Headlines

પ્રેમ લગ્ન કરનાર પરિણીતાને ત્રાસ આપતા પતિ, સાસરિયાઓ સામે ફરિયાદ

જામ ખંભાળિયા, તા. ૨૫-૦૧-૨૦૨૬ ખંભાળિયા નજીક અજાણ્યા વાહનની ઠોકરે વૃદ્ધનું મૃત્યુ      ખંભાળિયા – જામનગર હાઈવે માર્ગ પર અત્રેથી આશરે 11 કિલોમીટર દૂર દાતા ગામની ગોળાઈ પાસે આશરે 60 વર્ષના એક વૃદ્ધનો મૃતદેહ મળી આવ્યો હતો. આ બનાવના અનુસંધાને દાતા ગામના રહીશ જેસંગજી બળવંતસિંહ જાડેજા (ઉ.વ. 38) ની ફરિયાદ પરથી ખંભાળિયા પોલીસે અજાણ્યા વાહન…

Read More

નવારતનપરમાં સ્ટ્રીટ લાઈટ સુવિધા માટે વીજસ્તંભ ઊભા કરવા સહિતની PGVCLની કામગીરી શરૂ: રૂ. 5 લાખના ખર્ચે અઠવાડિયામાં ઝળહળતું થશે ગામ: વિકાસના એક પછી કામો કરવા સરપંચ ગૌતમ બારૈયાને ભારે હોંશ અને ઉત્સાહ

ધ ગ્રેટ વર્લ્ડ, નવારતનપરભાવનગર તાલુકાના નવા રતનપર ગામમાં નવા સરપંચ ગૌતમ બારૈયા એક પછી એક અનેક વિકાસના કામો કરવા માટે કટિબદ્ધ થયા છે ત્યારે ગામના લગભગ 50 જેટલા થાંભલાઓ પર એલ ઈ ડી ફીટ કરવા માટેની કામગીરી પંચાયત દ્વારા શરૂ કરી દેવામાં આવી છે અને જીઈબીના માણસો તે અત્યાર સુધીમાં લગભગ ૨૦ જેટલા થાંભલા પર…

Read More

સિંહ આકારની મુઠ વાળી તલવાર સાથે નરેશ બારૈયાને ઝડપી લેતી ઘોઘા પોલીસ

ધ ગ્રેટ વર્લ્ડ, ઘોઘાસિંહ આકારની મુઠ વાળી તલવાર સાથે રામપરના 34 વર્ષીય મજુર યુવક નરેશ નાનું બારૈયાને ઘોઘા પોલીસે ઝડપી લીધો હતો.ઘોઘા સ્ટાફના ઓઢાભાઈ મોભ, રાજેન્દ્રસિંહ ગોહિલ વગેરે ધોધા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમિયાન રામપર ગામ કેનાલ પાસે આવતા એક ઈસમ ચાલીને આવતો હોય જે શંકાસ્પદ લાગતા તેને ચેક કરતા હાથમાં રહેલ તલવાર…

Read More

ખંભાળિયા: સારસ્વત મહાસ્થાન દ્વારા વસંત પંચમીની પરંપરાગત ઉજવણી કરાઈ

જામ ખંભાળિયા, તા. ૨૪-૦૧-૨૦૨૬         ખંભાળિયા શહેરમાં શ્રી સારસ્વત મહાસ્થાન વહીવટી પંચના ઉપક્રમે દર વર્ષની જેમ આ વર્ષે પણ વસંત પંચમી પર્વની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે બ્રહ્મપુરી સ્થિત શ્રી સરસ્વતી મંદિર ખાતે સવારે મંદિર પરિસરમાં વેદ-મંત્રોના જાપ સાથે હવનનું આયોજન કરવામાં આવ્યું હતું.         વસંત પંચમીના…

Read More

ખાપટ જમીન પ્રકરણમાં રૂપીયા ૧.૪૩ કરોડની છેતરપીડીના ગુનાનાં વધુ એક આરોપીનેસુરેન્દ્રનગરથી પકડી પાડતી પોરબંદર એલ.સી.બી.

ધ ગ્રેટ વર્લ્ડ, પોરબંદરપોરબંદરના ઉદ્યોગનગર પોલીસમાં તા.૨૦/૦૧/૨૦૨૬ ના રોજ દાખલ થયેલ છેતરપીંડી-વિશ્વાસઘાતના ગુનામાં આરોપીઓએ ગુનાહિત કાવતરે રચી ફરિયાદીના પતિના ભાગની જમીન આરોપીઓ માલિક ન હોવા છતાં ખોટા લાખણ કરી જમીન ખરીદી જમીનનાં રૂપીયા ફરિયાદીના ખાતામાંથી ઉપાડી લઇ ફરિયાદી તથા ફરિયાદીના પતિ સાથે છેતરપીડી કરી ગુનો કરેલ. જે ગુનાની ગંભીરતાને ધ્યાને લઇ સદર ગુનાની તપાસ પોરબંદર…

Read More

ભાણવડ નજીક બાવળની જાળીમાં ધમધમતી દારૂની ભઠ્ઠી ઝડપાઈ: આરોપી ફરાર

જામ ખંભાળિયા, તા. ૨૪-૦૧-૨૦૨૬        ખંભાળિયા વિભાગના ડીવાયએસપી વી.પી. માનસેતાની સૂચના મુજબ ભાણવડ પંથકમાં પી.આઈ. સી.એલ. દેસાઈની ટીમ દ્વારા હાથ ધરવામાં આવેલા પેટ્રોલિંગ દરમિયાન હેડ કોન્સ્ટેબલ જીતુભાઈ જામ, નિલેશભાઈ કારેણા, કિશોરસિંહ જાડેજા અને લાલાભાઈ ખાટલીયાને મળેલી ચોક્કસ બાતમીના આધારે ભાણવડથી આશરે 15 કિલોમીટર દૂર ગાંગાકુળ તળાવના કાંઠે બાવળની ઝાડીમાં બનાવવામાં આવેલી દેશી દારૂ…

Read More

પોરબંદરમાં તેલંગાણાની 500 કૂતરાઓની સામુહિક હત્યા સામે શાંતિપૂર્ણ કૅન્ડલ લાઇટ વિજિલ યોજાઈ : ઉદય કારાવદરા ચેરિટેબલ એન્ડ એનિમલ વેલ્ફેર ટ્રસ્ટ દ્વારા શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો

ધ ગ્રેટ વર્લ્ડ, પોરબંદર તાજેતરમાં તેલંગાણા રાજ્યમાં બનેલી એક અત્યંત દુઃખદ અને અમાનવીય ઘટનામાં લગભગ 500 નિર્દોષ સ્ટ્રીટ શ્વાનનો ક્રૂર રીતે હત્યાકાંડ કરવામાં આવ્યો. મળતી માહિતી અનુસાર આ બેજુબાન જીવોને ઝેર આપી આયોજનબદ્ધ રીતે મારી નાખવામાં આવ્યા, જે ભારતીય કાયદા તેમજ માનવતા બંનેના ઘોર ઉલ્લંઘન સમાન છે.આ નિર્દોષ પ્રાણીઓ ન તો કોઈ માટે જોખમરૂપ હતા,…

Read More

ભાવનગર શહેર ભાજપે નીતિન નબીનજીને રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે ચૂંટાવા બદલ અભિનંદન આપ્યા.

ધ ગ્રેટ વર્લ્ડ, ભાવનગર બિહાર સરકારના શહેરી વિકાસ અને ગૃહનિર્માણ મંત્રી તેમજ ભારતીય જનતા યુવા મોરચા (બી.જે.વાય.એમ) ના પૂર્વ રાષ્ટ્રીય મહાસચિવ તેમજ ભાજપના રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ તરીકે જવાબદારી નિભાવતા નીતિન નબીનજી તાજેતરમાં રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે ચૂંટાયા હતાં, તે બદલ ભાવનગર શહેર ભાજપ અધ્યક્ષ કુમારભાઈ શાહ, ભાવનગર- બોટાદના સાંસદ તેમજ કેન્દ્રીય રાજ્ય મંત્રી નિમુબેન બાંભણીયા, પૂર્વ…

Read More

પોરબંદરમાં ચકચારી ખાપટ જમીન કૌભાંડમાં પકડાયેલ ૩ આરોપીના રીમાન્ડ નામંજુર કરતી કોર્ટ

ધ ગ્રેટ વર્લ્ડ, પોરબંદરહાલ પોરબંદરમાં અતી ચકચારી બનેલા કહેવાતા જમીન કૌભાંડમાં પોરબંદર પોલીસ દ્વારા ૨૦૧૩ માં થયેલા પ્રથમ લખાણ તથા ૨૦૧૭ માં થયેલા દસ્તાવેજ અન્વયે ૨૦૨૪ માં ગુન્હો દાખલ કરીને ખરીદનાર તથા સાક્ષીઓ વિગેરે કુલ-૭ (સાત) સામે ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનમાં ગુન્હો દાખલ કરેલો હતો કે ગુન્હાનાં કામે પોલીસ દ્વારા ૩ (ત્રણ) આરોપીઓ કે જેમાં (૧)…

Read More

પોરબંદર સાઇબર ફ્રોડ કેસમાં કચ્છની જેલમાંથી હવાલો મેળવીને ત્રીજા શખ્સની ધરપકડ: અંજારના મંજીતસિંહને ગાંધીધામની ગલપાદર જેલમાંથી પોરબંદર લવાયો

ધ ગ્રેટ વર્લ્ડ, પોરબંદરપોરબંદર પોલીસમાં ડીવાયએસપી ઋતુ રાબાના સીધા સુપરવિઝન નીચે કીર્તિ મંદિર પોલીસ સ્ટેશનમાં સરકાર તરફે નોંધવામાં આવેલી ફરિયાદમાં રજીસ્ટર થયેલ સાયબર ફ્રોડ ગુના અંગેની તપાસ દરમિયાન અનેક ચોંકાવનારી વિગતો મળી આવી છે અને વધુ એક આરોપી શખ્સની ધરપકડ થઈ છેઆ અંગે કીર્તિ મંદિર પોલીસે જણાવ્યું કે ભોગ બનનાર રાજેશ દાસના એકાઉન્ટમાંથી ભારતના અલગ…

Read More