ખંભાળિયામાં જલારામ બાપાની પરંપરાગત શોભાયાત્રા નીકળી
જામ ખંભાળિયા, તા. ૨૯-૧૦-૨૦૨૫ પૂ. જલારામ બાપાની 226 ની જન્મ જયંતી નિમિત્તે ખંભાળિયામાં દર વર્ષની જેમ આ વર્ષે પણ જલારામ બાપાની શોભાયાત્રાનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. આજે સાંજે ચાર વાગ્યે અહીંના જલારામ મંદિર ખાતેથી જલારામ બાપાની શોભાયાત્રાનો પરંપરાગત વિધિથી પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ શોભાયાત્રા શહેરના જોધપુર ગેઈટ,…
