રશિયા પર આંતરરાષ્ટ્રીય દબાણ: ટ્રમ્પની મુલાકાત વચ્ચે નવા પ્રતિબંધોની તૈયારી
ધ ગ્રેટ વર્લ્ડ, મોસ્કો અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ચીન મુલાકાત અને રશિયાના યુક્રેન પરના સતત હુમલાઓ વચ્ચે રશિયા પર આંતરરાષ્ટ્રીય દબાણ ચરમસીમાએ પહોંચ્યું છે. પશ્ચિમી દેશો અને ખાસ કરીને G7 રાષ્ટ્રો રશિયા સામે અત્યાર સુધીના સૌથી કડક આર્થિક પ્રતિબંધો લાદવાની તૈયારી કરી રહ્યા છે. અમેરિકા અને યુરોપિયન યુનિયનનું કહેવું છે કે રશિયા યુદ્ધ રોકવાને બદલે…
