Headlines

[[[પહેલી ધારની વાત – નારન બારૈયા]]] :ડીજેના કર્કશ અવાજ, ધ્વનિ પ્રદૂષણને કારણે દર વર્ષે હજારો લોકોના મોત છતાં કાયદાનું પાલન માત્ર કાગળ પર

ભારતમાં વધતા જતા ઘોંઘાટના પ્રદૂષણથી હાર્ટ એટેક અને ગંભીર બીમારીઓનું જોખમ વધ્યું વર્તમાન સમયમાં આપણી આસપાસ થતા ઘોંઘાટની માનવ જીવન પર અત્યંત ગંભીર અને નકારાત્મક અસરો જોવા મળી રહી છે. લાંબા સમય સુધી થતો આ અવાજ માત્ર શારીરિક જ નહીં પરંતુ માનસિક નુકસાનમાં પણ સતત વધારો કરી રહ્યો છે. ખાસ કરીને લગ્ન પ્રસંગો અને અન્ય…

Read More

આઇન્સ્ટાઇનને આંટે એવી મારી શિયાળુ શોધ : W= BO³ [[ શિયાળાનાં સ્નાન કૌભાંડો : ભાગ 1]] [[ પહેલી ધારની વાત – નારન બારૈયા ]]

ધીસ ઇઝ ધેટ  વિદેશ યાત્રા કરવાનું બને ત્યાં સુધી હું ટાળું છું. કારણ કે હું જ્યાં જાઉં ત્યાં વિદેશના પત્રકારો મને ઘેરી વળે છે અને મારા ઉપર જાતજાતના સવાલોનો મારો ચલાવે છે. (અને એ વાત અલગ છે કે અહીંયા સ્વદેશી પત્રકારો મારો ભાવ પૂછતા નથી. સામેથી પ્રેસ કોન્ફરન્સ બોલાવું છું તો પણ કોઈ આવતું નથી….

Read More

ચાહક, આક્ષેપ, રદિયા વેચાણ કેન્દ્ર (પહેલી ધારની વાત – નારન બારૈયા)

પહેલી ધારની વાત ચાહક, આક્ષેપ, રદિયા વેચાણ કેન્દ્ર છૂટક આક્ષેપોનો ઓર્ડર સ્વીકારતા નથી, તમારે તમારા ઉપર ઓછામાં ઓછા ત્રણ આક્ષેપ કરાવવા ફરજિયાત છે: અમે તૈયાર કરેલ આક્ષેપો અમે આપના પર મૂકીએ ત્યારે તમે એને ખોટા ગણાવશો અને અમારી વિરુદ્ધમાં તેનો રદિયો આપશો એવી ખાતરી આપવી પડશે તમારે આનાથી પણ વધારે પબ્લિસિટી જોઈતી હોય તો અમે…

Read More

શું મહાભારતનું યુદ્ધ હકીકતમાં 18 દિવસનો કાઈટ ફેસ્ટિવલ હતું !? : પહેલ ધારની વાત : નારન બારૈયા

ધીસ ઇઝ ધેટ ચીનના ઇતિહાસકારો વર્ષોથી એવી ઠુમકીઓ મારી રહ્યા છે કે પતંગની શોધ ઇ. સ. પૂર્વે 200ની આસપાસમાં ચીનના એક ખેડૂતે કરી છે. ત્યાના ઇતિહાસકારોએ એવું નોંધ્યું છે કે એ સમયમાં હાનસીન નામના એક લશ્કરી અધિકારીએ પતંગની મદદથી તેના અલગ – અલગ સ્થળે ગોઠવાયેલા સૈનિકોને ગુપ્ત સદેશ પાઠવ્યા હતા. પતંગની મદદથી દુશ્મનો કિલ્લો કેટલો…

Read More

પહેલી ધારની વાત @ નારન બારૈયા @ Peering : જહાં તેરી યે નજર હૈ, મેરી જાં મુઝે ખબર હૈ…

પહેલી ધારની વાત – નારન બારૈયા સ્નૂપીંગ : જહાં તેરી યે નજર હૈ, મેરી જાં મુઝે ખબર હૈ… સ્નૂપીંગ એ તપાસની એક રીત છે: પિઅરિંગની પ્રક્રિયા દરમિયાન ઉપર ઉપર બધું શાંત- શાંત માલુમ પડે, પણ સફળતા મળે તો અંતે કડાકા-ભડાકા થાય પોલીસમાં જેને ડી-સ્ટાફ કહેવામાં આવે છે તે સ્ટાફના ‘ધંધા’ પણ મોટાભાગે સ્નૂપિંગના જ હોય…

Read More