દેવભૂમિ દ્વારકા જિલ્લા કક્ષાનો સ્વાગત કાર્યક્રમ તા. 25 માર્ચના રોજ યોજાશે
જામ ખંભાળિયા, તા. ૦૭-૦૩-૨૦૨૬ લોકોના પ્રશ્નો, ફરિયાદો કે રજૂઆતો સ્થાનિક કક્ષાએ જ અસરકારક અને ન્યાયપૂર્ણ રીતે હલ રીતે થઈ શકે તે હેતુથી જિલ્લા સ્વાગત કાર્યક્રમ યોજવામાં આવે છે. દેવભૂમિ દ્વારકા જિલ્લા કક્ષાનો માર્ચ માસનો સ્વાગત કાર્યક્રમ તા. 25 માર્ચના રોજ સવારે 11 વાગ્યે ખંભાળિયામાં જિલ્લા કલેક્ટર કચેરી ખાતે યોજાશે. આ…
