પોરબંદર નજીક આવેલ કેવલધામ ખાતે મંગળવારે કોટેચા પરિવારનો વાર્ષિક પાટોત્સવ
– પાટોત્સવ સાથે અન્નકૂટ અને ધ્વજાજી સહિતના કાર્યક્રમો – જામ ખંભાળિયા, તા. ૧૭-૦૧-૨૦૨૬ રઘુવંશી જ્ઞાતિના કોટેચા પરિવાર દ્વારા આગામી મંગળવાર તારીખ 20 મીના રોજ કોટેચા પરિવારના 10 માં વાર્ષિક પાટોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. પોરબંદર નજીક ત્રીજો માઈલ, રજવાડી પાર્ક ખાતે આવેલા “કોટેચા કેવલધામ સંકુલ” ખાતે કુળદેવી…
