Headlines

ગીર રક્ષિત વિસ્તારમાં 21 મહત્ત્વપૂર્ણ લાયન કોરિડોર્સ: પર્યાવરણ, વન અને જળવાયુ પરિવર્તન રાજ્યમંત્રીનો રાજ્યસભા સાંસદ પરિમલ નથવાણીને પ્રત્યુત્તર

(કુંજન રાડિયા દ્વારા) જામ ખંભાળિયા, તા. ૧૩-૦૨-૨૦૨૫       ગીર રક્ષિત વિસ્તાર માટેના મેનેજમેન્ટ પ્લાન અનુસાર સરકારે કુલ 21 મહત્ત્વપૂર્ણ કોરિડોર્સની ઓળખ કરી છે. ગીરમાં લાયન કોરિડોર્સ સંબંધે રાજ્યસભાના સાંસદ પરિમલભાઈ નથવાણીએ પૂછેલા પ્રશ્નનો ઉત્તર આપતી વેળાએ વન, પર્યાવરણ અને જલવાયુ પરિવર્તન વિભાગના રાજ્યકક્ષાના મંત્રી કિર્તી વર્ધન સિંઘે રાજ્યસભામાં તા. 13 ફેબ્રુઆરીના રોજ આ…

Read More

પ્રયાગરાજનો મહાકુંભ: પુણ્યનું ભાથું બાંધવાની એક અમૂલ્ય તક: યુપી સરકારની નોંધપાત્ર વ્યવસ્થા ભક્તો માટે આશીર્વાદ રૂપ

– કુલ 22 સેક્ટરના જુદા જુદા અખાડાઓમાં યાત્રાળુઓ માટે વિવિધ સુવિધાઓ – (પ્રયાગરાજ – અયોધ્યાથી કૌશલ સવજાણીનો અનુભવ) જામ ખંભાળિયા, તા. ૧૩-૦૨-૨૦૨૫           દર બાર વર્ષે યોજાતા મહાકુંભનું સ્નાન ઐતિહાસિક અને ધાર્મિક મહત્વ ધરાવે છે. ત્યારે મહાકુંભનું આ સ્નાન અશ્વમેઘ યજ્ઞના પુણ્ય સમાન છે. આ સ્નાનમાં ડૂબકી લગાવીને કરોડો લોકો હાલ…

Read More

શુભ વિવાહ: : ચિ. વિપિન * ચિ. પ્રગતિ :: ખંભાળિયાના ભટ્ટ પરિવારના દ્વારે લગ્નનો રૂડો અવસર

      જામ ખંભાળિયા, તા. ૧૩-૦૨-૨૦૨૫ : ખંભાળિયાના ગં.સ્વ. શોભનાબેન તથા સ્વ. વસંતરાય હરિલાલ ભટ્ટના સુપુત્ર ચિ. વિપિનના શુભલગ્ન જામનગર નિવાસી અ.સૌ. જ્યોતિબેન તથા શ્રી કેતનભાઈ દેવેન્દ્રભાઈ જાનીની સુપુત્રી ચિ. પ્રગતિ સાથે રવિવાર તારીખ 16-2-2025 ના શુભ દિને યોજાયા છે. ____________________________________________________________________________ (કુંજન રાડિયા)

Read More

મહાકુંભમેળો એટલે સ્નાન સાથે ભજન અને ભોજન પ્રસાદનું મહાત્મ્ય ધરાવતું સનાતન મહાપર્વ

પ્રયાગરાજમાં અખિલ ભારતીય ધર્મસંઘ દ્વારા સાધુ સંતોને ભેટ પૂજા સાથે પ્રસાદ ઈશ્વરિયા ગુરુવાર તા.૧૩-૨-૨૦૨૫( મૂકેશ પંડિત દ્વારા ) વિશ્વનો વિરાટ મહાકુંભમેળો એટલે સ્નાન સાથે ભજન અને ભોજન પ્રસાદનું મહાત્મ્ય ધરાવતું સનાતન મહાપર્વ છે. પ્રયાગરાજમાં અખિલ ભારતીય ધર્મસંઘ દ્વારા સાધુ સંતોને ભેટ પૂજા સાથે પ્રસાદ વ્યવસ્થા જોવાં મળી. સમગ્ર સંસારને આકર્ષણ છે તેવાં મહાકુંભમેળામાં અનેકવિધ સેવા…

Read More

પત્રકારત્વની કારકિર્દીમાં હુમલા પણ થાય અને સન્માન સાથે મોજ પણ મળે

લોકવિદ્યાલય માઈધારમાં વિદ્યાર્થીઓ સાથે વાત કરતાં પત્રકાર મૂકેશ પંડિત ભાવનગર ગુરુવાર તા.૧૩-૨-૨૦૨૫ પંડિત સુખલાલજી લોકવિદ્યાલય માઈધારમાં વિદ્યાર્થીઓ સાથે વાત કરતાં પત્રકાર શ્રી મૂકેશ પંડિત કહ્યું કે, પત્રકારત્વની કારકિર્દીમાં હુમલા પણ થાય અને સન્માન સાથે મોજ પણ મળે. પત્રકાર અને તસવીરકાર તરીકે સમાચાર સંકલન અને તેની કામગીરી સાથેનાં અનુભવો અંગે લોકવિદ્યાલય માઈધારમાં વિદ્યાર્થીઓ સાથે શ્રી મૂકેશ…

Read More

આપણી દેહાણ્ય જગ્યાઓએ ‘દેહ’ની ‘આણ્ય’ સાથે સમાજની સેવા કરી છે: મોરારિબાપુ

સેંજળધામમાં પાટોત્સવ, સમૂહ લગ્ન સાથે શ્રી ભોજલરામબાપા જગ્યાને શ્રી ધ્યાનસ્વામી બાપા સન્માન થયું અર્પણ ઈશ્વરિયા બુધવાર તા.૧૨-૨-૨૦૨૫( મૂકેશ પંડિત ) સેંજળધામમાં માઘ પૂર્ણિમા પર્વે પાટોત્સવ, સાધુ સમાજના સમૂહલગ્ન સાથે શ્રી ભોજલરામબાપા જગ્યાને શ્રી ધ્યાનસ્વામી બાપા સન્માન કાર્યક્રમ યોજાઈ ગયો. આ પ્રસંગે શ્રી મોરારિબાપુએ કહ્યું કે, આપણી દેહાણ્ય જગ્યાઓએ ‘દેહ’ની ‘આણ્ય’ સાથે સમાજની સેવા કરી છે….

Read More

અમરેલીના ગોઢાવદ૨ના તલાટી કમ મંત્રીનો લાંચના કેસમાં નિર્દોષ છૂટકા૨ો ક૨ાવતા સીનીય૨ એડવોકેટ ઉદયન ત્રિવેદી

ફરીયાદ પક્ષ કેસ સાબીત કરી શકેલ ન હોઇ આરોપી શૈલેષ જોષીને અમરેલીની સ્પેશ્યલ એ.સી.બી. કોર્ટના સ્પેશ્યલ જજ આર.વી. બુખારીએ નિર્દોષ ઠરાવી છોડવા હુકમ કર્યો અમરેલીએસીબીના કેસો સામાન્ય રીતે આરોપના બદલે પુરાવા સાથેના જ ગણાતા હોવાને કારણે બહુ ઓછા કેસ એવા જોવા મળે છે કે જેમાં એસીબીએ કેસ કર્યા પછી આરોપી છૂટતા હોય. આ સ્થિતિ વચ્ચે…

Read More