Headlines

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ધોરણ ૧૦ ના સામાજિક વિજ્ઞાન વિષયના પેપરમાં 8265 વિદ્યાર્થીઓ હાજર

જામ ખંભાળિયા, તા. ૦૩-૦૩-૨૦૨૫        ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 અને ધોરણ 12 ની પરીક્ષાઓ ચાલી રહી છે. દેવભૂમિ દ્વારકા જિલ્લા શિક્ષણાધિકારી કચેરીના પરીક્ષા કંટ્રોલ રૂમ તરફથી પ્રાપ્ત થયેલા અહેવાલ મુજબ જિલ્લામાં આજે ધોરણ 10 માં સામાજિક વિજ્ઞાન વિષયમાં ગુજરાતી માધ્યમમાં 7783 વિદ્યાર્થીઓ અને અંગ્રેજી માધ્યમમાં 446 વિદ્યાર્થીઓ…

Read More

“હાલ રમજાન મહિનો ચાલે છે ફટાકડા ફોડવાનું બંધ કરો” તેમ કહીને હવેલીને તાળું મારવાનું કહ્યું: ખંભાળિયામાં ફટાકડા ફોડવા બાબતે બે જૂથ વચ્ચે બઘડાટી

– સામ સામે સાત વિરુદ્ધ ફરિયાદ – કુંજન રાડિયા, જામ ખંભાળિયા, તા. ૦૩-૦૩-૨૦૨૫       ખંભાળિયામાં દ્વારકા ગેઈટ નજીક આવેલી એક હવેલી પાસે ગતરાત્રે ફટાકડા ફોડવા બાબતે યુવાનોના બે જૂથો વચ્ચે બઘડાટી બોલી ગઈ હતી. જેમાં સામસામા પક્ષે કુલ સાત સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે.          આ સમગ્ર પ્રકરણની પોલીસમાં જાહેર…

Read More

દ્વારકા જિલ્લામાં ધાર્મિક સ્થળોને નોટિસ અપાતા કિસાન કોંગ્રેસ ચેરમેન પાલભાઈ આંબલિયા દ્વારા મુખ્યમંત્રીને રજૂઆત

– અનેક ધાર્મિક સ્થળો આઝાદી પહેલાના છે –  – કેટલાક ધાર્મિક સ્થળોમાં સરકારે પોતે ગ્રાન્ટ વાપરી છે: પાલભાઈ –  – શહેરોમાં કિંમતી જમીન પરના દબાણ દૂર કરવાથી શરૂઆત કરવા માંગ – કુંજન રાડિયા, જામ ખંભાળિયા, તા. ૦૪-૦૩-૨૦૨૫        દેવભૂમિ દ્વારકા જિલ્લાના જુદાજુદા તાલુકાઓમાં આશરે 200 જેટલા ધર્મ સ્થળો ને કથિત રીતે ગેરકાયદેસર દબાણ…

Read More

ઠાકરધામ બાવળિયાળીમાં પુનઃપ્રાણપ્રતિષ્ઠા અને ભાઈ શ્રી રમેશ ઓઝાના વ્યાસાસને શ્રીમદ્ ભાગવત ગોપ જ્ઞાનગાથા યોજાશે

ઠાકરધામ બાવળિયાળીમાં પુનઃપ્રાણપ્રતિષ્ઠા અને ભાઈ શ્રી રમેશ ઓઝાના વ્યાસને શ્રીમદ્ ભાગવત ગોપ જ્ઞાનગાથા યોજાશે મહંત રામબાપુનાં નેતૃત્વ સાથે થયેલ આયોજનમાં ભાઈ શ્રી રમેશભાઈ ઓઝાનાં વ્યાસાસને કથા લાભ બાવળિયાળી મંગળવાર તા.૪-૩-૨૦૨૫( મૂકેશ પંડિત ) ઠાકરધામ બાવળિયાળીમાં આવતાં સપ્તાહે શ્રી નગાલાખા બાપા મંદિર પુનઃપ્રાણપ્રતિષ્ઠા અને શ્રીમદ્ ભાગવત ગોપ જ્ઞાનગાથા યોજાશે. મહંત રામબાપુનાં નેતૃત્વ સાથે થયેલ આયોજનમાં ભાઈ…

Read More

પોરબંદરમાં દારૂ પીધેલા આરોપીએ એલસીબી પીઆઇ આર કે કાંબરીયાને ગાળો દીધી: પોલીસે બેરહેમીથી માર્યો માર

પોરબંદર Crime Report: Naran Baraiyaclick the link to explore newsTHE GREAT WORLD 🌎 એણે એલસીબી પીઆઇ આર કે કાંબરીયાને શા માટે ગાળો દીધી??પોલીસે એને બેરહેમીથી માર શા માટે માર્યો?? પોરબંદર એક સમયે ગેંગવોર થી જાણીતા પોરબંદરમાં હવે ક્રાઈમ જેવું ખાસ રહ્યું નથી અને છેલ્લા ઘણા વર્ષોથી ગુંડાગીરી નાબૂદ થઈ ગઈ છે માત્ર નાના-મોટા છમકલા જ…

Read More

IRCTC, IRFC ને ‘નવરત્ન’ દરજ્જો મળ્યો;  રેલમંત્રીએ અભિનંદન પાઠવ્યા

2014 પછી રેલવેના તમામ લિસ્ટેડ જાહેર ક્ષેત્રના ઉપક્રમોને નવરત્નનો દરજ્જો મળ્યો ભાવનગર ભારત સરકારે કેટરિંગ અને ટુરિઝમ કોર્પોરેશન (IRCTC) અને ઇન્ડિયન રેલ્વે ફાઇનાન્સ કોર્પોરેશન (IRFC) ને નવરત્ન કંપનીઓ તરીકે અપગ્રેડ કરવાને મંજૂરી આપી છે.  IRCTC ભારતની 25મી અને IRFC 26મી નવરત્ન કંપની બની છે.  કેન્દ્રીય રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે IRCTC અને IRFC ની ટીમને નવરત્ન…

Read More

પોરબંદરમાં સિઝેરિયન દ્વારા કુતરીના 4 બચ્ચાને જન્મ અપાયો: પાંચ ને જીવત દાન

પોરબંદર મનુષ્યના બાળકોને તો પૃથ્વી ઉપર અવતરણ માટે માદા મનુષ્યને શારીરિક અગવડ હોય તો સિઝેરિયન ની વ્યવસ્થા હવે મેડિકલ વિશ્વ દ્વારા આસાનીથી થઈ શકે છે પરંતુ પ્રાણીઓનું કોણ? અને તેમાં પણ શ્વાન વિશ્વનું કોણ? પ્રાણી પ્રેમીઓ અને જીવ પ્રેમીઓ તમામ મર્યાદાઓ ઓળંગીને જીવ પ્રત્યેના પ્રેમ માટે કંઈ પણ કરી શકે છે. પોરબંદરમાં ઉદય કારાવદરા ચેરીટેબલ…

Read More

વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિશ્વ વન્યજીવ દિવસ નિમિત્તે આજે સાસણગીર-જૂનાગઢની મુલાકાતે

ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ગીર ખાતે પ્રથમ વખત મહિલા બીટ ગાર્ડ્સ અને ફોરેસ્ટર્સની નિમણૂંક કરવામાં આવી વર્ષ 2007માં મોદીના નેતૃત્વમાં વન્યજીવોના સંરક્ષણ માટે અને વન્યજીવ ગુનાઓ પર દેખરેખ રાખવા માટે જૂનાગઢમાં ગ્રેટર ગીર વાઇલ્ડલાઇફ પ્રોટેક્શન ટાસ્ક ફોર્સ ડિવિઝનની સ્થાપના કરવામાં આવી મીનેશ મોકરિયા, જૂનાગઢ, 3 માર્ચ: કે 3 માર્ચના રોજ સમગ્ર વિશ્વ ‘વિશ્વ…

Read More

ભાવનગરમાં લોહાણા મહાપરિષદના આંતરરાષ્ટ્રીય પ્રમુખ સતિષ વિઠ્ઠલાણીની ઉપસ્થિતીમાં 4 માર્ચે બેઠક યોજાશે

સુમીત ઠક્કર, ભાવનગર સમગ્ર વિશ્વ માં લોહાણા રઘુવંશી પરિવારો ની માતૃ સંસ્થા લોહાણા મહાપરિષદ અને તેના માર્ગદર્શન થી ચાલતી લોહાણા ઇન્ટરનેશનલ બિઝનેસ ફોરમ ના આયોજન ના ભાગરૂપે તા. ૪-૩-૨૦૨૫ ને મંગળવાર સાંજે 7 કલાકે ઇસ્કોન કલબ ભાવનગર ખાતે મહાપરિષદ ના વૈશ્વિક અધ્યક્ષ સતિષભાઈ વિઠલાણી અને લોહાણા ઈન્ટર નેશનલ બિઝનેસ ફોરમ ની ટીમ ઉપસ્થિત રહી ને…

Read More