ભાવનગરના સ્કાઉટ ગાઈડ દ્વારા સર્વ ધર્મ પ્રાર્થના, દીક્ષા સંસ્કાર, પુષ્પાંજલિ અને શાળા સફાઈ ના કાર્યક્રમો યોજાયા
વિપુલ હિરાણી દ્વારા ભાવનગર તા.૨૬ 22 ફેબ્રુઆરી સ્કાઉટીંગ પ્રવૃત્તિના અધ્ય સ્થાપક બેડની પોવેલ નો જન્મદિવસ સમગ્ર વિશ્વ આ દિવસની ઉજવણી થીંકીંગ ડે એટલે કે મનન દિવસ તરીકે ઉજવે છે ત્યારે ભાવનગર જિલ્લા ભારત સ્કાઉટ ગાઈડ સંઘ સાથે જોડાયેલી જુદી જુદી શાળાના વિદ્યાર્થીઓ દ્વારા 22 ફેબ્રુઆરી ને રવિવારના રોજ શ્રી ગિજુભાઈ કુમાર મંદિર ખાતે ચતુર્થવિધ કાર્યક્રમનું…
