Headlines

હરદ્વાર ગોસ્વામીના કાવ્યસંગ્રહનો વિમોચન સમારોહ યોજાયો

હરેશ જોષી, અમદાવાદ વેલેન્ટાઇન ડે નિમિત્તે જાણીતા કવિ હરદ્વાર ગોસ્વામીના પ્રેમકાવ્યોનું પુસ્તક ‘અઢી ફૂટનું આકાશ’નો વિમોચન સમારોહ અમદાવાદના કૉલેબ ખાતે યોજાયો હતો. ગુજરાત સાહિત્ય અકાદમીના અધ્યક્ષ અને સુખ્યાત સર્જક ભાગ્યેશ જહાએ વિમોચન કરતા જણાવ્યું કે ‘સાંપ્રત કવિતાનો નોખો-અનોખો અવાજ એટલે હરદ્વાર ગોસ્વામી. સંચાલક તરીકે એ ખ્યાત છે અને કવિ તરીકે સુખ્યાત છે, એણે સાહિત્યના વિધવિધ…

Read More

ભદ્રાવળમાં સુશીલાબા જલધારા અને બટુકદાદા જલધારાનું લોકાર્પણ

હરેશ જોષી, ભદ્રાવળ ભદ્રાવળ ખાતે સુશીલાબા જલધારાનું લોકાર્પણ કરવામાં આવ્યું. આ શાળામાં સરસ મજાનું પાણીની પરબ બંધાવી માતુશ્રી સુશીલાબાના આત્માને તર્પણ કરવામાં આવ્યું. છેલ્લા 17 વર્ષથી માદરે વતન ને જતન કરી રહેલા આ સુશીલાબા પરિવાર થકી ખૂબ જ સારું પરબ બંધાવ્યું . શાળાના આચાર્યશ્રી અને ગ્રામજનોએ ખૂબ ખૂબ આભાર ની લાગણી વ્યક્ત કરી હતી. આ…

Read More

ભાવનગરમાં તા.16 ને રવિવારે રેડક્રોસ સોસાયટી દ્વારા આંખ ના રોગો માટે નેત્ર નિદાન કેમ્પ યોજાશે

કેમ્પ માં લોઢાવાળા હોસ્પિટલ ના સહકાર થી દર્દીઓ ને તપાસી અને વિનામૂલ્યે મોતિયો ઓપરેશન કરી આપવા માં આવશે ભાવનગર ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી ભાવનગર દ્વારા તા.16 ને રવિવારે સવારે 10 થી 12.30 દરમ્યાન રેડક્રોસ ભવન દિવાનપરા રોડ,ભાવનગર ખાતે ભાવનગર નવજવાન સંઘ સંચાલિત શેઠ શ્રી વી સી લોઢા વાળા હોસ્પિટલ ના સહકાર થી નેત્ર નિદાન કેમ્પ નું…

Read More

જય જનની વિદ્યા સંકુલ બપાડા ખાતે માતૃ પિતૃ વંદના મહોત્સવની ભવ્ય ઉજવણી: 3000થી વધારે માતા પિતાઓનું પૂજન

હરેશ જોષી, બપાડા ભાવનગર જિલ્લામાં જય જનની વિદ્યા સંકુલ બપાડા ખાતે માતૃ પિતૃ વંદના મહોત્સવની ભવ્યથી ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી, જેમાં 3000 થી પણ વધારે માતા પિતાઓનું પૂજન થયું. જેમાં માતા-પિતા અને બાળક વચ્ચે કરુણ દ્રશ્ય સાથે આ ભાવાત્મક વાતાવરણ ઉભું થયું હતું. જેમાં સાળંગપુર થી સંત શ્રીઆર્યન ભગતજી દ્વારા માતા-પિતા ને પેરેન્ટિંગ માર્ગદર્શન…

Read More

આવિષ્કાર વિજ્ઞાન કેન્દ્ર માઈધારની મુલાકાતે ઢુંઢસર પ્રાથમિક શાળા

હરેશ જોષી, ઢુંઢસર ઢુંઢસર પ્રાથમિક શાળાના વિદ્યાર્થી બહેનો ભાઈઓએ માઈધાર સંસ્થામાં વિવિધ વિભાગોની મુલાકાત લીધી હતી .જેમાં કૃષિ વિજ્ઞાન કેન્દ્રમાં કૃષિ વિશે માહિતી આપવામાં આવી. મોજીલું શિક્ષણ દ્વારા બાળકોને પેપર બેગ શીખવામાં આવી અને વિવિધ રમતો રમાડવામાં આવી. જ્યારે આવિષ્કાર વિજ્ઞાન કેન્દ્રમાં બાળકોએ જાતે વિજ્ઞાનના પ્રયોગો કર્યા અને જાતે શીખ્યા. આવી રીતે આખો દિવસ વિજ્ઞાનમય…

Read More

શહેર ભાજપ અનુસૂચિત જાતિ મોરચા દ્વારા સંત રવિદાસ બાપુની ૬૪૮મી જન્મજયંતી ઉજવાઈ

હરેશ પરમાર, ભાવનગર ભાવનગરમાં તા. ૧૨/૦૨/૨૦૨૫ અને બુધવારના રોજ કુંભારવાડા સર્કલ ખાતે શહેર ભાજપ અધ્યક્ષ અભયસિંહ ચૌહાણના માર્ગદર્શનમાં અનુ. જાતી મોરચા દ્વારા સંત શિરોમણી રવિદાસ બાપુની ૬૪૮ મી જન્મજયંતી ઉજવવામાં આવેલ જેમાં મહામંત્રી નરેશભાઈ મકવાણા, વડવા- બ વોર્ડના ઉમેદવાર અમરશીભાઈ ચુડાસમા, ચૂંટણી પ્રભારી નરેન્દ્રસિંહ જાડેજા તેમજ અનુ. જાતી મોરચાના પ્રભારી અને શહેર ઉપાધ્યક્ષ હાર્દિકભાઈ વાઘેલા,…

Read More

ભાવનગર-હરિદ્વાર એક્સપ્રેસ ટ્રેનનો શુભારંભ કેન્દ્રીય રાજ્ય મંત્રી નીમુબેન બાંભણીયાની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યો

ભારત સરકારના ઉપભોક્તા કાર્ય, ખાદ્ય અને સાર્વજનિક વિતરણ રાજ્ય મંત્રી નિમુબેન જયંતિભાઈ બાંભણીયા, ધારાસભ્ય ભાવનગર (પૂર્વ) સેજલબેન રાજીવકુમાર પંડયા તથા મેયર ભાવનગર મહાનગર પાલિકા ભરતભાઈ બારડની ઉપસ્થિતીમાં 13 ફેબ્રુઆરી, 2025 (ગુરુવાર) ના રોજ ભાવનગર-હરિદ્વાર-ભાવનગર દ્વિ-સાપ્તાહિક એક્સપ્રેસ ટ્રેન (19271/19272) નો શુભારંભ કરવામાં આવ્યો. ભાવનગર ડિવિઝનના સીનિયર ડીસીએમ માશૂક અહમદના જણાવ્યા મુજબ ટ્રેન નં. 19271 ભાવનગર –…

Read More

કેન્દ્ર સરકારના પ્રોજેક્ટ SSIPમાં સંત કંવરરામ સિંધી હાઇસ્કૂલના વિદ્યાર્થીઓના ઇનોવેટિવ પ્રોજેક્ટની રાજ્ય કક્ષાએ પસંદગી

મૂકેશ પંડિત, ભાવનગર એસએસઆઈપી અંતર્ગત કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા શાળા અને કોલેજોમાં ઉદ્યમિતાને પ્રોત્સાહન આપવા SSIP 2.0 જાહેર કરવામાં આવે છે. જેમાં વિદ્યાર્થીઓના રાષ્ટ્રહિત ઇનોવેશનને ઉજાગર કરવા 20,000 સુધીની સહાય પૂરી પાડવામાં આવે છે. માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું વિઝન દેશના સ્ટાર્ટઅપ ઇન્ડિયા પ્રોજેક્ટ પ્રોત્સાહન આપવું. શાળા માધ્યમથી PMU દ્વારા સ્ટાર્ટ અપ કલ્ચરની શાળા સુધી…

Read More

સૌરાષ્ટ્ર કક્ષાએ ખેલ મહાકુંભમાં ફૂટબોલમાં અન્ડર-14 બહેનો ભાવનગર ગ્રામ્ય ફાઇનલમાં રનર્સ અપ: ઢુંઢસર પ્રાથમિક શાળાની 9 દીકરીઓ રાજ્ય કક્ષાએ સૌરાષ્ટ્ર ઝોનનું કરશે પ્રતિનિધિત્વ

મૂકેશ પંડિત, ઢુંઢસર યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ ઓ વિભાગ ના સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત આયોજિત ઝોન કક્ષાના ખેલ મહાકુંભ ની ફૂટબોલ સ્પર્ધા માં ભાવનગર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે આજે રમાયેલ ફાઇનલ માં ભાવનગર ગ્રામ્ય અને DLLS જામનગર વચ્ચે અન્ડર-14 બહેનો ની ફૂટબોલ ની રસાકરી ભરી મેચ માં ભાવનગર ગ્રામ્ય નો 2-0 થી પરાજય થતા ટીમ રનર્સ…

Read More