દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આદર્શ આચારસંહિતાની અમલવારી સંદર્ભે બેઠક યોજાઈ
– જિ. પંચાયત, તા. પંચાયત, નગરપાલિકાની ચૂંટણી માટે નોડલ અધિકારીઓને માહિતી અપાઈ – જામ ખંભાળિયા, તા. ૦૨-૦૪-૨૦૨૬ રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની સામાન્ય ચૂંટણીની જાહેરાત થતાની સાથે જ સમગ્ર દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આદર્શ આચારસંહિતાનો અમલ શરૂ થઈ ચૂક્યો છે. જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતો અને નગરપાલિકાની ચૂંટણીઓને મુક્ત, ન્યાયી અને પારદર્શક રીતે સંપન્ન…
