ભાવનગર જિલ્લા પંચાયતની ચૂંટણીનો ગરમાવો: ભાજપે ૩૮ બેઠકો પર મુરતિયા જાહેર કરતા રાજકીય હલચલ
વિકાસના એજન્ડા સાથે મેદાનમાં ઉતરેલા કેસરીયા બ્રિગેડના ઉમેદવારોની સત્તાવાર જાહેરાતથી ભાજપમાં ઉત્સાહનો સંચાર ધ ગ્રેટ વર્લ્ડ, ભાવનગર ભાવનગર જિલ્લાની સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં જિલ્લા પંચાયતની આગામી ચૂંટણી માટે રાજકીય પારો ચરમસીમાએ પહોંચ્યો છે. ભારતીય જનતા પાર્ટી દ્વારા પ્રદેશ ચૂંટણી સમિતિની બેઠકમાં થયેલી ચર્ચા બાદ ભાવનગર જિલ્લા પંચાયતની તમામ ૩૮ બેઠકો માટે પોતાના સત્તાવાર ઉમેદવારોના નામોની જાહેરાત…
