શિવરાજપુર નજીક કન્ટેનરમાં ચોરી: તોડફોડ કરીને વ્યાપક નુકસાની સબબ ફરિયાદ
કુંજન રાડિયા, દ્વારકા દ્વારકા નજીક આવેલા જાણીતા શિવરાજપુર બીચના છેલ્લા પાર્કિંગની પાછળના ભાગમાં રાખવામાં આવેલા કન્ટેનરોમાંથી કોઈ તસ્કરો ગત તારીખ 14 માર્ચથી 22 માર્ચ સુધીના સમયગાળા દરમિયાન રૂપિયા 35,000 ની કિંમતના જેગુઆર કંપનીના 10 નળ તેમજ રૂપિયા 60 હજારની કિંમતના કુલ છ ઇન્ડિયન ટોયલેટ કમ્બોર્ડની ચોરી કરીને લઈ ગયા હોવાની ધોરણસર…
