Headlines

ગુજરાતની શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી: વડોદરા અને અમદાવાદની 32 સ્કૂલોમાં ફફડાટ

​ ​ધ ગ્રેટ વર્લ્ડ, અમદાવાદ/વડોદરા: આજે 16 ફેબ્રુઆરીના રોજ ગુજરાતમાં શિક્ષણ જગત અને વાલીઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. રાજ્યની કુલ 32 શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીભર્યો ઈમેલ મળતા વહીવટી તંત્ર દોડતું થયું છે. આ ધમકીમાં વડોદરાની 17 અને અમદાવાદની 15 જાણીતી શાળાઓનો સમાવેશ થાય છે. ​ધમકીની વિગતો અને સુરક્ષા પગલાં ​મળતી માહિતી મુજબ, આ…

Read More

પોરબંદરમાં છેડતી કરનાર શખ્સ સામે લાલ આંખ: જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા આરોપીને PASA હેઠળ અમદાવાદ જેલ હવાલે કરાયો

​ ​ધ ગ્રેટ વર્લ્ડ, પોરબંદર પોરબંદર જિલ્લામાં મહિલાઓ અને સગીરાઓની સુરક્ષાને ધ્યાને રાખીને પોલીસ તંત્ર દ્વારા એક કડક કાર્યવાહી કરવામાં આવી છે. શહેરમાં રાત્રિના સમયે ઈલેક્ટ્રિક મોટર સાયકલ પર નીકળી બહેન-દીકરીઓની છેડતી કરનારા શખ્સ વિરુદ્ધ PASA (Prevention of Anti-Social Activities Act) હેઠળ વોરંટ જારી કરી તેને અમદાવાદ જેલ મોકલી આપવામાં આવ્યો છે. પોરબંદરના મેમણવાડા વિસ્તારમાં…

Read More

ભાવનગરના પડવા ગામમાં તસ્કરોનો આતંક: બંધ મકાનમાંથી રુ. 65500ના સોના-ચાંદીના દાગીના અને રોકડની ચોરી

​ ​ધ ગ્રેટ વર્લ્ડ, ઘોઘા ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે સવાલ ઉઠાવતી એક ઘટના સામે આવી છે. પડવા ગામની સીમમાં રહેતા એક ખેડૂત પરિવારના બંધ મકાનને નિશાન બનાવી અજાણ્યા તસ્કરો 65,500 રૂપિયાની માલમત્તા ચોરી કરી ફરાર થઈ ગયા છે. ​મળતી માહિતી મુજબ, ઘોઘા તાલુકાના પડવા ગામની સીમમાં રહેતા લવજીભાઈ જેરામભાઈ ચૌહાણ…

Read More

જુના રતનપરના મધુબેન જસમુરીયાના ઘરેથી દારૂનો જથ્થો ઝડપાયો

ધ ગ્રેટ વર્લ્ડ, ઘોઘા ભાવનગર તાલુકાના જુના રતનપર ગામે રહેતા મધુબેન બુધાભાઇ જસમુરીયા પોતાના કબજા ભોગવટાના મકાનની પાછળના ભાગે વગર પાસ પરમીટ દેશી પીવાનો દારૂ લી.૨ કિ.રૂ.૪૦૦નો રાખી રેઇડ દરમ્યાન હાજર નહી મળી આવતા ગુનો નોંધાયો છે. હેડ કોન્સ્ટેબલ ઓઢાભાઈ મોભે ઘોઘા પોલીસમાં ગુનો દાખલ કરાવી પોતે જ તપાસ હાથ ધરી છે.

Read More

ભાણવડ નજીક થયેલી કોપર પ્લેટ ચોરી પ્રકરણમાં સાતનારી ગેંગના ત્રણ સાગરીતો ઝબ્બે

– અન્ય ત્રણની શોધખોળ: એલસીબી પોલીસની કાર્યવાહી – જામ ખંભાળિયા, તા. ૧૪-૦૨-૨૦૨૬      દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ વિસ્તારમાંથી થોડા સમય પૂર્વે રૂ. 6.38 લાખની કિંમતના કોપરની 88 પ્લેટની ચોરી થયાનો બનાવ પોલીસ દફતરે નોંધાયો હતો. આને અનુલક્ષીને ઈન્ચાર્જ પોલીસ વડા સાગર રાઠોડની સૂચના મુજબ એલ.સી.બી. પી.આઈ. બી.જે. સરવૈયા તેમજ તેમની ટીમ દ્વારા કરવામાં આવેલી…

Read More

દ્વારકાના કુંડલીયા ભવનમાં આગ લાગતા અફરાતફરી

– સદભાગ્યે મોટી જાનહાની ટળી – જામ ખંભાળિયા, તા. ૧૫-૦૨-૨૦૨૬       દ્વારકાના મુખ્ય માર્ગ પર આવેલા કુંડલીયા ભવનમાં ઉપરના માળે આગ લાગતા અફરાતફરી મચી જવા પામી હતી. આગ લાગતા ફાયર વિભાગનો સંપર્ક કરવામાં આવ્યો હતો.       આ ઘટના અંગે પ્રાપ્ત માહિતી મુજબ દ્વારકાના મુખ્ય માર્ગ પર આવેલા કુંડલીયા ભવનમાં ઉપરના માળે…

Read More

નવારતનપરના સરપંચ ગૌતમ બારૈયાની માજી સરપંચ રમેશ ગોહિલ સામે એટ્રોસિટીની ફરિયાદ: FIR મોડી નોંધાવી હોવાથી અને ફરિયાદ પાછળ અવિશ્વાસની દરખાસ્તનું કારણ દર્શાવ્યું હોવાથી નબળી પડશે ફરિયાદ: રમેશને કેવી રીતે નુકસાન ઓછું અને ગૌતમને ગેરફાયદો વધુ થશે?

નારન બારૈયા, નવા રતનપર, 14 ફેબ્રુઆરી 2026 ભાવનગર તાલુકાના નવા રતનપર ગામે ગત તારીખ 25 5 25 ના રોજ બનેલી ઘટના અંગે લગભગ દોઢ મહિના પછી 13 ફેબ્રુઆરી 2026 ના રોજ હાલના સરપંચ ગૌતમ બારૈયાએ ભૂતકાળના સરપંચ રમેશ ગોહિલ સામે પોતાને જ્ઞાતિ પ્રત્યે હડધૂત કરી, ગાળો દઈ, થપાટ મારી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ…

Read More

સીદસરા ગામે ઝુપડપટ્ટીમાં આગનું છમકલું

જામ ખંભાળિયા, તા. ૧૦-૦૨-૨૦૨૬        ખંભાળિયા તાલુકાના સીદસરા ગામે ગઈકાલે સોમવારે બપોરના સમયે એક ઝૂંપડપટ્ટી વિસ્તારમાં આગ લાગી હોવાની જાણ સ્થાનિક સરપંચ દ્વારા ખંભાળિયા ફાયર વિભાગને કરવામાં આવી હતી. આથી ફાયર વિભાગના અધિકારી મીતરાજસિંહ પરમારની સૂચના મુજબ ફાયર ટીમના જવાનો તાત્કાલિક ફાયર ફાઈટર સાથે ઘટના સ્થળે દોડી ગયા હતા અને નોંધપાત્ર જહેમત બાદ…

Read More

આદિત્યાણામાં “હનુમાન” ઉપર હુમલાના કેસમાં કોટડા ગેંગના 5 શખ્સોને 7 વર્ષની કેદ ફરમાવતી અદાલત 

અદાલતે 15 મૌખિક પુરાવાઓ અને આઠ દસ્તાવેજી પુરાવાઓ સાથે એપીપી જયેશ ઓડેદરાની ધારદાર દલીલો ધ્યાને લીધી    ધ ગ્રેટ વર્લ્ડ, પોરબંદર રાણાવાવ પોલીસ સ્ટેશન વિસ્તારમા આદિત્યાણા નજીક એક યુવકને રોકી અકસ્માત સર્જી માર મારવાના કેસમાં રાણાવાવ કોર્ટે 5 આરોપીઓને અલગ અલગ ફોજદારી કલમો હેઠળ કુલ 7 વર્ષની સજા અને ૧૦-૧૦ હજાર રૂપિયાનો દંડ ફરમાવ્યો છે.   આ…

Read More

ખંભાળિયા નજીક મોટરસાયકલ અકસ્માતમાં યુવાનનું અપમૃત્યુ

જામ ખંભાળિયા, તા. ૦૬-૦૨-૨૦૨૫           ખંભાળિયા તાલુકાના સુમરા તરઘડી ગામે રહેતો તનવીર મકબુલભાઈ ખીરા નામનો 18 વર્ષનો યુવાન તેના મિત્ર અશફાક સાથે યામાહા મોટરસાયકલ પર બેસીને મંગળવાર તા. 3 ના રોજ ખંભાળિયા તાલુકાના પીર લાખાસર ગામે ઉર્ષના મેળામાં ગયો હતો. જ્યાંથી સાંજના સમયે પરત ફરતી વેળાએ બાઈક ચાલકે તેનું મોટરસાયકલ પૂરઝડપે…

Read More