ખંભાળિયા નજીક હાઇવે માર્ગ પર ઉપર ભયજનક સ્ટંટ ચાર શખ્સોને પોલીસે દબોચી લીધા
– ટ્રાફિક પોલીસ દ્વારા આરોપીઓને કાયદાનું ભાન કરાવાયું – જામ ખંભાળિયા, તા. ૧૩-૦૩-૨૦૨૫ ખંભાળિયાથી યાત્રાધામ દ્વારકા સુધી ફૂલડોલ ઉત્સવ ઉજવવા માટે પદયાત્રીઓનો પ્રવાહ જઈ રહ્યો છે. ત્યારે આ માર્ગ પર રાત્રિના સમયે કેટલાક શખ્સો આર્ટિગા મોટરકારના દરવાજા ખોલીને ઇંગ્લેન્ડ જોખમી સ્ટંટ કરી રહ્યા હોવાના વિડીયો મીડિયામાં વાયરલ થયા હતા આ…
