ખંભાળિયાની દ્વારકાધીશ હવેલીમાં આજે અન્નકૂટ દર્શન
જામ ખંભાળિયા, તા. ૩૧-૧૦-૨૦૨૫ ખંભાળિયામાં ન્યુ રામનાથ સોસાયટી ખાતે આવેલા શ્રી હરિવલ્લભ માર્ગ ઉપર સ્થિત શ્રી દ્વારકાધીશજીની હવેલી ખાતે શનિવાર તા. 1 નવેમ્બરના રોજ શ્રી દ્વારકાધીશ પ્રભુનો અન્નકૂટ મહોત્સવ યોજવામાં આવ્યો છે. વિજયભાઈ ગોપાલદાસ દાવડા તથા કલ્પનાબેન અજીતભાઈ દાવડા (ઠક્કર વિલા) પરિવારના સહયોગથી યોજવામાં આવેલા આ આયોજનમાં સવારે 10…
