નવા રતનપર સીટ ઉપર હાર ભાળી ગયેલી કોંગ્રેસ, ડેરી વાળા રાજુ લાઠીયા અને સરપંચ ગૌતમ બારૈયા વિરુદ્ધ પત્રિકા યુદ્ધ ચલાવીને ખોટી વાતો ફેલાવે છે: જગદીશ બારૈયા
નવા રતનપર સીટ પર ગંદી રાજનીતિનો ખેલ: ભાજપના સમર્થકોને બદનામ કરવા ખેડૂતોમાં ભ્રમ પેદા કરતી પત્રિકાઓ વહેંચાતા રાજકારણ ગરમાયું ધ ગ્રેટ વર્લ્ડ, ભાવનગર: ભાવનગર જિલ્લામાં હાલમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓનો જંગ બરાબરનો જામ્યો છે. રાજકીય પક્ષો મતદારોને રીઝવવા માટે એડીચોટીનું જોર લગાવી રહ્યા છે, ત્યારે ભાવનગર તાલુકાની બેઠકો પર રસાકસીભર્યો માહોલ જોવા મળી રહ્યો છે. ખાસ…
