Headlines

ખેડૂત નેતા ભરતસિંહ આકરા પાણીએ થતાં શેત્રુંજી ડાબા કાંઠા નહેરમાં પાણી છોડવાનો નિર્ણય

ધ ગ્રેટ વર્લ્ડ, ભાવનગર આજે તા.૧૯/૧/૨૦૨૫ ના રોજ બપોરે ૧૨/૪૦ કલાકે શૈત્રુજી ડેમનુ પાણી જમણાં ડાબા કાંઠાની કેનાળોમા ખેડુતોને સિંચાઇ માટે આપવા છોડવામાં આવશે. ડાબા કાંઠે ખદરપર લાખણકા વચ્ચેનું નાળુ બને પછી પાણી છોડવાનું હતું પણ બે દિવસથી ખેડૂત નેતાએ આકરાં પાણીએ થવું પડ્યું એટલે આજે પાણી છોડશે નેતાઓ ડેમ ભરાય ત્યારે અને કેનાળોમા પાણી…

Read More

વિવેકાનંદ વિદ્યાધામની જ્ઞાનશક્તિ રેસિડેન્સિયલ સ્કૂલ ઓફ એક્સેલેન્સની શાળાનો પ્રવાસ યોજાયો

હરેશ જોષી, કુંઢેલી વિવેકાનંદ વિદ્યાધામની જ્ઞાનશક્તિ રેસિડેન્સિયલ સ્કૂલ ઓફ એક્સેલેન્સ દ્વારા વિદ્યાર્થીઓ પ્રાકૃતિક, ઐતિહાસિક અને ધાર્મિક સ્થળોને પ્રત્યક્ષ નિહાળી તેમના વિશે માહિતગાર થઈ શકે તેવા હેતુસહ પ્રાચી,સોમનાથ,ભાલકાતીર્થ, જુનાગઢ (ગીરનાર,ઉપરકોટ, સક્કર બાગ, દામોદર કુંડ,તળેટી), સત્તાધાર, રૂપલધામ રામપરા(ગીર),ધારી (ગળધરા ખોડિયાર, આંબરડી સફારી પાર્ક) અને તુલસીશ્યામ એમ સૌરાષ્ટ્રના વિવિધ વિસ્તારોમાં ત્રી-દિવસીય શૈક્ષણિક પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રવાસ…

Read More

કલ્યાણપુરના ગઢકા ગામેથી જુગાર રમતા ચાર શખ્સો ઝડપાયા: ત્રણ ફરાર : રૂ. 1.24 લાખનો મુદ્દામાલ કબજે

– એલસીબી પોલીસે રૂ. 1.24 લાખનો મુદ્દામાલ કબજે લીધો – જામ ખંભાળિયા, તા. ૧૭-૦૧-૨૦૨૬        દેવભૂમિ દ્વારકા જિલ્લા એલ.સી.બી. વિભાગના ઈન્ચાર્જ પી.આઈ. બી.એમ. દેવમુરારીની ટીમ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીમાં એ.એસ.આઈ. મશરીભાઈ ભરવાડીયા, જેસલસિંહ જાડેજા અને પ્રવીણભાઈ માડમને મળેલી ચોક્કસ બાતમીના આધારે કલ્યાણપુરથી આશરે 20 કિલોમીટર દૂર ગઢકા ગામ નજીકના વાડી વિસ્તારમાંથી ગત સાંજે…

Read More

પોરબંદરના જુબેલી પુલ ઉપર કાયમી ડિવાઇડર ન થાય ત્યાં સુધી બેરિકેડ ડિવાઇડર રાખશે પોલીસ: અકસ્માત નિવારણ માટે પોલીસનો કીમીયો

ધ ગ્રેટ વર્લ્ડ, પોરબંદર પોરબંદર જીલ્લાના બરડા વિસ્તારના તથા દ્રારકા-ખંભાળીયા તરફથી આવતા લોકો માટે પોરબંદરમાં પ્રવેશ‌ માટેનો મુખ્ય માર્ગ એટલે જયુબેલી પુલ.જયુબેલી ચાર રસ્તા અને જયુબેલી પુલ ઉપર સને-૨૦૨૪-૨૫ ના વર્ષ દરમ્યાન ૦૯ જેટલા ફેટલ/ગંભીર અકસ્માતોના બનાવ બનવા પામેલ છે.પોલીસ અધિકારીઓ દ્રારા અકસ્માતો થવાના કારણોનું વિશ્લેષણ કરતાં જ્યુબેલી પુલ ચાર રસ્તા પરથી જણસી ભરી માર્કેટીંગ…

Read More

પોરબંદર જીલ્લામાંથી તડીપાર થયેલ કુતિયાણાના મિતેશ ઉર્ફે નીતેશને કુતિયાણાના વાઘેશ્વરી વિસ્તારમાંથી પકડી પાડતી પોરબંદર એલ.સી.બી.

ધ ગ્રેટ વર્લ્ડ, પોરબંદર જુનાગઢ રેન્જના પોલીસ મહાનિરીક્ષક નિલેશ જાજડીયા (I.P.S.) તથા પોરબંદર પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજા (I.P.S.) દ્વારા પોરબંદર જીલ્લામાંથી તડીપાર થયેલ ઇસમો ઉપર વોર તપાસ રાખવા તથા આવા ઇસમો પોરબંદર જીલ્લામાંથી મલી આવ્યે કાયદેસરની કાર્યવાહી કરવા કરેલ સુચનાના અનુસંધાને એલ.સી.બી. પીઆઇ આર.કે.કાંબરીયા ના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. સ્ટાફ પેટ્રોલીંગમાં હતા દરમ્યાન ASI મુકેશભાઈ માવદીયા…

Read More

ભારતીય બનાવટના ઇંગ્લિશ દારૂ માટે જાણીતા પૂજા મોરી અને રામા ચાવડાને સુરત-વડોદરા જેલ હવાલે કરતી પોરબંદર પોલીસ

ધ ગ્રેટ વર્લ્ડ, પોરબંદર પોરબંદર જીલ્લામાં ગેરકાયદેસર ભારતીય બનાવટના વિદેશી દારુની પ્રવૃત્તિ કરનાર ઈસમોને P.A.S.A. માં મોકલવા જીલ્લા મેજિસ્ટ્રેટ સાહેબ દ્વારા થયેલ હુકમ અન્વયે સામાવાળની અટકાયત કરી સુરત તથા વડોદરા જેલ ખાતે ધકેલતી પોરબંદર જિલ્લા પોલીસ જુનાગઢ રેન્જના પોલીસ મહાનિરીક્ષક નિલેશ જાજડીયા તથા પોરબંદર પોલીસ અધિક્ષકશ્રી ભગીરથસિંહ જાડેજા દ્વારા પોરબંદર જીલ્લામાંથી ગેરકાયદેસર દારૂના જથ્થામાં પકડાયેલ…

Read More

હરીપર ગામનો દિવ્યરાજસિંહ જાડેજા હાથ બનાવટની પિસ્તોલ અને તમંચા સાથે ઝડપાયો

– એસ.ઓ.જી. પોલીસે શિકાર કરવા નીકળેલા શખ્સને દબોચી લીધો – જામ ખંભાળિયા, તા. ૧૭-૦૧-૨૦૨૬        દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ વડા જયરાજસિંહ વાળાની સૂચના મુજબ જિલ્લા એસ.ઓ.જી. વિભાગના પી.આઈ. કે.કે. ગોહિલના માર્ગદર્શન હેઠળ ગતરાત્રે એસ.ઓ.જી.ની ટીમ દ્વારા હાથ ધરવામાં આવેલા પેટ્રોલિંગ દરમિયાન એ.એસ.આઈ. સજુભા જાડેજા, અરજણભાઈ ચંદ્રવાડીયા અને હરદીપસિંહ જાડેજાને મળેલી ચોક્કસ બાતમીના આધારે…

Read More

કલ્યાણપુરના ગઢકા ગામેથી જુગાર રમતા ચાર શખ્સો ઝડપાયા : રૂ. 123,600 નો મુદ્દામાલ કબજે

જામ ખંભાળિયા, તા. ૧૭-૦૧-૨૦૨૬        કલ્યાણપુરથી આશરે 20 કિલોમીટર દૂર ગઢકા ગામ નજીકના વાડી વિસ્તારમાંથી એલસીબી પોલીસે ગત સાંજે જાહેરમાં જુગાર રમી રહેલા ભરત જગાભાઈ ગોજીયા, હરદાસ કાનાભાઈ ગોજીયા, હેમરાજ ભીખા ડાભી અને અરજણ રાજશી સુવા નામના ચાર શખ્સોને ઝડપી લીધા હતા.          પકડાયેલા આ શખ્સો પાસેથી પોલીસે રૂ. 33,600…

Read More

કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખ માંડવિયા રાજકોટજિલ્લાની મુલાકાતે: ૧૮મીએ ગોંડલ ખાતે સન્ડે ઓન સાયકલમાં ભાગ લેશે

તા.૧૭જાન્યુઆરી, ગોંડલ તાલુકાના નવાગામ ખાતે વિકાસના કર્યોનું લોકાપર્ણ-ખાતમુહુર્ત કરશે. ધ ગ્રેટ વર્લ્ડ, રાજકોટ ૧૧-પોરબંદર લોકસભાનાસાંસદ અને કેન્દ્રીય શ્રમ અને રોજગાર તથા યુવા બાબતો અને રમત ગમત મંત્રી ડૉ. મનસુખ માંડવિયા તા.૧૭ અને ૧૮જાન્યુઆરી ૨૦૨૬ના રોજ રાજકોટજિલ્લાના પ્રવાસ અર્થે આવનાર છે. આ પ્રવાસ દરમિયાન તેઓ તા.૧૭જાયુઆરી ૨૦૨૬, શનિવારના રોજ રાત્રે૮-૦૦ કલાકેગોંડલ તાલુકાના નવાગામ ખાતે વિવિધ વિકાસના…

Read More

ઘોઘાનો “ઢોલ” મેઇન બજારમાં રૂ.10ની કિંમતની સ્ટીલની છરી સાથે ઝડપાયો

ધ ગ્રેટ વર્લ્ડ, ઘોઘા ઘોઘાનો દિનેશ ઉર્ફે ઢોલ રઘુભાઈ ગોહિલ (ઉમર.વ. 40 રહે કુંભારવાડા, ઘોઘા) નામનો એક શખ્સ ઘોઘાની મેઇન બજારમાં જાહેરમાં પોતાના કબજામાં રૂ. 10ની કિંમતની એક સ્ટીલની છરી સાથે જાહેરમાંથી ઝડપાઈ ગયો હતો. ઘોઘા પોલીસે તેની સામે જીપી એક્ટ 135 મુજબ ગુનો દાખલ કરી આગળની તપાસ હેડ કોન્સ્ટેબલ ભગીરથસિંહ ગોહિલને સોંપી છે.

Read More