ખંભાળિયામાં જુદા જુદા સ્થળોએ ચોરીને અંજામ આપનાર શખ્સ ઝડપાયો
જામ ખંભાળિયા, તા. ૨૫-૦૧-૨૦૨૬ ખંભાળિયા પંથકમાં તાજેતરમાં જુદા જુદા સ્થળોએ ચોરીના બનાવ બનવા પામ્યા હતા. જેને અનુલક્ષીને અહીંના ડીવાયએસપી વી.પી. માનસેતાની સૂચના મુજબ ખંભાળિયાના ઇન્ચાર્જ પી.આઈ. એન.એચ. જોશી તેમજ તેમની ટીમ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીમાં જુદા જુદા સ્થળોએ સીસીટીવી ફૂટેજની તપાસ તેમજ “નેત્રમ” સાથે ટેકનિકલ એનાલિસિસ અને હ્યુમન સોર્સિસની મદદથી સ્ટાફના હેમતભાઈ…
