બીજાનાં ભલામાં આપણું ભલું: ભાવનગરમાં અક્ષરવાડી ખાતે વ્યસન મુક્તિ અભિયાન અને પ્રાર્થના યજ્ઞ
વિપુલ હિરાણી દ્વારા ભાવનગર તા.૧ ભાવનગરનાં અક્ષરવાડી રોડ પર આવેલ BAPS શ્રી સ્વામિનારાયણ મંદિરને ૨૦ વર્ષ પૂર્ણ થઇ રહ્યા છે અને BAPS વડા પરમ પૂજ્ય મહંત સ્વામિ મહારાજ ભાવનગર પધારી રહ્યા છે તે નિમિતે ભાવનગરનાં બાલમંડળનાં બાળકો દ્વારા એક સુંદર વ્યસનમુક્તિ અભિયાન ચાલી રહ્યું છે. …
