Headlines

નવયુગ વિદ્યાલયમાં પોરબંદર જિલ્લાની પ્રથમ મેગા સાયન્સ ક્વિઝ સમ્પન્ન

​વિજ્ઞાન ક્ષેત્રે રુચિ વધારવા મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાની પ્રેરણાથી યોજાયેલા કાર્યક્રમમાં વિદ્યાર્થીઓએ બતાવ્યો ઉત્સાહ ધ ગ્રેટ વર્લ્ડ, પોરબંદર ​પોરબંદર જિલ્લામાં પ્રથમ વખત મેગા સાયન્સ ક્વિઝનું નવયુગ વિદ્યાલય ખાતે સફળ આયોજન કરવામાં આવ્યું હતું. ધોરણ 10 પછી વિદ્યાર્થીઓમાં વિજ્ઞાન વિષય પ્રત્યે આકર્ષણ વધે તેવા ઉમદા હેતુ સાથે નવયુગ વિદ્યાલય, સંકલ્પ એજ્યુકેશન અને નવયુગ એલુમની એસોસિએશન ફેઝ-2 દ્વારા…

Read More

પોરબંદરની ઉતરાધી સિંધી પંચાયત દ્વારા વિદ્યાર્થી સન્માન સમારંભનું આયોજન

ધ ગ્રેટ વર્લ્ડ, પોરબંદર ​પોરબંદરની ઉતરાધી સિંધી પંચાયત દ્વારા તેજસ્વી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા માટે એક વિશેષ વિદ્યાર્થી સન્માન સમારંભનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં ધોરણ 1 થી 12 તથા કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવશે. કોલેજના વિદ્યાર્થીઓએ એક, ત્રણ અને પાંચમા સેમેસ્ટરના પરિણામો ધ્યાને લેવાના રહેશે. આ સન્માન મેળવવા માટે સંસ્થા દ્વારા નિર્ધારિત…

Read More

​ગુજરાતમાં નવી શિક્ષણ નીતિનો ક્રાંતિકારી અમલ: પ્રાથમિક શાળાઓમાં હવે કૌશલ્ય વિકાસ પર ભાર

​ ધ ગ્રેટ વર્લ્ડ,ગાંધીનગર ગુજરાત સરકારે રાજ્યની શિક્ષણ પ્રણાલીને વધુ આધુનિક અને રોજગારલક્ષી બનાવવા માટે અત્યંત મહત્વનો નિર્ણય લીધો છે. નવી શિક્ષણ નીતિ (NEP) અંતર્ગત આજથી રાજ્યની તમામ સરકારી પ્રાથમિક શાળાઓમાં ‘સ્કિલ ડેવલપમેન્ટ’ એટલે કે કૌશલ્ય વિકાસના નવા અભ્યાસક્રમો દાખલ કરવામાં આવ્યા છે. આ નવી જોગવાઈ મુજબ, વિદ્યાર્થીઓને હવે માત્ર પુસ્તકિયા જ્ઞાન પૂરતું મર્યાદિત રાખવાને…

Read More

નવયુગ વિદ્યાલય ખાતે પોરબંદર જિલ્લાની પ્રથમ ‘મેગા સાયન્સ ક્વિઝ’ ભવ્ય રીતે સંપન્ન: વિજેતાઓને રોકડ ઇનામોથી નવાજાયા

ધ ગ્રેટ વર્લ્ડ, પોરબંદર પોરબંદર જિલ્લામાં વિજ્ઞાન વિષય પ્રત્યે વિદ્યાર્થીઓનો અભિગમ કેળવાય અને ધોરણ-10 બાદ તેઓ આ ક્ષેત્રે આગળ વધે તેવા ઉમદા હેતુ સાથે નવયુગ વિદ્યાલય ખાતે પ્રથમવાર ‘મેગા સાયન્સ ક્વિઝ’નું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. સંકલ્પ એજ્યુકેશન અને નવયુગ એલુમની એસોસિએશન ફેઝ-2 ના સંયુક્ત ઉપક્રમે યોજાયેલી આ સ્પર્ધા વર્તમાન કેબિનેટ મંત્રી અને શાળાના પૂર્વ…

Read More

નવારતનપરના સરપંચનો પંચાયતની લાઇબ્રેરી અંગે નવો ખુલાસો: વિદ્યાર્થીઓ માટે જ ખુલ્લી છે અને રહેશે લાઇબ્રેરી

ગેરકાયદે પ્રવૃત્તિ કે અંગત ધંધા માટે પંચાયતની મિલકતનો ઉપયોગ નહીં ચલાવી લેવાય, નિયમો સાથે વિદ્યાર્થીઓને નવેસરથી જવાબદારી સોંપાશે ​ધ ગ્રેટ વર્લ્ડ, ભાવનગર ભાવનગર તાલુકાના નવારતનપર ગામના હિંમતવાન સરપંચ તરીકે ઓળખાતા ગૌતમ બારૈયાએ ગામની લાઇબ્રેરી બંધ કરાવી હોવાના અક્ષેપોનું ખંડન કરતા મહત્વનો ખુલાસો કર્યો છે. સરપંચે જણાવ્યું છે કે, લાઇબ્રેરીનો વહીવટ અગાઉ દિવ્ય જ્યોતિ ટ્રસ્ટ પાસે…

Read More

પોરબંદરની એમડી સાયન્સ કોલેજમાં પોલીસનો ટ્રાફિક અવેરનેસ સેમિનાર યોજાયો

પોરબંદરપોરબંદર પોલીસ દ્વારા માર્ગ સલામતી માસ ૨૦૨૫ ઉજવણી નિમિત્તે પોરબંદર શહેરમાં આવેલ એમ.ડી.સાયન્સ, કોલેજમાં ટ્રાફિક અવરનેશ સેમીનાર કરવામાં આવેલ. જેમાં વાહન ચલાવતી વખતે હેલ્મેટ, સીટ બેલ્ટ,સેલફોન નો ઉપયોગ ન કરવા, વાહનની ઞતિમર્યાદા બાબતે લાયસન્સ વિમો વિઞેરે ડોક્યુમેન્ટ બાબતે વિગતવાર માર્ગદર્શન આપવામાં આવેલ તેમજ ટ્રાફિકના નિયમોનું ચુસ્તપણે પાલન કરવા માટે જાણકારી આપી.અને જે.સી.આઈ. સંસ્થા ના સ્થાપક…

Read More

કાયદા વિભાગ દ્વારા ગુજરાતના તમામ આસિસ્ટન્ટ પબ્લિક પ્રોસિક્યુટર્સ માટે ગાંધીનગર ખાતે એક દિવસીય તાલીમ સમ્પન્ન

ગુજરાત નેશનલ લો યુનિવર્સિટી ખાતે આયોજિત તાલીમ કાર્યક્રમનો કાયદા મંત્રી ઋષિકેશ પટેલે કરાવ્યો શુભારંભ ગુજરાતમાં ન્યાય પ્રણાલીને વધુ પારદર્શી બનાવવા માટે હાઈકોર્ટ બાદ તમામ જિલ્લા કોર્ટને પણ ટેકનોલોજીથી સુસજ્જ કરાશે: કાયદા મંત્રી ઋષિકેશ પટેલ શુભારંભ પ્રસંગે ઉપસ્થિત આસિસ્ટન્ટ પબ્લિક પ્રોસિક્યુટર્સને મંત્રીના હસ્તે લેપટોપનું વિતરણ કરાયું ગાંધીનગરગુજરાત નેશનલ લો યુનિવર્સિટી-ગાંધીનગર ખાતે રાજ્યના તમામ મદદનીશ સરકારી વકીલો…

Read More

તળાજાની કુંઢેલી પ્રાથમિક શાળામાં બાળકોને મફત ગણેશ વિતરણ

હરેશ જોષી – કુંઢેલી તળાજા તાલુકાની કુંઢેલી પ્રાથમિક શાળા ખાતે અભ્યાસ કરી રહેલા બાળકોને મફત ગણવેશ આપવામાં આવેલ છે.શિક્ષણ પ્રેમી દાતાઓની સખાવતથી આ શાળાના બાલવાટિકા થી લઈને ધોરણ 8 સુધીના સવા બસો ઉપરાંત ભાઈઓ અને બહેનોને એક એક જોડી મફત ગણવેશ ફાળવવામાં આવ્યા છે. ગામડાની પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા બાળકોને આ ગણવેશ મળતા ઘણું પ્રોત્સાહન…

Read More

તળાજા: શ્રી નવકારમંત્ર ગર્લ્સ હાઇસ્કૂલ ખાતે જાહેર પરિક્ષાના વિદ્યાર્થીનીઓ માટે પ્રેરક સેમિનાર યોજાયો

હરેશ જોષી – તળાજા સમગ્ર ગુજરાતમાં ગુજરાત શૈક્ષણિક – સાસ્કૃતિક મંચ દ્વારા 17 જિલ્લામાં ” દસ બાર , ચપટીમાં પાર” શિર્ષકથી જાહેર પરિક્ષાર્થીઓને માર્ગદર્શનનો કાર્યક્રમ વેગવંતો છે તેના ભાગરૂપે આજે તળાજામા આ સેમિનારનુ આયોજન થયું.નવકાર મંત્ર ગર્લ્સ હાઇસ્કૂલ, તળાજા ખાતે બોર્ડની વિદ્યાર્થીનીઓ માટે પરીક્ષા અંતર્ગત પ્રેરણાદાયી સેમીનાર યોજાયો ગયો. જેમાં વક્તા તરીકે ડી.પી.કેમ્પસ સ્કૂલ, અમદાવાદ…

Read More