Headlines

દ્વારકાના માછીમાર યુવાનને મારી નાખવાની ધમકી સબબ છ સામે રાવ

જામ ખંભાળિયા, તા. ૧૨-૦૪-૨૦૨૬ કલ્યાણપુરમાં બોલેરોની અડફેટે વિદ્યાર્થીની ઇજાગ્રસ્ત કલ્યાણપુરમાં મામલતદાર ઓફિસની બાજુમાં રહેતા બાબુભાઈ નાથાભાઈ સોલંકીની દસ વર્ષની પુત્રી પ્રિયલ તેની સ્કૂલે જવા માટે ઘરની સામેના માર્ગ પર ઉભી હતી, તે દરમિયાન પૂરઝડપે અને બેફિકરાઈપૂર્વક આવી રહેલા જી.જે. 37 ટી 6691 નંબરના બોલેરોના ચાલક સાહિલ મારાજએ પ્રિયલ સોલંકીને અડફેટે લેતા તેમને ફ્રેક્ચર સહિતની નાની…

Read More

નવા રતનપરમાં બહુ મોટું કૌભાંડ: સારા કોંક્રિટ રોડ પર બ્લોક નાખી પૈસા ખાઈ જનાર પૂર્વ સરપંચ ગૌતમ બારૈયા સામે રોષે ભરાયેલા ગામલોકોના પંચાયત ઓફિસે ઉમટ્યા ટોળા

બ્લોક રોડના કામમાં ભયંકર ગેરરીતિ: તપાસનો ગાળિયો કસાતા ગૌતમ બારૈયા સહિત પંચાયતના શંકાસ્પદ સભ્યોની મુશ્કેલીમાં વધારો ધ ગ્રેટ વર્લ્ડ ભાવનગરભાવનગર તાલુકાના નવા રતનપર ગામમાં વિકાસના નામે આચરવામાં આવેલા એક બહુ મોટા કૌભાંડે ગામના રાજકારણને હચમચાવી દીધું છે. ગામના પૂર્વ સરપંચ ગૌતમ બારૈયાએ પોતાના કાર્યકાળ દરમિયાન જે રીતે સરકારી ગ્રાન્ટનો દુરુપયોગ કર્યો છે, તેનો ઘટસ્ફોટ થતા…

Read More

૧૭ વર્ષથી પેરોલ ફરાર કેદીને શોધી કાઢતી પોરબંદર પોલીસ

બગવદરના ખૂન કેસમાં જામનગરની જેલમાં ગયેલો અને ત્યાંથી ફરાર થયેલો સંજય કારાવદરા આખરે તેના પોતાના જ ગામસોઢાણાની વાડીએથી પકડાયો પોરબંદરપોરબંદર જિલ્લાના બગવદર વિસ્તારના એક ખૂન કેસમાં જામનગરની જેલમાં રહેલો સોઢાણા ગામનો સંજય કારાવદરા નામનો આજથી 17 વર્ષ પહેલા તેને પેરોલ રજા મળતા તે સમયસર જેલમાં હાજર થવાને બદલે ભાગી ગયો હતો. સત્તર સત્તર વર્ષથી પોલીસને…

Read More

પોરબંદરની ઉતરાધી સિંધી પંચાયત દ્વારા વિદ્યાર્થી સન્માન સમારંભનું આયોજન

ધ ગ્રેટ વર્લ્ડ, પોરબંદર ​પોરબંદરની ઉતરાધી સિંધી પંચાયત દ્વારા તેજસ્વી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા માટે એક વિશેષ વિદ્યાર્થી સન્માન સમારંભનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં ધોરણ 1 થી 12 તથા કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવશે. કોલેજના વિદ્યાર્થીઓએ એક, ત્રણ અને પાંચમા સેમેસ્ટરના પરિણામો ધ્યાને લેવાના રહેશે. આ સન્માન મેળવવા માટે સંસ્થા દ્વારા નિર્ધારિત…

Read More

ભાવનગર અને વેરાવળથી ચાલતી “મહાકુંભ મેળા સ્પેશિયલ” ટ્રેનોમાં વધારાના કોચ લગાવવામાં આવશે

ભાવનગર પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની સુવિધા માટે ભાવનગર ટર્મિનસ અને ભાવનગર મંડળના વેરાવળ સ્ટેશનથી ચાલવા વાળી “મહાકુંભ મેળા સ્પેશિયલ” ટ્રેનોમાં અસ્થાયી રૂપથી એર-કન્ડિશન્ડ અને સ્લીપર ક્લાસના વધારાના કોચ લગાવવાનો નિર્ણય લેવામા આવ્યો છે. ભાવનગર મંડળના સીનીયર ડીસીએમ માશૂક અહમદના જણાવ્યા મુજબ વિગતવાર વિગતો નીચે મુજબ છેઃ

Read More

નદીમાં પ્રેક્ટિસ કરીને જિલ્લા કક્ષાની સ્વીમીંગ સ્પર્ધામાં સૌથી વધુ 17 મેડલ મેળવતા શેત્રુંજી ડેમ કેન્દ્રવર્તી શાળાના બાળકો: શાળાના આચાર્ય બી. એ.વાળાએ પણ 3 મેડલ મેળવ્યા

હરેશ જોષી, પાલીતાણાપાલિતાણા તાલુકાની શેત્રુંજી ડેમ કેન્દ્રવર્તી શાળાના આચાર્ય અને બાળકોના કોચ બી. એ.વાળાના માર્ગદર્શન હેઠળ શેત્રુંજી નદીમાં પ્રેક્ટિસ કરીને જિલ્લા કક્ષાએ સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ ,ભાવનગર ખાતે બે દિવસ સુધી યોજાયેલ જિલ્લા કક્ષાની સ્વીમીંગ સ્પર્ધામાં શાનદાર પ્રદર્શન કરતા શેત્રુંજી ડેમ કેન્દ્રવર્તી શાળાના બાળકોએ નવ ગોલ્ડ મેડલ અને પાંચ સિલ્વર મેડલ તથા ત્રણ બ્રોન્ઝ મેડલ મેળવ્યા હતા….

Read More

​અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતમાં માવઠું અને વીજળીના કડાકાની શક્યતા

​ધ ગ્રેટ વર્લ્ડ, અમદાવાદ ​ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ખેડૂતો અને રાજ્યના નાગરિકો માટે ચિંતાજનક આગાહી કરી છે. તેમણે જણાવ્યું છે કે, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાને કારણે 5 થી 8 મે દરમિયાન ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે. ખાસ કરીને બનાસકાંઠા, સાબરકાંઠા અને કચ્છમાં ધૂળની ડમરીઓ ઉડવાની અને…

Read More

વિશ્વસ્તરે ગુજરાતનું ગૌરવ વધારનાર પ્રતિભ ાશાળી મહિલા: ભાવનગરની ગૌરવમય દીકરી ડૉ. કૌશલ્ યા દેસાઈને “ઉદ્યોગ ગૌરવ એવોર્ડ 2026” થી ભવ્ય સન્ માન :

વિપુલ હિરાણી ભાવનગર તા.૨૩ અમદાવાદના શ્રીય બાલાજી અગોરા મોલ ખાતે યોજાયેલા ભવ્ય “ઉદ્યોગ ગૌરવ એવોર્ડ 2026” સમારોહમાં ભાવનગરના ડૉ. કૌશલ્યા રમેશચંદ્ર દેસાઈને સન્માનિત કરવામાં આવ્યા. Maa Krupa Gems, Bharat Occult Foundation અને Priyaa Events દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં દેશભરના પ્રતિભાશાળી વ્યક્તિઓને માન આપવામાં આવ્યું. ડૉ. કૌશલ્યા દેસાઈ છેલ્લા ત્રણ દાયકાથી ગ્રાફોલોજી અને એસ્ટ્રોલોજી ક્ષેત્રે કાર્યરત…

Read More

મીઠાપુરમાં કોન્ટ્રાક્ટર યુવાનનો મુદ્દામ ાલ સગેવગે કરવા સબબ ભત્રીજા અને મિત્ર સામે ફર િયાદ- રૂ. 13.60 લાખના મુદ્દામાલની છેતરપિંડી કરવા સબબ ગુનો

ખંભાળિયા, તા. ૦૯-૦૫-૨૦૨૬ જામનગરમાં રહેતા અને મીઠાપુરમાં ખાનગી કંપનીમાં કોન્ટ્રાક્ટ ધરાવતા એક યુવાનનો રૂ. 13.60 લાખનો મુદ્દામાલ સગેવગે કરી, વિશ્વાસઘાત અને છેતરપિંડી કરવા સબબ કોન્ટ્રાક્ટરના ભત્રીજા તથા તેમના મિત્ર સામે ધોરણસર ફરિયાદ નોંધાવવામાં આવી છે. આ સમગ્ર બનાવ અંગે જામનગરમાં તિરૂપતિ પાર્ક – 2 વિસ્તારમાં રહેતા અને સરસ્વતી એન્જિનિયરિંગ કંપનીના મેનેજિંગ ડાયરેક્ટર એવા ધર્મેન્દ્ર રામાધાર…

Read More

ભારતના દ્વારકામાં વર્ષ 2024 નો છેલ્લો સૂર્યાસ્ત – દ્વારકામાં મોટી સંખ્યામાં યાત્રાળુઓ વર્ષનો છેલ્લો સૂર્યાસ્ત નિહાળવા પહોંચ્યા

જામ ખંભાળિયા, તા. ૦૧-૦૧-૨૦૨૫ (ફોટો:- કુંજન રાડિયા)

Read More