Headlines

નવા રતનપરના ‘મોતની લટકતી તલવાર’ સમાન વીજ પોલ મુદ્દે સરપંચ ગૌતમ બારૈયા મેદાને: નબળી ગુણવત્તાના થાંભલા બદલી આપવા PGVCLને લેખિત માંગણી

​ભ્રષ્ટાચારની બદીમાં જોખમ હેઠળ ગ્રામજનોનું જીવન; તપાસના આદેશની માંગ: સરપંચ તેની માંગણી પૂરી નહીં કરાવે તો ગામને ઉડી જશે વિશ્વાસ ​ધ ગ્રેટ વર્લ્ડ, ભાવનગર ​ભાવનગર તાલુકાના નવા રતનપર ગામમાં વિકાસના નામે વિનાશ નોતરતી કામગીરીનો પર્દાફાશ થયો છે. ગામમાં સ્ટ્રીટ લાઈટ પ્રોજેક્ટ અંતર્ગત નાખવામાં આવેલા નવા વીજ સ્તંભો પત્તાના મહેલની જેમ ધરાશાયી થવા લાગતા ગ્રામજનોમાં ફફડાટ…

Read More

નવા રતનપરના ‘મોતની લટકતી તલવાર’ સમાન વીજ પોલ મુદ્દે સરપંચ ગૌતમ બારૈયા મેદાને: PGVCLને નબળી ગુણવત્તાના થાંભલા બદલી આપવા લેખિત માંગણી

ભ્રષ્ટાચારની બદીમાં હોમાતું ગ્રામજનોનું વહાલું જીવન; તપાસના આદેશની માંગ: સરપંચ તેની માંગણી પૂરી નહીં કરાવે તો બદનામીના કાદવમાં ડૂબવાનો વારો આવી શકે: ગામને ઉડી જશે વિશ્વાસ ​ ​ધ ગ્રેટ વર્લ્ડ, ભાવનગર ​ભાવનગર તાલુકાના નવા રતનપર ગામમાં વિકાસના નામે વિનાશ નોતરતી કામગીરીનો પર્દાફાશ થયો છે. ગામમાં સ્ટ્રીટ લાઈટ પ્રોજેક્ટ અંતર્ગત નાખવામાં આવેલા નવા વીજ સ્તંભો પત્તાના…

Read More

ભાવનગરમાં સ્વામિનારાયણ મહિલા મંદિર મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ: કન્યા છાત્રાલયના ઉદ્ઘાટનમાં કેન્દ્રીય મંત્રી નીમુ બાંભણીયા રહેશે ઉપસ્થિત

ભાવનગરમાં સ્વામિનારાયણ મહિલા મંદિર મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ: કન્યા છાત્રાલયના ઉદ્ઘાટનમાં કેન્દ્રીય મંત્રી નીમુ બાંભણીયા રહેશે ઉપસ્થિત ​તા. ૮ માર્ચના રોજ કેન્દ્રીય મંત્રી નીમુ બાંભણીયા અને ધારાસભ્ય સેજલ પંડ્યાના હસ્તે નિઃશુલ્ક કન્યા છાત્રાલયનું થશે લોકાર્પણ ​ભાવનગર (વિપુલ હિરાણી): ભાવનગરના ચિત્રા વિસ્તારમાં માર્કેટિંગ યાર્ડ સામે નિર્માણ પામેલા સૌરાષ્ટ્રના વિશાળ એવા શ્રી સ્વામિનારાયણ મુખ્ય મંદિર ખાતે આગામી સમયમાં…

Read More

પોરબંદર: પાંચ વર્ષથી વિશ્વાસઘાત અને છેતરપિંડીના ગુનામાં નાસતા આરોપીને કમલાબાગ પોલીસે રાજસ્થાનથી ઝડપી પાડ્યો

​ધ ગ્રેટ વર્લ્ડ, પોરબંદર ​પોરબંદરના કમલાબાગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પાંચ વર્ષ પૂર્વે નોંધાયેલા વિશ્વાસઘાત અને છેતરપિંડીના ગંભીર ગુનામાં સંડોવાયેલા અને લાંબા સમયથી પોલીસને થાપ આપી નાસતા ફરતા આરોપીને પકડી પાડવામાં પોલીસને મોટી સફળતા મળી છે. કમલાબાગ પોલીસની સર્વેલન્સ ટીમે ટેકનિકલ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે આ આરોપીને રાજસ્થાનના અજમેર ખાતેથી દબોચી લીધો છે. ​શું હતો સમગ્ર…

Read More

ભાવનગરમાં ધોરણ 10 અને 12 ની બોર્ડની પરીક્ષા માટે કંટ્રોલરૂમ શરૂ કરાયા 

વિપુલ હિરાણી દ્વારા  ભાવનગર તા.૨૫ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આગામી તા. ૨૬ ફેબ્રુઆરી ૨૦૨૬ થી શરૂ થતી ધોરણ-૧૦ અને ધોરણ-૧૨ની બોર્ડ પરીક્ષાઓના સુચારુ સંચાલન અને વિદ્યાર્થીઓના માર્ગદર્શન માટે ભાવનગર જિલ્લા કક્ષાનો કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યો છે. આ કંટ્રોલ રૂમ તારીખ ૨૫ ફેબ્રુઆરીથી ૧૯ માર્ચ સુધી સતત કાર્યરત રહેશે. જિલ્લા શિક્ષણાધિકારી ના જણાવ્યા પ્રમાણે ભાવનગર શહેરના…

Read More

ગાંધીજીની જન્મભૂમિ પોરબંદરમાં મીટ માર્કેટનો ઉગ્ર વિરોધ: એનિમલ વેલ્ફેર બોર્ડના સભ્યએ કમિશનરને લખ્યો પત્ર

​અહિંસાની ભૂમિ પર કતલખાના જેવી પ્રવૃત્તિ નૈતિક મૂલ્યો વિરુદ્ધ હોવાની રજૂઆત; મીટ માર્કેટના બદલે પશુ સંભાળ કેન્દ્ર બનાવવાની માંગ ​ધ ગ્રેટ વર્લ્ડ, પોરબંદર પોરબંદરમાં મહાનગરપાલિકા દ્વારા મીટ માર્કેટ બનાવવાના લેવાયેલા નિર્ણય સામે હવે કાનૂની અને સામાજિક વિરોધ તેજ બન્યો છે. વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના વિરોધ બાદ હવે એનિમલ વેલ્ફેર બોર્ડ ઓફ ઇન્ડિયાના માનદ…

Read More

ભાવનગરના પાલિતાણામાં રૂ.૨૨.૮૮ લાખ ની ઘરફોડ ચોરી કરનાર વિપુલ ઉર્ફે ભૂરો હિંમતભાઈ ચૌહાણ મળી આવતા લોકઅપમાં “ભવ્ય સ્વાગત” કરતી પોલીસ

વિપુલ હિરાણી દ્વારા  ભાવનગરતા.૨૪  ભાવનગર જિલ્લામાં LCB પોલીસ અને પાલીતાણા રૂરલ પોલીસ બન્ને સાથે પેટ્રોલિંગમાં હતા ત્યારે મળેલી બાતમીના આધારે ઘરફોડ ચોરીના મુદ્દામાલ સાથે એક શખ્સને ઝડપી લેવામાં આવ્યો છે. પોલીસને મળેલી બાતમીના પગલે રોડ ઉપર ઉભેલા જાળીયા ગામના શખ્સને મુદ્દામાલ સાથે ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. પ્રાપ્ત થતી માહિતી મુજબ ભાવનગર LCB…

Read More

અંગ્રેજી માધ્યમના વિધાર્થીઓએ લખી ગુજરાતીમાં વાર્તા, આ રીતે રાજયની સૌ પ્રથમ બુક પ્રકાશિત કરી  ભાવનગરની જ્ઞાનમંજરી શાળાએ

વિપુલ હિરાણી દ્વારા  ભાવનગર તા.૨૪ ભાવનગરની શ્રી જ્ઞાનમંજરી શાળામાં અંગ્રેજી માધ્યમમાં ગણિત, વિજ્ઞાન અને અન્ય વિષયોની જેમ ભાષાને પણ ખૂબ જ મહત્વ અપાય છે. ધોરણ – ૧૦માં ‘વાર્તાલેખન’ નામનો મુદ્દો તેઓના અભ્યાસક્રમમાં છે. વર્ગમાં આ મુદ્દો ભણાવતી વખતે (પરીક્ષામાં પૂછાય એ રીતે) મુખ્ય નિયમો અને ઉદાહરણ સ્વરૂપે વાર્તાઓ કરાવ્યા પછી આધુનિક વાર્તાલેખન વિધાર્થી પાસે કરાવવાનું વિચાર્યું. આ…

Read More

ફરિયાદકા નજીકથી 6.70 લાખના ઇંગ્લિશ દારૂના જથ્થા સાથે હર્ષદ ઝડપાયો: પોલીસને ભાવનગરના દિપક અને રવિની તલાશ

ભાવનગરની એલસીબી પોલીસે રૂ.6.70 લાખની કિંમતનો વિદેશી દારૂ ઝડપી લીધો વિપુલ હિરાણી   ભાવનગર તા.૨૪  ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચએ ફરિયાદકા નજીક દરોડો પાડી રૂ. 6,70,000ના મુદ્દામાલ સાથે એક ઇસમને ઝડપી પાડવામાં આવ્યો છે, જ્યારે બે આરોપીઓ પોલીસ પકડથી દૂર હોવાનું જાણવા મળે છે. પોલીસ મહાનિરીક્ષક ગૌતમ પરમાર તથા પોલીસ અધિક્ષક નિતેશ પાંડેયના માર્ગદર્શન હેઠળ લોકલ ક્રાઇમ…

Read More

ભાવનગરમાં કોંગ્રેસ અને રાહુલ ગાંધીના વિરોધમાં મહિલા મોરચા દ્વારા ધરણા 

વિપુલ હિરાણી દ્વારા  ભાવનગર તા.૨૪ નવી દિલ્હી સ્થિત ભારત મંડપમ ખાતે યોજાયેલ AI સમિટ દરમિયાન કોંગ્રેસ પક્ષ તેમજ રાહુલ ગાંધી દ્વારા દેશને “હાસ્યાસ્પદ” ગણાવ્યું તેના વિરોધ સ્વરૂપે ભારતીય જનતા પાર્ટી ભાવનગર મહીલા મોરચા દ્વારા ધરણા નું આયોજન કરવામાં આવ્યું .આ ધરણામાં મહીલા મોરચાના હોદ્દેદારો અને કાર્યકરોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી કોંગ્રેસ પક્ષ અને રાહુલ ગાંધીના…

Read More