દ્વારા ઘાયલ સાપની સારવાર કરી, અપાયું નવજીવન

જામ ખંભાળિયા, તા. ૨૭-૦૩-૨૦૨૫        ભાણવડ પંથકમાં છેલ્લા દશરથ દોડ દાયકાથી વન્યજીવ બચાવ કામગીરી માટે કાર્યરત રેસ્ક્યૂઅર અશોકભાઈ ભટ્ટ દ્વારા સરિસૃપ બચાવ કાર્ય કરવામાં આવી રહ્યું છે. જેમાં મોટે ભાગે લોકો સાપોથી ડરતા હોય છે, ઉપરાંત તેને પોતાનો દુશ્મન માની અને મારી પણ નાખતા હોય છે, ત્યારે અશોકભાઈ ભટ્ટ દ્વારા સાપ બચાવ કાર્ય…

Read More

રાજ્યસભા સાંસદ પરિમલભાઈ નથવાણીનો દ્વારકા પ્રવાસ

– દ્વારકામાં ભગવાન દ્વારકાધીશ હાજરાહજૂર છે : પરીમલભાઈ – જામ ખંભાળિયા, તા. ૨૭-૦૩-૨૦૨૫           સ્વામીનારાયણ સંપ્રદાય દ્વારા ભગવાન શ્રી દ્વારકાધીશ વિશે તાજેતરમાં કરવામાં આવેલા કેટલાક વિવાદિત સાહિત્ય – નિવેદનના પગલે સનાતન હિન્દુ ધર્મનાં લોકો દ્વારા સ્વામીનારાયણ સંપ્રદાયનો ભારે વિરોધ થઇ રહ્યો છે. જે દરમ્યાન આજે રાજ્યસભા સાંસદ તથા રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના કોર્પોરેટ…

Read More

ભાણવડમાં ગાંજાવડ ડ્રોન વિમાન થી ગાંજો પકડી પાડતી એસઓજી પોલીસસાડા નવ કિલો ગાંજા સાથે બે શખ્સો ઝડપાયા ભાણવડમાં ગાંજાવડ ડ્રોન વિમાન થી ગાંજો પકડી પાડતી એસઓજી પોલીસ

કુંજન રાડિયા, જામ ખંભાળિયા, તા. ૨૭-૦૩-૨૦૨૫        દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ વિસ્તારમાં એસ.ઓ.જી.ની ટીમ દ્વારા ડ્રોન સર્વેલન્સની મદદથી સઈ દેવળીયા ગામે ગાંજાની ખેતી કરતા બે શખ્સોને મુદ્દામાલ સાથે ઝડપી લેવામાં આવ્યા હતા. આ પ્રકરણમાં પોલીસ દ્વારા રૂપિયા 95 હજાર જેટલી કિંમતનો સાડા નવ કિલોગ્રામ જેટલો ગાંજો ઝડપાયો છે.         આ…

Read More

સ્વામિનારાયણ સંપ્રદાયને પૈસાદાર કંપની ગણાવતા ભરતસિંહ તરેડી

ભાવનગર ભાવનગર જિલ્લાના તરેડી ગામના વતની એવા ગુજરાત ખેડૂત સંગઠનના પ્રમુખ ભરતસિંહે ઘનશ્યામ પાંડેના સ્વામિનારાયણ સંપ્રદાયને હાડેહાથ લીધું અને તમામ સનાતન ધર્મના લોકોને જાગૃત થવા હાકલ કરી તેમજ સનાતન ધર્મના ધુરંધરો સાધુસંતોને નામ જોગ ઝાટકી નાખ્યા અને ઘનશ્યામ પાંડેના સ્વામિનારાયણ સંપ્રદાયનો ૧૯૬૮ થી પોતાનો અનુભવ રજુ કર્યો અને મોટાભાગના હરી ભક્તો ઝાળમાં ફસાયેલા નો વિગતે…

Read More

ખંભાળિયામાં નકલી અધિકારી બનીને ફરતા જીલ પંચમતીયા સામે છેતરપિંડી, હથિયાર સહિતના આઠ ગુના નોંધાયા

– માસ્ટર માઈન્ડ શખ્સની ખુલી સિલસિલાબદ્ધ વિગતો – – નકલી સ્ટેમ્પ તેમજ ભારત સરકારના બનાવટી દસ્તાવેજો પણ તૈયાર કર્યા..!! – અધિકારીઓ, નેતાઓ સાથે ફોટા પડાવી પોતાનું સન્માન દર્શાવતો કુંજન રાડિયા, જામ ખંભાળિયા, તા. ૨૭-૦૩-૨૦૨૫       ખંભાળિયામાં ઉચ્ચ અધિકારીના હોદાની પ્લેટ સાથે ફરતી મોટરકારને પોલીસે શંકાના આધારે ઝડપી લઇ, આ પ્રકરણના માસ્ટર માઈન્ડ એવા…

Read More