સુરક્ષા સેતુ સોસાયટી: પોલીસ અને પ્રજા વચ્ચેના મજબૂત જોડાણથી ગુજરાત બન્યું સશક્ત અને સુરક્ષિત
સુરક્ષા સેતુ સોસાયટી હેઠળ ગુજરાતની મહિલાઓ બની સશક્ત, વર્ષ 2024-25માં 98,852 મહિલાઓને આપવામાં આવી સ્વરક્ષણની તાલીમ 45,579 વિદ્યાર્થીઓને સ્ટુડન્ટ પોલીસ કેડેટ (SPC) યોજનામાં સામેલ કરવામાં આવ્યા, 79,900થી વધુ વરિષ્ઠ નાગરિકો અને 49,000થી વધુ વિદ્યાર્થીઓનું થયું કાઉન્સેલિંગ મહિલા સશક્તિકરણ, બાળકોની સુરક્ષા, વરિષ્ઠ નાગરિકો-વિદ્યાર્થીઓનું કાઉન્સેલિંગ, ટ્રાફિક અવેરનેસ કાર્યક્રમ દ્વારા સુરક્ષા સેતુ સોસાયટી કરી રહી છે સુરક્ષિત સમાજનું…
