ખંભાળિયા: સારસ્વત મહાસ્થાન દ્વારા વસંત પંચમીની પરંપરાગત ઉજવણી કરાઈ
જામ ખંભાળિયા, તા. ૨૪-૦૧-૨૦૨૬ ખંભાળિયા શહેરમાં શ્રી સારસ્વત મહાસ્થાન વહીવટી પંચના ઉપક્રમે દર વર્ષની જેમ આ વર્ષે પણ વસંત પંચમી પર્વની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે બ્રહ્મપુરી સ્થિત શ્રી સરસ્વતી મંદિર ખાતે સવારે મંદિર પરિસરમાં વેદ-મંત્રોના જાપ સાથે હવનનું આયોજન કરવામાં આવ્યું હતું. વસંત પંચમીના…
