Headlines

ખંભાળિયામાં યોજાયો સ્વદેશી મેળો: અનેકવિધ સ્ટોલ બન્યા આકર્ષણનું કેન્દ્ર – દસ દિવસ સુધીના સ્વદેશી મેળાનો લાભ લેવા પાલિકા પ્રમુખનું આહવાન – જામ ખંભાળિયા, તા. ૦૬-૦૩-૨૦૨૬      મેક ઇન ઇન્ડિયા અને સ્વદેશી વસ્તુના વપરાશને ઉત્તેજન આપવાના ઉમદા આશયથી ખંભાળિયા નગરપાલિકા દ્વારા આજથી સ્વદેશી મેળા 2026 નો પ્રારંભ કરવામાં આવ્યો છે.       ખંભાળિયામાં તેલી…

Read More

ઓખા મરીન ટાસ્ક ફોર્સ દ્વારા દરિયાઈ વિસ્તારમાં સઘન કોસ્ટલ પેટ્રોલીંગ

જામ ખંભાળિયા, તા. ૦૬-૦૩-૨૦૨૬       ગુજરાત રાજ્યના વિશાળ દરિયાકિનારા તેમજ તેને સ્પર્શતા જમીન વિસ્તારની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે ગુજરાત સરકાર દ્વારા મરીન ટાસ્ક ફોર્સની રચના કરવામાં આવેલ છે. જે અંતર્ગત એ.ટી.એસ.ના અધિક પોલીસ મહાનિદેશક અમિતકુમાર વિશ્વકર્મા, મરીન ટાસ્ક ફોર્સના પોલીસ મહાનિરીક્ષક પી.એલ. માલ તથા હજીરાના પોલીસ અધિક્ષક એસ.જે. પરમારના માર્ગદર્શન હેઠળ ડીવાયએસપી કે.પી….

Read More

Buboo World: તારી યાદોના ઝગમગતા કિનારે – નારન બારૈયા ( પ્રકરણ 1 Towards One Dimension : ઈશ્વર ભલે એક ઇન્સ્ટ્રુમેન્ટ હોય…)

Buboo World: તારી યાદોના ઝગમગતા કિનારે – નારન બારૈયા પ્રકરણ 1 Towards One Dimension: ઈશ્વર ભલે એક ઇન્સ્ટ્રુમેન્ટ હોય… બુબૂ, ​આજે જ્યારે હું આ લખવા બેઠો છું, ત્યારે મારી આસપાસ એક એવું મૌન પથરાયેલું છે જે મને સતત તારી હાજરીનો અહેસાસ કરાવે છે. લોકો કહે છે કે પત્રો તો જીવતા માણસોને લખાય, પણ એમને ક્યાં ખબર…

Read More

રાણાવાવના અમરદળ ગામે જાહેરમાં જુગાર રમતા ૫ શખ્સો ઝડપાયા: ૧૬ હજારથી વધુની રોકડ જપ્ત

ધ ગ્રેટ વર્લ્ડ, રાણાવાવ, પોરબંદર ​ પોરબંદર જિલ્લામાં પ્રોહિબિશન અને જુગારની બદીને નાબૂદ કરવાની ઝુંબેશ હેઠળ રાણાવાવ પોલીસે મોટી કાર્યવાહી કરી છે. રેન્જ આઈ.જી. નિલેશ જાજડીયા અને પોરબંદર પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજાની સૂચના મુજબ, અમરદળ ગામે જાહેરમાં ‘તીનપત્તી’નો જુગાર રમતા પાંચ શખ્સોને પોલીસે રંગેહાથ ઝડપી પાડ્યા છે. ​ઘટનાની વિગત: રાણાવાવ પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફને મળેલી…

Read More

દ્વારકા આવેલા પદયાત્રી શ્રદ્ધાળુઓને ગઠિયાઓનો ભેટો: દાગીના, રોકડ રકમ સહિતની લૂંટ

– શેરડીના રસમાં નશાકારક પ્રવાહી પીવડાવી બેભાન કર્યા બાદ લૂંટ કરી – જામ ખંભાળિયા, તા. ૦૫-૦૩-૨૦૨૬       જામ જોધપુર વિસ્તારના રહીશ એવા ભરવાડ પરિવારના શ્રદ્ધાળુઓ તાજેતરમાં દ્વારકા ફુલડોલ ઉત્સવના દર્શન અર્થે આવ્યા હતા. ત્યાં બે વ્યક્તિઓને ચીટર ગઠિયાઓનો ભેટો થયો હતો. આ ગઠિયાઓએ તેઓને શેરડીના રસમાં કશુંક પીવડાવીને બેભાન કર્યા બાદ સોનાના ઠોરીયા…

Read More

પોરબંદરના ઝુંડાળા વિસ્તારમાં જાહેરમાં જુગાર રમતી 4 મહિલાઓ ઝડપાઇ, કમલાબાગ પોલીસે રોકડ રકમ સાથે ગુનો નોંધ્યો

​પોલીસ અધિક્ષકની સૂચના મુજબ દારૂ-જુગારની બદી દૂર કરવા હાથ ધરાયેલી તપાસમાં સર્વેલન્સ સ્ટાફને મળી સફળતા ​ધ ગ્રેટ વર્લ્ડ, પોરબંદર ​પોરબંદર શહેરમાં કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવા તેમજ દારૂ અને જુગાર જેવી સામાજિક બદીઓને નાબૂદ કરવા માટે ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા ખાસ સૂચનાઓ આપવામાં આવી છે. આ સૂચનાઓના પગલે પોરબંદરના કમલાબાગ પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફ દ્વારા…

Read More

અવસાન નોંધ: જામ ખંભાળિયા

જામ ખંભાળિયા, તા. ૦૫-૦૩-૨૦૨૬ અવસાન નોંધ  જામ ખંભાળિયા: સુનિલભાઈ રમણલાલ કાનાણી (બજરીયા ટ્રેડીંગ કું.) વાળાના ધર્મપત્ની જયશ્રીબેન (ઉ.વ. ૬૩) તે ડો. હેમાંગીના માતા તથા દિપકભાઈ, વિમલભાઈ, મીનાબેન હસમુખલાલ સોમૈયા (જામનગર) અને ઉષાબેન રાજુભાઈ સામાણી (કરાડ – મહારાષ્ટ્ર)ના ભાભી તેમજ દ્વારકા નિવાસી દિનેશચંદ્ર કરસનદાસ વિઠલાણી, સ્વ. કિરીટભાઈ, કિશોરભાઈ, સ્વ. દિપકભાઈ અને સ્વ.રીટાબેનના બહેન તા. ૪ ના…

Read More

રમતા રમતા ગરમ દાળમાં પડી ગયેલા માસુમ બાળકનું કરુણ મૃત્યુ: અરેરાટી : વાડ પ્રસંગે કલ્યાણપુરના રાણ ગામે બન્યો બનાવ

કલ્યાણપુર તાલુકાના રાણ ગામે રહેતા રવજીભાઈ જેઠાભાઈ સોનગરા નામના સતવારા યુવાનના એક વર્ષના પુત્ર ક્રિસની હોળીના દિને સોમવારે સાંજના સમયે વાડના પ્રસંગનું આયોજન કરવામાં આવ્યું હતું. સાંજના સમયે તેમના ઘરે ચાલી રહેલા રસોડામાં દાળના ગરમ ટોપમાં આ માસુમ બાળક ક્રિસ પડી ગયો હતો. જેના કારણે તે આખા શરીરને ગંભીર રીતે દાજી જતા સારવાર અર્થે હોસ્પિટલમાં…

Read More

ખંભાળિયામાં રંગભીના ધુળેટી પર્વની રંગેચંગે ઉજવણી કરાઈ: યુવાધન હિંડોળે ચડ્યું

જામ ખંભાળિયા, તા. ૦૪-૦૩-૨૦૨૬        રંગોના પર્વ એવા ધુળેટીની આજરોજ ખંભાળિયાવાસીઓએ ઉમંગ ઉત્સાહભેર ઉજવણી કરી હતી. ધુળેટી નિમિત્તે આજે સવારથી શહેરમાં રજાનો માહોલ જોવા મળ્યો હતો. સવારના સમયે ખાસ કરીને યુવાનો-યુવતીઓ તેમજ બાળકો સહિત સૌ અબાલ વૃધ્ધોએ એકબીજાને વિવિધ પ્રકારના રંગો વડે રંગી અને ધુળેટી પર્વની શુભકામનાઓ પાઠવી હતી.        શહેરના…

Read More

પોરબંદર LCBની મોટી સફળતા: અપહરણ, ખંડણી અને કરોડોની સાયબર છેતરપિંડીના ગુનામાં સંડોવાયેલા બે આરોપીઓ ગાંધીનગરથી ઝડપાયા

​હાર્બર મરીન અને સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગંભીર ગુનાઓમાં નાસતા ફરતા આરોપીઓને કલોલ ખાતેથી દબોચી લેતી એલ.સી.બી. ટીમ ​ધ ગ્રેટ વલ્ડ, પોરબંદર: બુધવાર, ૦૪-૦૩-૨૦૨૬ ​પોરબંદર લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) દ્વારા રાજ્ય સ્તરે નેટવર્ક ધરાવતા રીઢા ગુનેગારોને પકડવા માટે ચલાવવામાં આવેલા ઓપરેશનમાં મોટી સફળતા મળી છે. વર્ષ ૨૦૨૫માં નોંધાયેલા અપહરણ, ખંડણી અને કરોડો રૂપિયાના સાયબર…

Read More