Headlines

ભાવનગરની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં સમીકરણો પલટાયા: હાથબમાં પંજો મજબૂત, તો નવારતનપરમાં ખીલશે કમળ : કોંગ્રેસમાં ભળેલા લુખ્ખા અસામાજિક તત્વો જ કોંગ્રેસને હરાવશે

​બંને બેઠકો પર ક્રોસ વોટિંગની પ્રબળ શક્યતા: નવારતનપર તાલુકા બેઠક પર ઉમેદવારની નિષ્ક્રિયતા અને નબળા જનસંપર્કને કારણે કોંગ્રેસના ગઢમાં ગાબડું ​ધ ગ્રેટ વર્લ્ડ, ભાવનગર ​ભાવનગર જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો પ્રચાર હવે તેના અંતિમ તબક્કા તરફ આગળ વધી રહ્યો છે ત્યારે રાજકીય ગરમાવો ચરમસીમાએ પહોંચ્યો છે. ખાસ કરીને હાથબ જિલ્લા પંચાયત અને નવારતનપર તાલુકા પંચાયત બેઠક…

Read More

[[[પહેલી ધારની વાત – નારન બારૈયા]]] :ડીજેના કર્કશ અવાજ, ધ્વનિ પ્રદૂષણને કારણે દર વર્ષે હજારો લોકોના મોત છતાં કાયદાનું પાલન માત્ર કાગળ પર

ભારતમાં વધતા જતા ઘોંઘાટના પ્રદૂષણથી હાર્ટ એટેક અને ગંભીર બીમારીઓનું જોખમ વધ્યું વર્તમાન સમયમાં આપણી આસપાસ થતા ઘોંઘાટની માનવ જીવન પર અત્યંત ગંભીર અને નકારાત્મક અસરો જોવા મળી રહી છે. લાંબા સમય સુધી થતો આ અવાજ માત્ર શારીરિક જ નહીં પરંતુ માનસિક નુકસાનમાં પણ સતત વધારો કરી રહ્યો છે. ખાસ કરીને લગ્ન પ્રસંગો અને અન્ય…

Read More

“આ વખતે જનતા પરિવર્તનના મૂડમાં છે” – અશોક ગોહિલ ‘બાદલ’

ભાવનગર તાલુકા કોંગ્રેસના પ્રમુખ અને અખિલ ભારતીય કોળી સમાજના ભાવનગર જિલ્લા ઉપપ્રમુખ -લોકસેવાના “ધુરંધર” અશોક ગોહિલ “બાદલ” સાથે ખાસ મુલાકાત ​હાથબ સીટ પર કોંગ્રેસનો હુંકાર: નિઃસ્વાર્થ જનસેવા અને નૈતિકતાના જોરે ભાજપના ગઢમાં ગાબડું પાડવા અશોકભાઈ બાદલ તૈયાર ધ ગ્રેટ વર્લ્ડ, ​ભાવનગર ​ભાવનગર જિલ્લા પંચાયતની આગામી ચૂંટણીઓના પડઘમ વાગી રહ્યા છે ત્યારે રાજકીય ગરમાવો ચરમસીમાએ પહોંચ્યો…

Read More

Buboo World : તારી યાદોના ઝગમગતા કિનારે: નારન બારૈયા (પ્રકરણ 3): આર્ગોસ: ૨૦ યુગની પ્રતીક્ષા અને એક આંસુ: સમયના ખંડેરોમાં પથરાયેલી વફાદારી: સ્મૃતિઓનું સંક્રમણ: રતનપરથી ઇથાકા: ધૂળ અને ઉકરડા પર વફાદારી

તારી યાદોના ઝગમગતા કિનારે – નારન બારૈયા : પ્રકરણ 3 ​હા, બુબૂ… જન્મોજનમ આપણે કેવે કેવે રૂપે ને કેવે કેવે સમયે મળતા રહ્યા! પૃથ્વી ઉપર આપણું રતનપર ગામ અને રતનપરની સીમમાં વાઢીયા વિસ્તારમાં આપણું નીજધામ શીવધામ. ૩ માર્ચ ૨૦૨૬ની એ વહેલી સવાર… ઘડિયાળમાં ૫:૫૫નો સમય અને આપણી એ સહિયારી પથારીમાં તેં જ્યારે તારો અંતિમ શ્વાસ…

Read More

ભાવનગરના ઘોઘા નજીક માલપરના કારખાનામાંથી ૩.૬૦ લાખના લોખંડની ચોરી: ચાર અજાણ્યા શખ્સો સામે ફરિયાદ

ધ ગ્રેટ વર્લ્ડ, ઘોઘા ​ભાવનગર જિલ્લાના ઘોઘા પોલીસ મથક હેઠળ આવતા માલપર ગામની સીમમાં એક કારખાનાને નિશાન બનાવી અજાણ્યા તસ્કરો લાખો રૂપિયાની કિંમતનું લોખંડ ચોરી ગયા હોવાની ઘટના સામે આવી છે. આ બનાવ અંગે પ્રાપ્ત વિગતો અનુસાર ભાવનગરના કાળીયાબીડ વિસ્તારમાં રહેતા અને વ્યવસાયે વેપાર કરતા નીલેશભાઈ પંકજભાઈ મોરડીયાએ ઘોઘા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. નીલેશભાઈ…

Read More

રાજ્યમાં સેવ સ્પેરો મુવમેન્ટ સફળતાપૂર્વક સંપન્ન: 11,000 થી વધુ ચકલીઘરોનું વિતરણ કરાયું

હરેશ જોશી, કુંઢેલી ​ગુર્જરી પર્યાવરણ શૈક્ષણિક ટ્રસ્ટ વેળાવદર અને ગુજરાત શૈક્ષણિક સાંસ્કૃતિક મંચના સંયુક્ત ઉપક્રમે આયોજિત સેવ સ્પેરો મુવમેન્ટ અભિયાન એક મહિના બાદ સફળતાપૂર્વક પૂર્ણ થયું છે. વલસાડ જિલ્લાના ધરમપુરના વિજ્ઞાન કેન્દ્રથી 20 માર્ચ વિશ્વ ચકલી દિવસના રોજ શરૂ થયેલું આ અભિયાન 19 એપ્રિલે વિરામ પામ્યું હતું. આ ઝુંબેશ વિશે પર્યાવરણ ચિતંક તખુભાઈ સાંડસુરે માહિતી…

Read More

​ભાવનગર તાલુકામાં ગુંજ્યો પરિવર્તનનો અવાજ: વિદ્યાર્થીઓના પ્રશ્ને અશોક ગોહિલ બાદલના સમર્થનમાં યુવા શક્તિ : છત્રોના 100 ગ્રુપ કોંગ્રેસ સાથે

​હાથબ અને આસપાસના ગામોમાં કોંગ્રેસનો જુવાળ; એક સમયે ભાજપના શાસનથી નિરાશ થયેલા યુવાનોએ હવે પરિવર્તન માટે કમર કસી ધ ગ્રેટ વર્લ્ડ, ​ભાવનગર ભાવનગર જિલ્લાની બેઠકો પર રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. ખાસ કરીને કોંગ્રેસના હાથબ જિલ્લા પંચાયત સીટના ઉમેદવાર મનિષાબેન અશોકભાઈ ગોહિલના સમર્થનમાં તેમના પતિ અને પ્રચંડ લોકપ્રિય નેતા અશોકભાઈ સોલંકી ‘બાદલ’ જે રીતે…

Read More

હાથબ સીટ ઉપર હાર ભાળી ગયેલું ભાજપ મધ્યસ્થ કાર્યાલયના ઉદ્ઘાટનમાં જમણવાર જાહેર કરીને લોકોની ભીડ એકઠી કરશે: દિવ્યેશ ના કારણે ભાજપની ઘટતી લોકપ્રિયતા

ભાવનગર ભાજપમાં ‘ઈગો’નું ગ્રહણ: દિવ્યેશ સોલંકીના અહંકાર અને નબળા નેતૃત્વના કારણે કેસરીયો લહેરાવવામાં નિષ્ફળતા મળશે? ​રાજકીય વિશ્લેષણ: ‘ભાઈ’ જેવો જાદુ ચલાવવામાં નિષ્ફળ રહેલા પુત્રના કારણે તાલુકા પંથકમાં કોંગ્રેસની લોકપ્રિયતા વધી; હાથબમાં જમણવારના પ્રલોભન દ્વારા ભીડ ભેગી કરવાની મથામણ ​ધ ગ્રેટ વર્લ્ડ, ભાવનગર ​ભાવનગર જિલ્લાના રાજકારણમાં દાયકાઓથી જેનું નામ ગુંજતું રહ્યું છે તેવા પુરુષોત્તમભાઈ સોલંકી એટલે…

Read More

નવારતનપર બેઠક પર તાલુકા કોંગ્રેસ પ્રમુખ અશોક ગોહિલ “બાદલ”નો ઝંઝાવતી પ્રચાર: ભાજપના જગદીશ બારૈયાના કાળાં કામોની જનતાને ખબર પડી જતા હારના સ્પષ્ટ સંકેતો

​ધ ગ્રેટ વર્લ્ડ, ભાવનગર ​ચૂંટણીનો જંગ જામતાની સાથે જ ભાવનગર જિલ્લાના ગ્રામીણ વિસ્તારોમાં રાજકીય ગરમાવો તેની ચરમસીમાએ પહોંચ્યો છે. ખાસ કરીને નવારતનપર તાલુકા પંચાયતની બેઠક પર આ વખતે જંગ માત્ર બે પક્ષો વચ્ચે નથી, પરંતુ ‘ભ્રષ્ટાચાર વિરુદ્ધ પ્રમાણિકતા’નો બની ગયો હોય તેવું ચિત્ર ઉપસી રહ્યું છે. નવારતનપર, સુરકા અને રામપર પંથકમાં કોંગ્રેસના દિગ્ગજ નેતાઓએ પ્રચારના…

Read More

હાથબના રણસંગ્રામમાં કોંગ્રેસનો ગુંજ્યો વિજયનાદ; પરિવર્તનના પ્રબળ જુવાળ વચ્ચે મધ્યસ્થ કાર્યાલય ભવ્ય ઉદ્ઘાટન: પ્રચાર યાત્રાઓનો કોંગ્રેસનો દૌર, લોકોનું ભવ્ય સમર્થન

​વિશેષ અહેવાલ: ધ ગ્રેટ વર્લ્ડ, ભાવનગર ​ભાવનગર જિલ્લાના રાજકીય ઇતિહાસમાં ગત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી એક સીમાચિહ્નરૂપ સાબિત થઈ હતી. એ સમયે સત્તાના નશામાં ચૂર શાસક પક્ષ સામે જનતાનો જે આક્રોશ ફાટી નીકળ્યો હતો, તેનું કેન્દ્રબિંદુ ભાવનગર તાલુકાની પ્રતિષ્ઠિત ગણાતી હાથબ જિલ્લા પંચાયત બેઠક બની હતી. આ બેઠક માત્ર એક ભૌગોલિક વિસ્તાર નહોતી, પણ કોંગ્રેસ માટે…

Read More